સુપ્રીમ કોર્ટે માથેરાનમાં હાથ રિક્ષા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. કોર્ટે માનવીય ગૌરવનું સન્માન જાળવી રાખવા આ પગલું ભર્યું છે. મુખ્ય…
View More એક માણસ બીજાને ખેંચે તે અમાનવીય: માથેરાનમાં હાથરિક્ષા પર પ્રતિબંધ મૂકતી સુપ્રીમCategory: રાષ્ટ્રીય
ઉત્તરપ્રદેશમાં યોગીની પોલીસ ઓન ફાયર, ત્રણ કલાકમાં બે એન્કાઉન્ટરમાં ત્રણ ઠાર
પત્રકારના બે હત્યારા અને ઝારખંડના હિસ્ટ્રીશીટરનું મોત, એક AK 47 મળી યુપીમાં 3 કલાકમાં 3 ગુનેગારોનું એન્કાઉન્ટર થયું છે. પોલીસે મોટી કાર્યવાહી કરીને સીતાપુર હત્યા…
View More ઉત્તરપ્રદેશમાં યોગીની પોલીસ ઓન ફાયર, ત્રણ કલાકમાં બે એન્કાઉન્ટરમાં ત્રણ ઠારટ્રમ્પ પર ટેરિફનું ભૂત સવાર: હજુ વધારાના પ્રતિબંધોની ચેતવણી
ઞજ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ધમકી પર કાર્યવાહી કરતા ગઇકાલે ઞજમાં પ્રવેશતા ભારતીય માલ પર 25 ટકા વધારાની ડ્યુટી લાદી. જ્યારે પૂછવામાં આવ્યું કે, ભારતીય…
View More ટ્રમ્પ પર ટેરિફનું ભૂત સવાર: હજુ વધારાના પ્રતિબંધોની ચેતવણીવ્યક્તિગત કિંમત ચૂકવવા તૈયાર; ટ્રમ્પ સામે મોદીનો મોરે મોરો
ટ્રમ્પના 50 ટકાના ટેરિફ સામે ખેડૂતોના હિત ખાતર લડી લેવાની વડાપ્રધાનની જાહેરાત, અમેરિકા સામે ઝૂકીશું નહીં, ડેરી-પશુપાલન-મત્સ્ય ઉદ્યોગ માટે ભારત કોઇ સમાધાન કરશે નહીં: મોદીનો…
View More વ્યક્તિગત કિંમત ચૂકવવા તૈયાર; ટ્રમ્પ સામે મોદીનો મોરે મોરોકેનેડામાં કપિલ શર્માની કેફેમાં નાસ્તો-પાણી કરવા પહોંચી પોલીસ
કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સરેમાં આવેલી રેસ્ટોરાં કેપ્સ કેફે પર 10 જુલાઈએ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના પછી સરે પોલીસ-સર્વિસે આ ઘટનાની તપાસ શરૂૂ…
View More કેનેડામાં કપિલ શર્માની કેફેમાં નાસ્તો-પાણી કરવા પહોંચી પોલીસકાલે રિલીઝ થશે ‘ઉદયપુર ફાઇલ્સ’ લાંબા વિવાદ બાદ કેન્દ્રની લીલીઝંડી
2022માં થયેલી એક હત્યા પર આધારિત સંવેદનશીલ ફિલ્મ છે ઉદયપુર ફાઇલ્સ ફિલ્મ પર લાંબા વિવાદ બાદ, હવે આખરે ફિલ્મની રિલીઝને લીલી ઝંડી મળી ગઈ છે.…
View More કાલે રિલીઝ થશે ‘ઉદયપુર ફાઇલ્સ’ લાંબા વિવાદ બાદ કેન્દ્રની લીલીઝંડીમાલેગાવ બ્લાસ્ટ પર સાહિલ શેઠની કંપની બનાવશે ફિલ્મ
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની કોર્ટે ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને કર્નલ શ્રીકાંત પુરોહિત સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ…
View More માલેગાવ બ્લાસ્ટ પર સાહિલ શેઠની કંપની બનાવશે ફિલ્મમરાઠી વિવાદ વચ્ચે કાજોલે હિન્દી બોલવાની ના પાડતા ભારે હોબાળો
મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર સમારોહની ઘટનાનો વીડિયો વાયરલ મહારાષ્ટ્રમાં તાજેતરમાં કેટલાક હિન્દી ભાષી લોકોને બળજબરીપૂર્વક મરાઠી બોલવાનું કહેવામાં આવતા હોબાળો મચ્યો હતો. જેમાં કેટલાક બનાવોમાં…
View More મરાઠી વિવાદ વચ્ચે કાજોલે હિન્દી બોલવાની ના પાડતા ભારે હોબાળોબળાત્કાર કેસમાં યશ દયાલની ધરપકડ રોકવા કોર્ટનો ઇનકાર
આઇપીએલ 2025ની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ફાસ્ટ બોલર યશ દયાલ ફરી એકવાર ગંભીર કાનૂની વિવાદમાં ફસાયો છે. જયપુરમાં એક સગીરાએ તેના પર બળાત્કારનો આરોપ…
View More બળાત્કાર કેસમાં યશ દયાલની ધરપકડ રોકવા કોર્ટનો ઇનકારICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે ગિલ-સ્ટોક્સ થયા નોમિનેટ
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલને જુલાઈ મહિના માટે ICC પ્લેયર ઑફ ધ મંથ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં તેમના…
View More ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે ગિલ-સ્ટોક્સ થયા નોમિનેટ