ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે નવા કોચિંગ સ્ટાફની ભરતી માટે આગળ આવી છે. હાલમાં COEમાં બોલિંગ કોચ, બેટિંગ કોચ…
View More BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં નવા કોચિંગ સ્ટાફની નિમણૂક કરશેCategory: રાષ્ટ્રીય
ઓપરેશન સિંદૂરનો KBC ઉપર પ્રચાર? ઉગ્ર વિવાદ
કર્નલ સોફિયા અને વ્યોમિકાને ટીવી શોમાં આવવાની મંજૂરી કોણે આપી ? સોશિયલ મીડિયામાં ઘમાસાણ કૌન બનેગા કરોડપતિ (ઊંઇઈ) 17ના સ્વતંત્રતા દિવસના વિશેષ એપિસોડમાં સેનાના ખાસ…
View More ઓપરેશન સિંદૂરનો KBC ઉપર પ્રચાર? ઉગ્ર વિવાદચકલી નાની ને ફૈડકો મોટો: મુનિર, બિલાવલ પછી શાહબાઝની ભારતને ધમકી હાસ્યાસ્પદ
પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીર અને બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સંધિ સ્થગિત કરવા મુદ્દે ભારતને ધમકી આપી એ વાત તાજી છે ત્યાં હવે પાકિસ્તાનના વડા…
View More ચકલી નાની ને ફૈડકો મોટો: મુનિર, બિલાવલ પછી શાહબાઝની ભારતને ધમકી હાસ્યાસ્પદશિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, 60 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર હેડલાઇન્સમાં છે. શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને એક અજાણ્યા વ્યક્તિ સામે છેતરપિંડીનો ફરિયાદ…
View More શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, 60 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો‘મારા જીવને જોખમ..’, પુણે કોર્ટમાં રાહુલ ગાંધીનો મોટો દાવો
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણેની કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે તેમના જીવને જોખમ છે. આ અરજી સાવરકર પરની તેમની ટિપ્પણી સંબંધિત…
View More ‘મારા જીવને જોખમ..’, પુણે કોર્ટમાં રાહુલ ગાંધીનો મોટો દાવોવિપક્ષની 124 નોટઆઉટ પોસ્ટર ગર્લ 35 વર્ષની નીકળી
લાંબા આયુષ્યના રેકોર્ડ કરતા વધુ વયની બે મહિલા મળી: મિંતાદેવીએ દોષનો ટોપલો ચૂંટણી પંચ પર ઢોળ્યો: તંત્રએ ટાઇપોગ્રાફીક ભુલ ગણાવી બિહારમાં ચાલી રહેલા ખાસ સઘન…
View More વિપક્ષની 124 નોટઆઉટ પોસ્ટર ગર્લ 35 વર્ષની નીકળીકોન્સ્ટિટયુશન કલબની ચૂંટણીમાં બલિયાનને હરાવતા રૂડી
ગઇકાલે કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. તેના પરિણામો આવી ગયા છે. ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂૂડીએ સેક્રેટરી પદ માટે ચૂંટણી જીતી…
View More કોન્સ્ટિટયુશન કલબની ચૂંટણીમાં બલિયાનને હરાવતા રૂડીહત્યા કેસમાં ઓલિમ્પિયન રેસલર સુશિલકુમારના જામીન રદ
સુપ્રીમ કોર્ટે સાગર ધનખર હત્યા કેસમાં ઓલિમ્પિયન રેસલર સુશીલ કુમારને દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન રદ કરી તેમને એક અઠવાડિયામાં શરણાગતિ સ્વીકારવાનો નિર્દેશ આપ્યો.…
View More હત્યા કેસમાં ઓલિમ્પિયન રેસલર સુશિલકુમારના જામીન રદચીફ જસ્ટિસ અન્ય ન્યાયાધીશો કરતાં વરિષ્ઠ નથી: ઈડીની અરજીના સંદર્ભમાં ગવઈની ટકોર
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈએ મંગળવારે સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અન્ય ન્યાયાધીશો કરતા વરિષ્ઠ નથી અને તેમની પાસે અન્ય ન્યાયાધીશો જેટલી…
View More ચીફ જસ્ટિસ અન્ય ન્યાયાધીશો કરતાં વરિષ્ઠ નથી: ઈડીની અરજીના સંદર્ભમાં ગવઈની ટકોરઆતંકવાદને કાબુમાં લેવા માટે અમેરિકાએ પાક.ને વખાણ્યું: ભારત-પાકિસ્તાન બન્નેને મિત્રો ગણાવ્યા
અમેરિકાએ ઇસ્લામાબાદમાં પાકિસ્તાન સાથે તેના તમામ સ્વરૂૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વાટાઘાટો કરી. અમેરિકાએ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા જોખમોનો સામનો…
View More આતંકવાદને કાબુમાં લેવા માટે અમેરિકાએ પાક.ને વખાણ્યું: ભારત-પાકિસ્તાન બન્નેને મિત્રો ગણાવ્યા