એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ)…
View More એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન: સૂર્યકુમાર યાદવને કેપ્ટન તો શુભમન ગિલને બનાવાયો વાઇસ-કેપ્ટનCategory: રાષ્ટ્રીય
કોંગ્રેસની ‘મતદાર અધિકાર યાત્રા’માં મોટી દુર્ઘટના: રાહુલની ગાડી નીચે એક પોલીસકર્મી આવી ગયો, જુઓ વિડીયો
આજે બિહારના નવાદા જિલ્લામાં કોંગ્રેસે ‘મતદાર અધિકાર યાત્રા’નું આયોજન કર્યું હતું. આ યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી. યાત્રા દરમિયાન, સુરક્ષા માટે તહેનાત…
View More કોંગ્રેસની ‘મતદાર અધિકાર યાત્રા’માં મોટી દુર્ઘટના: રાહુલની ગાડી નીચે એક પોલીસકર્મી આવી ગયો, જુઓ વિડીયોઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાધાકૃષ્ણન સામે વિપક્ષનું ‘સુદર્શન’ ચક્ર
એનડીએના ઉમેદવાર સામે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી.સુદર્શન રેડ્ડીની જાહેરાત કરી વૈચારિક જંગ જાહેર કર્યો પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી ઉપરાષ્ટ્રપતિ પદ…
View More ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાધાકૃષ્ણન સામે વિપક્ષનું ‘સુદર્શન’ ચક્રસીમાંકનના બહાને પંચાયત ચૂંટણી અનિશ્ર્ચિત કાળ સુધી મુલતવી રાખી ન શકાય
આ મામલે હસ્તક્ષેપ કરવા રાજ્ય ચૂંટણી પંચને આદેશ કરતી રાજસ્થાન હાઇકોર્ટ રાજસ્થાન હાઈકોર્ટે રાજ્યમાં પંચાયત ચૂંટણીઓ સમયસર ન યોજવા પર નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ…
View More સીમાંકનના બહાને પંચાયત ચૂંટણી અનિશ્ર્ચિત કાળ સુધી મુલતવી રાખી ન શકાય30 સપ્ટેમ્બર સુધી કપાસની જકાત મુક્ત આયાતની છૂટ
ગાર્મેન્ટ ઉદ્યોગને રાહત આપતું પગલું ભારતે 19 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી કપાસ પરની આયાત જકાતમાં મુક્તિ આપી છે, જે ઉદ્યોગ જૂથોની માંગને પૂર્ણ કરે છે…
View More 30 સપ્ટેમ્બર સુધી કપાસની જકાત મુક્ત આયાતની છૂટદોસ્તીનો નવો અધ્યાય; ખાતર, દુર્લભ ખનીજો અને ટનલ બોરિંગ મશીનો ભારતને આપશે ચીન
PM મોદીની ચીનની મુલાકાત પૂર્વે ભારત આવેલા ચીનના વિદેશમંત્રીનું મહત્વનું નિવેદન ભારતની બે દિવસીય મુલાકાતે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ તેમના સમકક્ષ વિદેશ મંત્રી…
View More દોસ્તીનો નવો અધ્યાય; ખાતર, દુર્લભ ખનીજો અને ટનલ બોરિંગ મશીનો ભારતને આપશે ચીનરજનીકાંતની ‘કુલી’ની પાંચ દિવસમાં ડબલ સેન્ચુરીથી પણ વધુ કમાણી
સુપરસ્ટાર રજનીકાંતની કુલી 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પહેલા જ શોથી જ સિનેમાઘરોમાં દર્શકોની ભારે ભીડ જામી હતી. લોકોને કુલી પાસેથી પણ ઘણી…
View More રજનીકાંતની ‘કુલી’ની પાંચ દિવસમાં ડબલ સેન્ચુરીથી પણ વધુ કમાણીધુરંધર ફિલ્મના શૂટિંગ દરમિયાન 100થી વધુને ફૂડ પોઇઝનિંગ
બોલિવૂડ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લદ્દાખમાં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જેમાં એક એવી દુર્ઘટના થઈ છે કે જેણે બધાને…
View More ધુરંધર ફિલ્મના શૂટિંગ દરમિયાન 100થી વધુને ફૂડ પોઇઝનિંગઅમદાવાદના ડેન્ટલ સર્જનને સર રવિન્દ્ર જાડેજાએ આપી જર્સીની ભેટ
અમદાવાદના ડેન્ટલ સર્જન અને ક્રિકેટ પ્રેમી ડો. બ્રિજેશ પટેલને ICCના નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તરફથી એક ખાસ ભેટ મળી હતી. તાજેતરમાં ઇંગ્લેન્ડમાં પૂરી…
View More અમદાવાદના ડેન્ટલ સર્જનને સર રવિન્દ્ર જાડેજાએ આપી જર્સીની ભેટગાંધી સિરીઝનું ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે વર્લ્ડ પ્રીમિયર
હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત, પ્રતીક ગાંધીની મુખ્ય ભૂમિકા એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની બહુ પ્રતીક્ષિત આંતરરાષ્ટ્રીય સિરીઝ ગાંધી (Gandhi Series ) નો 2025ના ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF…
View More ગાંધી સિરીઝનું ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે વર્લ્ડ પ્રીમિયર