હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકો માટે ન્યાયનો માર્ગ જટિલ અને અડચણભર્યો: ગવઇ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઈએ અદાલતોમાં કેસોના ભારણ અંગે ચિંતા વ્યક્ત…
View More આપણે ન્યાયમંદિરો બનાવ્યા પણ દરવાજા સાંકડા રાખ્યા: CJICategory: રાષ્ટ્રીય
વિધવા પુત્રવધૂને સસરાની પૈતૃક સંપત્તિમાંથી ભરણપોષણનો હક
જો કે આ અધિકાર સસરાની સ્વઅર્જિત પ્રોપર્ટી પર લાગુ ન પડે: દિલ્હી હાઇકોર્ટ દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા સ્પષ્ટ કર્યું છે કે વિધવા પુત્રવધૂને…
View More વિધવા પુત્રવધૂને સસરાની પૈતૃક સંપત્તિમાંથી ભરણપોષણનો હકઅગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ, પાંચ હજાર કિ.મી. સુધીની ત્રાટકશક્તિ
ભારતે ગઇકાલે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે ટાર્ગેટેડ ટેસ્ટ રેન્જથી તેની અગ્નિ-5 મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઇલ પરીક્ષણથી દેશની વ્યૂહાત્મક સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો…
View More અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ, પાંચ હજાર કિ.મી. સુધીની ત્રાટકશક્તિઅમને વિશ્ર્વસનીય સંસાધનોની જરૂર છે, રશિયન કંપનીઓને ભારતમાં રોકાણ કરવા જયશંકરનું આમંત્રણ
સુદર્શન ડિફેન્સ સિસ્ટમમાં સહયોગ આપવા તૈયાર: રશિયન રાજદૂત વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રશિયન કંપનીઓને ભારતીય ભાગીદારો સાથે વધુ સક્રિય રીતે જોડાવા વિનંતી કરી, જ્યારે…
View More અમને વિશ્ર્વસનીય સંસાધનોની જરૂર છે, રશિયન કંપનીઓને ભારતમાં રોકાણ કરવા જયશંકરનું આમંત્રણરેખા ગુપ્તાનો હુમલાખોર પાંચ દિવસના રિમાન્ડ પર: ઘટનાના રિક્ધસ્ટ્રક્શન પછી રાજકોટ લવાશે
રાજેશનો મોબાઇલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલાયો દિલ્હીની એક કોર્ટે ગઇકાલે દિલ્હીના મુખ્યમંત્રીના કથિત હુમલાખોર રાજકોટના રાજેશ ભાઈ ખીમજી ભાઈ સાકરિયાનાં પાંચ દિવસના પોલીસ રિમાન્ડ…
View More રેખા ગુપ્તાનો હુમલાખોર પાંચ દિવસના રિમાન્ડ પર: ઘટનાના રિક્ધસ્ટ્રક્શન પછી રાજકોટ લવાશેનિર્મલા સિતારમણ કટ ટુ સાઇઝ? GST સહિતના આર્થિક સુધારાનો હવાલો અમિત શાહને સોંપાયો
નાણા, ઉદ્યોગ, કોમર્સિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર, લોજીસ્ટિક, વિજ્ઞાન-ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં કાયદાકીય અને નીતિગત સુધારા રજૂ કરવા 13 કેન્દ્રીય મંત્રીઓની હાઇપાવર કમિટીની રચના આ કમિટી હાલના કાયદાને રદ…
View More નિર્મલા સિતારમણ કટ ટુ સાઇઝ? GST સહિતના આર્થિક સુધારાનો હવાલો અમિત શાહને સોંપાયોનીતેશ તિવારીની રામાયણમાં જટાયુના પાત્રને અવાજ આપશે અમિતાભ બચ્ચન
રણબીર કપૂર ભગવાન રામ અને પરશુરામની ભૂમિકા નિભાવશે નીતેશ તિવારીની રામાયણ અત્યંત મહત્ત્વાંકાંક્ષી પ્રોજેક્ટ બની ગયો છે. હવે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી થઈ હોવાનો…
View More નીતેશ તિવારીની રામાયણમાં જટાયુના પાત્રને અવાજ આપશે અમિતાભ બચ્ચનઅલ્લુ અર્જૂન સાથેની ફિલ્મ માટે દીપિકા પાદુકોણ સતત 100 દિવસ શૂટિંગ કરશે
રશ્મિકા મંદાના, જાન્હવી કપૂર, મૃણાલ ઠાકુરની પણ મહત્ત્વની ભૂમિકા દીપિકા પાદુકોણ હાલમાં અલ્લુ અર્જુન સાથેની ડિરેક્ટર ઍટલીની ફિલ્મમાં કામ કરી રહી છે. આ એક બિગ…
View More અલ્લુ અર્જૂન સાથેની ફિલ્મ માટે દીપિકા પાદુકોણ સતત 100 દિવસ શૂટિંગ કરશેICC વન ડે રેન્કિંગમાંથી વિરાટ અને રોહિત ગાયબ, ગિલ નંબર વન બેટ્સમેન
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ નવીનતમ ODI રેન્કિંગ જાહેર કરી છે. ઈંઈઈની નવીનતમ ODI રેન્કિંગમાં એક ચોંકાવનારો બદલાવ જોવા મળ્યો છે. વિશ્વ ક્રિકેટના બે મહાન…
View More ICC વન ડે રેન્કિંગમાંથી વિરાટ અને રોહિત ગાયબ, ગિલ નંબર વન બેટ્સમેનકૌન બનેગા કરોડપતિ સીઝન-17ના પ્રથમ કરોડપતિ બન્યા આદિત્યકુમાર
ગુરુવારે સાંજે સોની લિવના લોકપ્રિય રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ-17 ના સેટ પર આદિત્ય કુમાર એ નામ છવાઈ ગયું. આદિત્ય કુમારે 17મી સીઝનનો પહેલો કરોડપતિ…
View More કૌન બનેગા કરોડપતિ સીઝન-17ના પ્રથમ કરોડપતિ બન્યા આદિત્યકુમાર