બિશ્નોઇએ BCCI પર આડકતરું નિશાન તાકયું ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ વિરાટ કોહલી અને રોહિત શર્માના ટેસ્ટમાંથી અચાનક નિવૃત્તિના મુદ્દા પર મોટું નિવેદન આપ્યું…
View More વિરાટ-રોહિતે મેદાન પરથી અલવિદા કહ્યું હોત તો સારું થાત: રવિ બોશ્નોઇCategory: રાષ્ટ્રીય
મહિલા વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 40 કરોડની માતબર રકમ
ચેમ્પિયન ટીમને 39.55 અને રનર અપને 19.77 કરોડ મળશે, ICCની જાહેરાત દુબઇમાં હેડ ક્વાર્ટર ધરાવતી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટી જાહેરાત કરી છે જેમાં જણાવવામાં…
View More મહિલા વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 40 કરોડની માતબર રકમઆંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ નીચા હોવા છતાં ઘરેલુ ગેસ, પેટ્રોલ-ડીઝલમાં રાહત નહીં
આપણે ત્યાં નવો મહિનો શરૂૂ થાય ને નવું કંઈક આવે છે. સપ્ટેમ્બર મહિનાની શરૂૂઆત કોમર્શિયલ એલપીજી ગેસના ભાવઘટાડા સાથે થઈ છે પણ આ ભાવઘટાડો કોમર્શિયલ…
View More આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ નીચા હોવા છતાં ઘરેલુ ગેસ, પેટ્રોલ-ડીઝલમાં રાહત નહીંપંજાબના 9 જિલ્લામાં પૂર: 1300 ગામો ડૂબ્યાં, 30ના મોત, સ્કૂલ-કોલેજો બંધ
જમ્મુ કાશ્મીર બાદ હવે પંજાબમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. પંજાબ છેલ્લા એક મહિનાથી પૂરની ઝપેટમાં છે. રાજ્યના 1312 ગામોના 2.56 લાખથી વધુ લોકો…
View More પંજાબના 9 જિલ્લામાં પૂર: 1300 ગામો ડૂબ્યાં, 30ના મોત, સ્કૂલ-કોલેજો બંધમોદી-પુતિનની સહમુસાફરીથી હોંગકી કાર લાઇમલાઇટમાં
2019માં જિનપિંગ ભારતની મુલાકાત વખતે સાથે લાવ્યા હતા, 5.5 સેક્ધડમાં 100 કિ.મી.ની ઝડપ પકડી શકનાર કારની કિંમત 7 કરોડ SCO સંમેલન સ્થળમાંથી બહાર આવતાની સાથે…
View More મોદી-પુતિનની સહમુસાફરીથી હોંગકી કાર લાઇમલાઇટમાંપાંચ વર્ષથી ઓછી નોકરી બાકી હોય તે ‘ટેટ’ વગર ભણાવી શકશે
સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે શિક્ષકોની લાયકાત (TET પરીક્ષા) અને લઘુમતી સંસ્થાઓના અધિકારો સંબંધિત કેસ મુખ્ય ન્યાયાધીશ (CJI) ને મોકલ્યો છે, જેથી તેની સુનાવણી મોટી…
View More પાંચ વર્ષથી ઓછી નોકરી બાકી હોય તે ‘ટેટ’ વગર ભણાવી શકશેમોદીની મુલાકાત વખતે ચીનનો ઝટકો, આવતા મહિનેથી ખાતરની નીકાસ નહીં કરે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી sco સમિટમા ભાગ લેવા ચીનની મુલાકાતે છે ત્યારે ચીન ઓક્ટોબરથી નિકાસ પ્રતિબંધો ફરીથી સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે. આનાથી ખેડૂતો માટે…
View More મોદીની મુલાકાત વખતે ચીનનો ઝટકો, આવતા મહિનેથી ખાતરની નીકાસ નહીં કરેબિહારમાં SIR મામલે કાનુની સત્તા પૂરી પાડો: સુપ્રિમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે સોમવારે બિહાર કાનૂની સેવા સત્તામંડળને મતદારો અને રાજકીય પક્ષોને રાજ્યના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR ) મતદાર યાદીમાં દાવા અને વાંધા દાખલ કરવામાં મદદ…
View More બિહારમાં SIR મામલે કાનુની સત્તા પૂરી પાડો: સુપ્રિમ કોર્ટભારતના બ્રાહ્મણો અન્ય દેશવાસીઓના ભોગે કમાઇ રહ્યા છે; નવારોનો નવો લવારો
યુક્રેન યુદ્ધને મોદી યુદ્ધ કહેનારા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા બોલકા સલાહકાર પીટર નવારોએ ફરી એકવાર ભડકાઉ નિવેદન આપ્યું છે. પીટર નવારોએ ભારતની ટીકા કરતી…
View More ભારતના બ્રાહ્મણો અન્ય દેશવાસીઓના ભોગે કમાઇ રહ્યા છે; નવારોનો નવો લવારોપેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનું ચાલુ રહેશે: ઇથેનોલ મુક્ત પેટ્રોલની માગ ફગાવતી સુપ્રીમ
પેટ્રોલમાં 20% ઇથેનોલ ઉમેરવાનો વિરોધ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે, એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે દેશવાસીઓને ઇથેનોલ મુક્ત પેટ્રોલનો…
View More પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનું ચાલુ રહેશે: ઇથેનોલ મુક્ત પેટ્રોલની માગ ફગાવતી સુપ્રીમ