મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ રમતગમત જગતની એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે. વિશ્વભરમાં પોતાની રમતથી કરોડો ચાહકોના દિલ જીતનારા અને ’નંબર 10’ ની જર્સીને એક અલગ…
View More વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટના ‘ભગવાન’ અને ફૂટબોલના ‘જાદુગર’ની મુલાકાતCategory: રાષ્ટ્રીય
ભારતની શાનદાર જીત સાથે દ. આફ્રિકા સામેની શ્રેણીમાં 2-1ની સરસાઇ
ધર્મશાલાના મેદાન પર રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ઝ20 મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી પ્રદર્શન કરતા મહેમાન ટીમને 7 વિકેટે ધૂળ ચટાડી દીધી છે.…
View More ભારતની શાનદાર જીત સાથે દ. આફ્રિકા સામેની શ્રેણીમાં 2-1ની સરસાઇકેરળમાં ભાજપની ઐતિહાસિક જીત સૂચવે છે કે રાજ્યનું રાજકારણ દ્વિધ્રુવી રહ્યું નથી
કેરળમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનાં શનિવારે આવેલાં પરિણામોએ રાજકીય વિશ્ર્લેષકોને ચોંકાવી દીધા છે કેમ કે કેરળમાં પહેલી વાર ભાજપે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત મેળવીને સત્તા…
View More કેરળમાં ભાજપની ઐતિહાસિક જીત સૂચવે છે કે રાજ્યનું રાજકારણ દ્વિધ્રુવી રહ્યું નથીફુગાવાની સરખામણીમાં હવાઇ ભાડા 43 ટકા નીચા: રેડ્ડીનો તર્ક
નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ લોકસભામાં જણાવ્યું હતું કે માંગમાં મોસમી વધઘટ અને ઉડ્ડયન ક્ષેત્રની કાર્યકારી વાસ્તવિકતાઓને ટાંકીને સરકાર આખા વર્ષ માટે ભાડા…
View More ફુગાવાની સરખામણીમાં હવાઇ ભાડા 43 ટકા નીચા: રેડ્ડીનો તર્કકર્ણાટકમાં બુલડોઝર કાર્યવાહી સામે ચિદમ્બરમનો ખુલ્લો વિરોધ
કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે બુલડોઝર કાર્યવાહી અંગે કર્ણાટકના ગૃહમંત્રીના નિવેદન પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે યોગ્ય કાર્યવાહી…
View More કર્ણાટકમાં બુલડોઝર કાર્યવાહી સામે ચિદમ્બરમનો ખુલ્લો વિરોધઅણ્ણા હજારે સામે ઝુકતી ફડણવીસ સરકાર: નવો લોકાયુક્ત કાયદો લાવશે
મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં નવો લોકાયુક્ત કાયદો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ કાયદાને વિધાનસભાના બંને ગૃહો દ્વારા પહેલાથી જ મંજૂરી આપવામાં આવી છે અને…
View More અણ્ણા હજારે સામે ઝુકતી ફડણવીસ સરકાર: નવો લોકાયુક્ત કાયદો લાવશેદિલ્હીમાં વાયુ પ્રદુષણ ચરમસીમાએ: એકયુઆઈ 700ને પાર થતાં GRAP-3નો તાકીદે અમલ શરૂ
દિલ્હીમાં આજે પ્રદૂષણ ચરમસીમાએ પહોંચ્યું, અને પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. હવાની ગુણવત્તામાં અચાનક ઘટાડો થવાને કારણે, CAQM (હવા ગુણવત્તા વ્યવસ્થાપન પંચ) એ તાત્કાલિક…
View More દિલ્હીમાં વાયુ પ્રદુષણ ચરમસીમાએ: એકયુઆઈ 700ને પાર થતાં GRAP-3નો તાકીદે અમલ શરૂહું તમને કિડની આપીશ પણ મત નહીં: સરમાને મુસ્લિમ મતદારનો જવાબ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્ય પર “વસ્તી વિષયક આક્રમણ’ થવાની ચેતવણી આપતા કહ્યું કે, “મિયા મુસ્લિમ’ સમુદાય વૈચારિક મતભેદોને કારણે તેમને મત આપતો નથી.…
View More હું તમને કિડની આપીશ પણ મત નહીં: સરમાને મુસ્લિમ મતદારનો જવાબકેરલમાં શાસક ડાબેરીનો રકાસ: કોંગ્રેસનો ડંકો, ભાજપે ઇતિહાસ રચ્યો
7 કોર્પોરેશનમાંથી 4 યુડીએફ, 3 એલડીએફ અને નગરપાલિકાઓમાં પણ 86માંથી 55 પર કોંગ્રેસ ગઠબંધનનો કબજો, ભાજપે બે પર નિયંત્રણ મેળવ્યું કેરળની 1,199 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ…
View More કેરલમાં શાસક ડાબેરીનો રકાસ: કોંગ્રેસનો ડંકો, ભાજપે ઇતિહાસ રચ્યોભસે કે દોડે તો નહીં, કૂતરૂ કરડે તો જ ફરિયાદ, લોકોમાં નવો દેકારો
સુપ્રીમ કોર્ટના આદેશ અને જીવદયા પ્રેમીઓ વચ્ચે કોર્પોરેશનની હાલત કફોડી, પકડેતો ય વાંધો અને ના પકડે તોય વાંધો શહેરમાં વધતા જતા રખડતા કૂતરાઓના ત્રાસ અંગે…
View More ભસે કે દોડે તો નહીં, કૂતરૂ કરડે તો જ ફરિયાદ, લોકોમાં નવો દેકારો