RSSની 100મી વર્ષગાંઠની કોલકાતામાં ઉજવણી નિમિત્તે સુપ્રીમોની ચોક્કસ સમાજ મૂલ્યો અપનાવવા અપીલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન ભાગવતે કહ્યું કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા લોકો…
View More ત્રણ બાળકો પેદા કરવા આદર્શ ગણાય, 19થી 25 વર્ષે લગ્ન ઉત્તમ: ભાગવતCategory: રાષ્ટ્રીય
મહારાષ્ટ્ર બાદ અરૂણાચલ પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપનો જયકાર
મહારાષ્ટ્રમાં ભવ્ય વિજય બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં પણ પોતાનો દબદબો સાબિત કર્યો છે. રવિવારે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં…
View More મહારાષ્ટ્ર બાદ અરૂણાચલ પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપનો જયકારસપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીમાં નવો હાઇ, શેરબજારમાં પણ હરિયાળી
સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજાર અને સોના-ચાંદી માર્કેટમાં તોફાની તેજી જોવા મળી હતી. એક બાજુ નીફટી ફરી 26000ની સપાટી ઓળંગી ગયો છે. જયારે…
View More સપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીમાં નવો હાઇ, શેરબજારમાં પણ હરિયાળીઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: ધુમ્મસ સર્જિત અકસ્માતોથી યુપીમાં 9નાં મોત
જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં વરસાદ, અનેક ઠેકાણે તાપમાનમાં ભારે ઘટાડો જમ્મુ-કાશ્મીરમાં ગઇકાલે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની પ્રદેશોમાં વરસાદના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. બીજીબાજુ…
View More ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: ધુમ્મસ સર્જિત અકસ્માતોથી યુપીમાં 9નાં મોતપેટ પર ગંભીર ઇજા હોવા છતાંય શૂટિંગમાં પહોંચ્યો ઇમરાન હાશમી
આવારાપન-2ના શૂટિંગ દરમિયાન ઘવાયો હતા વેબસિરીઝ બેડ્સ ઓફ બોલિવૂડનો એક ડાયલોગ છે. આખું બોલિવૂડ એક તરફ અને ઈમરાન હાશમી એક તરફ. કંઈક આવી જ તેની…
View More પેટ પર ગંભીર ઇજા હોવા છતાંય શૂટિંગમાં પહોંચ્યો ઇમરાન હાશમીગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું મૌન, અગરકરે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું
શનિવારે ભારતીય પસંદગીકારોએ આગામી ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. ટીમમાંથી યુવા સ્ટાર શુભમન ગિલનું નામ ગાયબ હતું. આ નિર્ણય…
View More ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું મૌન, અગરકરે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યુંભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું મોહસીન નકવીનું સપનું અધુરું જ રહ્યું
યાદ છે ને તે મોમેન્ટ? જ્યારે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને એશિયા કપ 2025ની ફાઈનલમાં ખરાબ રીતે હરાવ્યું હતું અને ત્યારબાદ ભારતીય ટીમે…
View More ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું મોહસીન નકવીનું સપનું અધુરું જ રહ્યુંઅંડર-19માં ભારતની પાકિસ્તાન સામે કારમી હાર માટે ચાર કારણો જવાબદાર
સમીર મિનહાસની ધૂંવાધાર બેટિંગ, બોલિંગ કરવાનો નિર્ણય, પાક.ના પેસ બોલરના એટકે બાજી ફેરવી દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારતીય ચાહકોને મોટી નિરાશા સાંપડી છે.…
View More અંડર-19માં ભારતની પાકિસ્તાન સામે કારમી હાર માટે ચાર કારણો જવાબદારમહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીઓમાં મહાવિકાસ અઘાડી સાફ, શિંદેની શિવસેનાના શાનદાર દેખાવ
મહારાષ્ટ્રમાં હાલમાં જ સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ ગઈ જેમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિએ વિરોધીઓના સૂપડાં સાફ કરી નાખ્યા. મહાયુતિમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે), એનસીપી (અજિત પવાર જૂથ)…
View More મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીઓમાં મહાવિકાસ અઘાડી સાફ, શિંદેની શિવસેનાના શાનદાર દેખાવપત્ની પાસે ઘરખર્ચનો હિસાબ માગવો ક્રૂરતા નથી
પતિ સામે નોંધાયેલી ફરિયાદ રદ કરતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું, આવી પરિસ્થિતિ ભારતીય સમાજની વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડે છે, પણ એથી ફોજદારી ન થઇ શકે સુપ્રીમ કોર્ટે…
View More પત્ની પાસે ઘરખર્ચનો હિસાબ માગવો ક્રૂરતા નથી