પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાના જખવાલી ગામમાંથી સાંપ્રદાયિક સંવાદિતા અને ભાઈચારોનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. એક 75 વર્ષીય શીખ મહિલાએ ગામમાં મસ્જિદના નિર્માણ માટે…
View More મસ્જિદ માટે શીખે જમીન દાનમાં આપી, હિન્દુઓએ આપ્યા રૂપિયા: પંજાબનું ગામ બન્યું એકતાનું મિસાલCategory: રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં બન્ને ગઠબંધનમાં ભાગલા, ત્રીજો મોરચો
મુંબઇમાં એનસીપીને બહાર કરી ભાજપ-શિંદેનું ગઠબંધન: પવાર કાકા-ભત્રીજા સાથે મળી ચૂંટણી લડશે મહારાષ્ટ્રમાં BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં યોજાઈ રહેલી ચૂંટણીઓએ ગઠબંધનની બધી ગતિશીલતાઓને ઉથલાવી…
View More મહારાષ્ટ્રમાં બન્ને ગઠબંધનમાં ભાગલા, ત્રીજો મોરચોયાદવો કૃષ્ણના વંશજ નહીં: ઇન્દ્રેશ મહારાજે માફી માગી
પ્રખ્યાત વાર્તાકાર ઇન્દ્રેશ ઉપાધ્યાય મહારાજે યાદવો વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આનાથી યાદવ સમુદાય તરફથી વાંધો અને વિવાદ થયો. તેમણે હવે તેમના નિવેદન માટે માફી…
View More યાદવો કૃષ્ણના વંશજ નહીં: ઇન્દ્રેશ મહારાજે માફી માગીમેલબોર્ન ટેસ્ટમાં પ્રથમ દિવસે જ બન્ને ટીમ ઓલ આઉટ, 20 વિકેટો ડુલ થઇ
આજથી બોક્સિંગ ડે પર શરૂૂ થયેલા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ટેસ્ટ મેચમાં બોલરો છવાઈ ગયા હતા ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર એટક્ધિસન અને ટંગ ની કાતિલ બોલીંગ…
View More મેલબોર્ન ટેસ્ટમાં પ્રથમ દિવસે જ બન્ને ટીમ ઓલ આઉટ, 20 વિકેટો ડુલ થઇયુપીમાં મૂર્તિનું રાજકારણ: કોંગ્રેસ, બસપા, સપા પછી હવે ભાજપ
પ્રતિમાઓ મૂક રહે છે પણ રાજકીય પક્ષો તેના દ્વારા તેમની વિચારધારાનો સંદેશ આપવા પ્રયાસ કરે છે પ્રતિમાઓ જીવંત લાગે છે, પરંતુ તે ક્યારેય બોલતી નથી.…
View More યુપીમાં મૂર્તિનું રાજકારણ: કોંગ્રેસ, બસપા, સપા પછી હવે ભાજપલખનઉમાં મોદીના કાર્યક્રમ બાદ લૂંટફાટ, કુંડાઓની ઉઠાંતરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લખનઉ ખાતેના કાર્યક્રમની સમાપ્તિ બાદ શહેરને શરમજનક સ્થિતિમાં મૂકી દે તેવી તસવીરો સામે આવી છે. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પછી, ત્યાં અને…
View More લખનઉમાં મોદીના કાર્યક્રમ બાદ લૂંટફાટ, કુંડાઓની ઉઠાંતરીલાઇવ કોન્સર્ટમાં ચાહકોની ધમાલ-તોડફોડ બાદ કૈલાશ ખેરે પિતો ગુમાવ્યો, તમે પ્રાણી જેવા છો !
ગ્વાલિયરમાં વાજપેયીની જન્મ જયંતિએ યોજાયેલ કાર્યક્રમમાં અફરાતફરી મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન બોલિવૂડ ગાયક કૈલાશ ખેરના…
View More લાઇવ કોન્સર્ટમાં ચાહકોની ધમાલ-તોડફોડ બાદ કૈલાશ ખેરે પિતો ગુમાવ્યો, તમે પ્રાણી જેવા છો !દિલ્હી, મધ્પપ્રદેશ, છત્તીસગઢમાં નાતાલની ઉજવણી રોકવા પ્રયાસ
નાતાલની પૂર્વસંધ્યાએ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોના એક જૂથે આસામના નલબારી શહેરમાં એક ડાયોસેસન સ્કૂલ પર હુમલો કર્યો અને નાતાલની સજાવટનો નાશ કર્યો.…
View More દિલ્હી, મધ્પપ્રદેશ, છત્તીસગઢમાં નાતાલની ઉજવણી રોકવા પ્રયાસમુંબઇ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં આગ ભભૂકી, 40 લોકોનો બચાવ
ફિલ્મ નિર્માતા સંદીપસિંહને એકટ્રેસ અંકિતા લોખંડે-વિકી જૈને બચાવ્યા મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારમાં 23 માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી તેમાં તમામ લોકોને બચાવી લેવાયા…
View More મુંબઇ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં આગ ભભૂકી, 40 લોકોનો બચાવજયપુરમાં મસ્જિદના પથ્થરો હટાવતા બબાલ; પોલીસ પર ભારે પથ્થરમારો, ઇન્ટરનેટ બંધ
રાત્રે બે વાગ્યે હિંસા ફાટી નીકળી, અનેક પોલીસકર્મી ઘાયલ, લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડાયા રાજધાની જયપુર નજીક ચૌમુનમાં ગુરુવારે મોડી રાત્રે બસ સ્ટેન્ડ પર સ્થિત…
View More જયપુરમાં મસ્જિદના પથ્થરો હટાવતા બબાલ; પોલીસ પર ભારે પથ્થરમારો, ઇન્ટરનેટ બંધ