મસ્જિદ માટે શીખે જમીન દાનમાં આપી, હિન્દુઓએ આપ્યા રૂપિયા: પંજાબનું ગામ બન્યું એકતાનું મિસાલ

પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાના જખવાલી ગામમાંથી સાંપ્રદાયિક સંવાદિતા અને ભાઈચારોનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. એક 75 વર્ષીય શીખ મહિલાએ ગામમાં મસ્જિદના નિર્માણ માટે…

View More મસ્જિદ માટે શીખે જમીન દાનમાં આપી, હિન્દુઓએ આપ્યા રૂપિયા: પંજાબનું ગામ બન્યું એકતાનું મિસાલ