1901 પછી 2025 આઠમું સૌથી ગરમ વર્ષ નોંધાયું: IMDનો રિપોર્ટ

હવામાનમાં ભારે ફેરફારથી ગત વર્ષે 2760નાં મૃત્યુ: ઉત્તર હિંદ મહાસાગરમાં સરેરાશ 6 સામે 11 સિસ્ટમ રચાઇ હતી ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે 2025 1901…

View More 1901 પછી 2025 આઠમું સૌથી ગરમ વર્ષ નોંધાયું: IMDનો રિપોર્ટ

વડોદરામાં ભારત-ન્યુઝીલેન્ડ મેચની ટિકિટ 16 મિનિટમાં પૂરી

11 વર્ષ બાદ યોજાઇ રહી છે આંતરરાષ્ટ્રીય મેચ 11 વર્ષના લાંબા વિરામ બાદ વડોદરામાં ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાવાની હોવાથી શહેરમાં ક્રિકેટપ્રેમીઓમાં ભારે…

View More વડોદરામાં ભારત-ન્યુઝીલેન્ડ મેચની ટિકિટ 16 મિનિટમાં પૂરી

ગિલ, શમી, ઇશાન કિશન, અક્ષર પટેલ ન્યુઝીલેન્ડ સામે કરી શકે છે વાપસી

11 જાન્યુઆરીથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરિઝની શરૂૂઆત થવાની છે. નવા વર્ષે ભારતીય ટીમ નવા ઉત્સાહ સાથે મેદાને ઉતરશે. ન્યૂઝીલેન્ડ સામે ભારત 3 મેચની વનડે…

View More ગિલ, શમી, ઇશાન કિશન, અક્ષર પટેલ ન્યુઝીલેન્ડ સામે કરી શકે છે વાપસી

કુલદીપ યાદવે પોતાની લેડી લક સાથે શેર કર્યો રોમેન્ટિક ફોટો

“2026-તમારી સાથે” કેપ્સન પણ લખ્યું ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી કુલદીપ યાદવે નવા વર્ષની શરૂૂઆત પોતાની લેડી લક સાથે કરી છે. કુલદીપે ન્યૂ યર ઇવના…

View More કુલદીપ યાદવે પોતાની લેડી લક સાથે શેર કર્યો રોમેન્ટિક ફોટો

વિરાટ કોહલી-અનુષ્કાએ દુબઇમાં પરિવાર સાથે ઉજવ્યું નવું વર્ષ

નવા વર્ષના ખાસ અવસર પર ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીએ પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. આ વખતે વિરાટ અને…

View More વિરાટ કોહલી-અનુષ્કાએ દુબઇમાં પરિવાર સાથે ઉજવ્યું નવું વર્ષ

જાન્યુઆરીમાં 8 મેચ રમશે ટીમ ઇન્ડિયા 11મીથી ન્યુઝીલેન્ડ શ્રેણીનો થશે પ્રારંભ

નવું વર્ષ આવી ગયું છે અને ટીમ ઈન્ડિયા ભૂતકાળને પાછળ છોડીને નવી શરૂૂઆત કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમ વર્ષના પહેલા મહિનામાં જાન્યુઆરીમાં ઘણા પડકારોનો…

View More જાન્યુઆરીમાં 8 મેચ રમશે ટીમ ઇન્ડિયા 11મીથી ન્યુઝીલેન્ડ શ્રેણીનો થશે પ્રારંભ

શાહરૂખ દેશદ્રોહી: બાંગ્લાદેશના ખેલાડી આઇપીએલમાં રમે તો જવાબદાર ક્રિકેટ સંઘને ગણવું જોઇએ

એક સમયના ભાજપના લાડકા અને અત્યારે વખારમાં નાંખી દેવાયેલા સંગીત સિંહ સોમ પાછા વરતાયા છે. ઉત્તર પ્રદેશમાં બે વાર ધારાસભ્ય રહી ચૂકેલા સંગીત સોમે બાંગલાદેશમાં…

View More શાહરૂખ દેશદ્રોહી: બાંગ્લાદેશના ખેલાડી આઇપીએલમાં રમે તો જવાબદાર ક્રિકેટ સંઘને ગણવું જોઇએ

કર્ણાટકમાં ગેરકાયદેસર રોકબ્લાસ્ટિંગમાં ગર્ભવતી માદા સહિત 4 દીપડાના મોત

    કર્ણાટકના બેંગલુરુ ગ્રામ્યમાં ગેરકાયદેસર રોક બ્લાસ્ટિંગની એક ગંભીર ઘટનામાં એક ગર્ભવતી માદા સહિત ચાર દીપડાના મોત થયા છે. આ ઘટના યશવંતપુર વિધાનસભા મતવિસ્તાર…

View More કર્ણાટકમાં ગેરકાયદેસર રોકબ્લાસ્ટિંગમાં ગર્ભવતી માદા સહિત 4 દીપડાના મોત

2026માં કેન્દ્ર સરકારની રજાઓનું કેલેન્ડર જાહેર

હોળી, ગુડફ્રાઇડે અને દિવાળીના તહેવારોમાં સળંગ રજાઓ- 15 જેટલા વિકેન્ડનો લાભ મળશે કેન્દ્ર સરકારે નવા વર્ષ 2026 માટે સરકારી રજાઓનું સત્તાવાર લિસ્ટ જાહેર કરી દીધું…

View More 2026માં કેન્દ્ર સરકારની રજાઓનું કેલેન્ડર જાહેર

દેશની પહેલી વંદેભારત સ્લિપર ટ્રેન કોલકાતા-ગુવાહાટી વચ્ચે દોડશે

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં કોલકાતા અને ગુવાહાટી વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન…

View More દેશની પહેલી વંદેભારત સ્લિપર ટ્રેન કોલકાતા-ગુવાહાટી વચ્ચે દોડશે