પશ્ચિમ બંગાળના નાઝીરાબાદમાં આવેલી મોમો ફેક્ટરીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં…
View More પ.બંગાળમાં આગની ઘટનામાં 27ના મોતની આશંકાCategory: રાષ્ટ્રીય
હવે મિયાં શબ્દથી મુસ્લિમ પર્સનલ લો બોર્ડને તકલીફ
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ ગઇકાલે આસામના મુખ્યપ્રધાન હિમંતા વિશ્વ શર્માની ‘મિયાં’ ટિપ્પણીને ‘મુસ્લિમ વિરોધી’ અને ‘ગેરબંધારણીય’ ગણાવી હતી અને કહ્યું હતું…
View More હવે મિયાં શબ્દથી મુસ્લિમ પર્સનલ લો બોર્ડને તકલીફદલિત પરિવારને સ્મશાને ન જવા દેતા વૃધ્ધાની માર્ગ વચ્ચે અંત્યેષ્ટિ
બિહારના વૈશાલી જિલ્લામાંથી એક એવી તસવીર સામે આવી છે જેણે માનવતા અને વહીવટીતંત્ર બંનેને હચમચાવી દીધા છે. અહીં એક મહાદલિત પરિવારે રસ્તો ન મળવાને કારણે…
View More દલિત પરિવારને સ્મશાને ન જવા દેતા વૃધ્ધાની માર્ગ વચ્ચે અંત્યેષ્ટિઆખરે અટકળોનો અંત : સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી
અજિત પવારનો જયેષ્ઠ પુત્ર પાર્થ માતાના સ્થાને રાજ્યસભામાં જશે મહારાષ્ટ્રના રાજકારણમાં કદાચ ભાગ્યે જ એવું બન્યું હશે કે કોઈ મોટા નેતાના આકસ્મિક નિધન બાદ માત્ર…
View More આખરે અટકળોનો અંત : સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રીએશિયાના આર્થિક એન્જિન ભારતનું કાલે બજેટ, દુનિયાની નજર
રવિવારને કરદાતાઓ માટે ગોલ્ડન સન્ડે બનાવવા નિર્મલાની મથામણ આંતરરાષ્ટ્રીય આર્થિક આંધી વચ્ચે એનડીએ માટે આ બજેટ કસોટી રૂપ કૃષિક્ષેત્રના આર્થિક અસંતોષનો ધુમાડો શાંત કરવા નવી…
View More એશિયાના આર્થિક એન્જિન ભારતનું કાલે બજેટ, દુનિયાની નજરગ્લુકોમા: સમયસર સારવાર સાથે દ્રષ્ટિ બચાવો
આંખમાં ચોક્કસ દબાણ જળવાવું જોઈએ એ વિશે કેટલા લોકો સભાન છે? આંખના પ્રેશરમાં ગરબડ થાય તો એ અંધાપો નોતરી શકે છે એ વિશેની જાગૃતિ ફેલાવવા…
View More ગ્લુકોમા: સમયસર સારવાર સાથે દ્રષ્ટિ બચાવોસમાજને દિશા આપતું વિશ્વસનીય માધ્યમ : અખબાર
આજે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, ટેક્નોલોજી હરણફાળ ભરી રહી છે, તો પણ દૈનિક છાપાની કિંમત આજે પણ કરોડોમાં છે. સોશિયલ મીડિયામાં આવતા શબ્દો કરતાં…
View More સમાજને દિશા આપતું વિશ્વસનીય માધ્યમ : અખબારRCBને ખરીદવા મહાઠગ સુકેશની જેલમાંથી 8300 કરોડની ઓફર
મારી લેડી લવ જેક્લીનનું સપનું હતું કે તેની પોતાની સ્પોર્ટ્સ ટીમ હોય જેલમાં બંધ કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખરે ‘ડાયઝિયો’ કંપનીને પત્ર લખીને IPL ફ્રેન્ચાઈઝી રોયલ…
View More RCBને ખરીદવા મહાઠગ સુકેશની જેલમાંથી 8300 કરોડની ઓફરભારત-ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાં 300 રનનો આંક પાર કરશે
દિગ્ગજ કોમેન્ટેટર રવિ શાસ્ત્રીની ભવિષ્યવાણી T20 વર્લ્ડ કપ 2026ને લઈને ક્રિકેટ જગતમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, ભારતીય ટીમના પૂર્વ કોચ…
View More ભારત-ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાં 300 રનનો આંક પાર કરશેT20 વર્લ્ડ કપમાં ભારત-પાક. મેચની જવાબદારી અમ્પાયર કુમાર ધર્મસેના, રિચર્ડ ઇલિંગવર્થને
ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂૂઆત 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે, જે ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનાર છે. આ ટુર્નામેન્ટમાં હાઈ વોલ્ટેજ મેચ ભારત…
View More T20 વર્લ્ડ કપમાં ભારત-પાક. મેચની જવાબદારી અમ્પાયર કુમાર ધર્મસેના, રિચર્ડ ઇલિંગવર્થને