ચૂંટણી પરિણામોના બારમા દિવસે વડાપ્રધાન મોદી સહિતના નેતાઓ, મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં શપથવિધિ: અજિત છઠ્ઠીવાર નાયબ મુખ્યમંત્રી બન્યા ચૂંટણી પરિણામો જાહેર થયાના 12માં દિવસે મહારાષ્ટ્રમાં આજે નવી સરકારની...
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈICC, BCCI અને ઙઈઇ વચ્ચે આયોજનને લઈને લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. આ ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની હોવાથી ભારતે પાકિસ્તાનમાં જવાની મનાઈ કરી...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ એડિલેડમાં રમાશે. કાલે રમાનારી આ મેચ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. આ મેચ ગુલાબી...
જે ક્ષણની રાહ ફેન્સ મહિનાઓથી જોઈ રહ્યા હતા, આખરે તે આવી ગઈ. સાઉથ એક્ટર નાગા ચૈતન્ય અને એક્ટ્રેસ શોભિતા ધુલિપાલાના હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોઝમાં ધૂમધામથી આ લગ્ન...
મહારાષ્ટ્રમાં કોણ મુખ્ય મંત્રી બનશે એ સસ્પેન્સનો આખરે અંત આવી ગયો અને ભાજપે મેલ કરવત મોચીના મોચી કરીને છેવટે દેવેન્દ્ર ફડણવીસને જ મુખ્ય મંત્રીપદે બેસાડી દેવાનું...
તેલંગાણાના હૈદરાબાદમાં એક અકસ્માત થયો છે. અહીં સંધ્યા થિયેટરમાં નાસભાગને કારણે એક મહિલાનું મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ હતી. મહિલાનું નામ રેવતી છે....
ભારતમાં લાદવામાં આવેલા ટેક્સને લઈને લોકો દરરોજ સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ લખતા રહે છે. પરંતુ આ વખતે એક યુઝરે એકસ પર લખીને લોકોને ભારત છોડવાની...
ભારતીય જનતા પાર્ટી કુરાનના અપમાનને લઈને દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે. કુરાનનું અપમાન કરવાના કેસમાં અઅઙ ધારાસભ્યને સજા ફટકારવામાં આવ્યા બાદ...
અભિનેતા અને રાજકારણી પવન કલ્યાણે ભારતીય સિનેમામાં માત્ર પાવર સ્ટાર તરીકે જ પોતાની ઓળખ બનાવી નથી પરંતુ તે હવે રાજકારણમાં પણ પાવર સ્ટાર તરીકે ઉભરી આવ્યા...
ગુજરાતમાં માત્ર 9.03 લાખ MSME નોંધાયા, પ.બંગાળ દેશમાં મોખરે ગુજરાતમાં મહિલાઓના સશક્તિકરણ પાછળ અનેક યોજનાઓ અને પ્રોત્સાહન છતાં સૂક્ષ્મ-લઘુ અને મધ્યમ (એસએસએમઇ)ની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા...