બોલિવૂડ અભિનેતા અજય દેવગણે ’વિમલ ઈલાયચી’ની જાહેરાતોના સંદર્ભમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (ઋઉઅ) દ્વારા પાઠવવામાં આવેલી ’શો-કોઝ નોટિસ’ સામે બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. FDA…
View More પાન મસાલા જાહેરાત વિવાદમાં અજય દેવગન પહોંચ્યા બોમ્બે હાઇકોર્ટCategory: રાષ્ટ્રીય
હોર્મુઝમાં ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા ઓઇલ ટેન્કર પર હુમલો, એન્જિન રૂમમાં લાગી આગ
હોર્મુઝ વિસ્તારમાં ભારતીય ક્રૂ સભ્યોને લઈ જઈ રહેલા ઓઇલ ટેન્કર પર હુમલાની ઘટના સામે આવી છે. શુક્રવારે પનામાનો ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કર એમટી લુઇસ-1 પર…
View More હોર્મુઝમાં ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા ઓઇલ ટેન્કર પર હુમલો, એન્જિન રૂમમાં લાગી આગઉતરાખંડમાં હેલીકોપ્ટર ક્રેશ: 6ના મોતની આશંકા
પાંચ યાત્રી સહિતનું ચોપર ખરાબ હવામાનના કારણે ચમોલી જિલ્લામાં તુટી પડયું ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં, હાથી પહાડની પાછળ આવેલા ’ચાઈ’ ગામ નજીક એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું…
View More ઉતરાખંડમાં હેલીકોપ્ટર ક્રેશ: 6ના મોતની આશંકાસોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત, ચાંદી 4000 અને સોનુ ₹900 તૂટ્યું
શેરબજારમાં સેન્સેક્સ 400 પોઈન્ટ અને નિફ્ટી 100 પોઈન્ટ ઉપર ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં કડાકા બોલી રહ્યા…
View More સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત, ચાંદી 4000 અને સોનુ ₹900 તૂટ્યુંBinance પર સાયબર એટેક: 5.9 અબજ ડોલરની ચોરી
વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ Binance માં સંભવિત સાયબર હુમલાના સમાચાર સામે આવતા સમગ્ર ક્રિપ્ટો જગતમાં હલચલ મચી ગઈ છે. બ્લોકચેન એનાલિટિક્સ પ્લેટફોર્મ ચેનાલિસિસએ…
View More Binance પર સાયબર એટેક: 5.9 અબજ ડોલરની ચોરી210 કરોડની બેંક છેતરપિંડી કેસમાં ચંદ્ર પ્રોટેકો સામે કેસ નોંધતી CBI
CBI એ ’ચંદ્ર પ્રોટેકો લિમિટેડ’અને તેના ડિરેક્ટરો સામે 210.13 કરોડ રૂૂપિયાની કથિત બેંક છેતરપિંડી અંગે FIR નોંધી છે, જેમાં પાંચ બેંકો સામેલ છે. આ…
View More 210 કરોડની બેંક છેતરપિંડી કેસમાં ચંદ્ર પ્રોટેકો સામે કેસ નોંધતી CBIઅર્નબ નબળુ પડયું પરંતુ ઉ.ભારતમાં વરસાદનું જોર; ઉત્તરાખંડમાં હિમવર્ષા: તાપમાન ગગડયું
ગુરુવારે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ સાથે તોફાન અને તેજ પવનો ફૂંકાયા હતા. ચક્રવાત ’અર્નાબ’ આંધ્રપ્રદેશના કિનારે ત્રાટક્યા બાદ નબળું પડી ગયું છે,…
View More અર્નબ નબળુ પડયું પરંતુ ઉ.ભારતમાં વરસાદનું જોર; ઉત્તરાખંડમાં હિમવર્ષા: તાપમાન ગગડયુંવન-ડે માટે ગિલ ન્યુઝિલેન્ડ પહોંચ્યો, શરૂ કરી પ્રેકટિસ
કે.એલ. રાહુલ અને ગુરનુર બ્રાર પણ સામેલ ન્યૂઝીલેન્ડ સામે ચોથી નવેમ્બરથી અહીંના ઈડન પાર્ક ખાતે શરૂૂ થઈ રહેલી પાંચ મેચની વન-ડે ક્રિકેટ શ્રેણી અગાઉ ભારતનો…
View More વન-ડે માટે ગિલ ન્યુઝિલેન્ડ પહોંચ્યો, શરૂ કરી પ્રેકટિસ200 વિકેટનો ઐતિહાસિક આંકડો પાર કરી રાશિદ ખાનનો વર્લ્ડ રેકોર્ડ
ક્રિકેટની દુનિયામાં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને એક એવો મહારેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જેની આસપાસ પણ હાલ દુનિયાનો કોઈ બીજો બોલર નથી. રાશિદ…
View More 200 વિકેટનો ઐતિહાસિક આંકડો પાર કરી રાશિદ ખાનનો વર્લ્ડ રેકોર્ડમારા પિતા અને તમે આ બે લોકોની આંખોમાં આંખો નાખી વાત કરી શકતો નથી
કેબીસીમાં રણબીર કપુરની વાત સાંભળી બિગ બી થયા ઇમોશનલ સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિની અપકમિંગ દિવાળી સ્પેશિયલ એપિસોડમાં બોલિવુડ સ્ટાર રણબીર કપૂર…
View More મારા પિતા અને તમે આ બે લોકોની આંખોમાં આંખો નાખી વાત કરી શકતો નથી