2019 થી 2021 સુધી દેશભરમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ચોમાસામાં ફરી માથુ ઉંચકયું છે અને બે લોકોના ભોગ લેતાં સરકાર દોડતી થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશમાં…
View More કોરોના રિટર્ન : આંધ્ર પ્રદેશમાં બે લોકોના મોત, 4 કેસ પોઝિટિવCategory: રાષ્ટ્રીય
12%થી વધુ આલ્કોહોલવાળા સિરપ હવે પ્રિસ્ક્રિપ્શન વગર મળશે નહીં
કેન્દ્ર સરકારે નશા માટે કફ સિરપ અને ટોનિકના દુરુપયોગને રોકવા માટે કડક પગલું ભર્યું છે. ડ્રગ્સ રૂૂલ્સ, 1945 માં નોંધપાત્ર સુધારો કરીને, સરકારે ઉચ્ચ-આલ્કોહોલ ધરાવતી…
View More 12%થી વધુ આલ્કોહોલવાળા સિરપ હવે પ્રિસ્ક્રિપ્શન વગર મળશે નહીંગુરુગ્રામમાં એન્કાઉન્ટર: દીપક નાંદલ ગેંગના 4 શૂટર ઠાર; 3 પોલીસકર્મીને ઇજા
શૂટર્સને પકડવા પોલીસ ટીમ પહોંચતા જ ગેંગસ્ટરોએ ગોળીબાર કર્યો: પાંચમો શૂટર પણ ઘાયલ હરિયાણાના ગુરુગ્રામમાં મોડી રાત્રે પોલીસ અને ગુનેગારો વચ્ચે ભયાનક એન્કાઉન્ટર થયું છે.…
View More ગુરુગ્રામમાં એન્કાઉન્ટર: દીપક નાંદલ ગેંગના 4 શૂટર ઠાર; 3 પોલીસકર્મીને ઇજાસંજુ સેમસને કેરળ લીગ છોડવા લીધો નિર્ણય
ભારતીય વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને કેરળ ક્રિકેટ લીગ (KCL) 2026 માંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. વ્યક્તિગત કારણોસર તેણે આ સિઝનમાં ભાગ નહીં લેવાની જાણકારી લીગના…
View More સંજુ સેમસને કેરળ લીગ છોડવા લીધો નિર્ણયભારતને હરાવવાની મજા જ અલગ છે, શ્રેણી જીત્યા બાદ હેરી બ્રૂકનું નિવેદન
ભારતીય ક્રિકેટ ટીમ સામેની પાંચ મેચોની ટી20 ઇન્ટરનેશનલ સિરીઝમાં ઇંગ્લેન્ડે 3-0થી અજેય લીડ મેળવીને સિરીઝ પર કબજો કરી લીધો છે. ત્રીજી ટી20 મેચમાં માત્ર 35…
View More ભારતને હરાવવાની મજા જ અલગ છે, શ્રેણી જીત્યા બાદ હેરી બ્રૂકનું નિવેદનભારતમાતા પર વિદેશી કચરો ફેંકયો દેશદ્રોહ: હાઇકોર્ટ
બે કાગળ ઉત્પાદકોએ આયાત કરેલા પેપર-વેસ્ટના ક્ધટેનરમાં મ્યુનિ. ધન કચરો નીકળવા મામલે આકરૂ વલણ દાખવતા કોર્ટે કહ્યું, આ સાર્વભૌમત્વને પડકાર: ભારતમાં નિકાસ અથવા ત્રીજા દેશમાં…
View More ભારતમાતા પર વિદેશી કચરો ફેંકયો દેશદ્રોહ: હાઇકોર્ટઅનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી: હજારો કરોડના લોન કૌભાંડમાં ઈડીની કાર્યવાહી: શેલ કંપનીઓના નેટવર્કનો પર્દાફાશ
ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં ફરી એકવાર અભૂતપૂર્વ વધારો થયો છે. EDએ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપની કંપની ’મેસર્સ ઇ-કોમ્પ્લેક્સ પ્રાઇવેટ લિમિટેડ’ અને તેના ડિરેક્ટરોના ઠેકાણાઓ પર…
View More અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી: હજારો કરોડના લોન કૌભાંડમાં ઈડીની કાર્યવાહી: શેલ કંપનીઓના નેટવર્કનો પર્દાફાશડ્યુટી માફ: સ્માર્ટ ફોન, લેપટોપ, સ્માર્ટ ટીવી થશે સસ્તા
કેન્દ્ર સરકારે દેશમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે એક અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા સ્માર્ટફોન, વાયરલેસ ચાર્જર, કમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ ટીવી,…
View More ડ્યુટી માફ: સ્માર્ટ ફોન, લેપટોપ, સ્માર્ટ ટીવી થશે સસ્તા1700 પોઇન્ટના કડાકા બાદ સેન્સેક્સમાં 550 પોઇન્ટની રિકવરી
ગઈકાલે શેર બજારમાં 1700 પોઇન્ટનો કડાકો બોલી ગયા બાદ આજે સવારે માર્કેટમાં સુધારો જોવા મળ્યો છે આજે સવારે માર્કેટ ખુલતા ને સાથે જ 300 પોઈન્ટ…
View More 1700 પોઇન્ટના કડાકા બાદ સેન્સેક્સમાં 550 પોઇન્ટની રિકવરી98 ટકા સરકારના દર સામે ઉત્તરાખંડ બન્યુ છઠ્ઠુ સંપૂર્ણ સાક્ષર રાજ્ય
ઉત્તરાખંડે બુધવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને ULLAS (સમાજમાં બધા માટે જીવનભર શિક્ષણને સમજવું) કાર્યક્રમ હેઠળ ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બનીને એક મોટો…
View More 98 ટકા સરકારના દર સામે ઉત્તરાખંડ બન્યુ છઠ્ઠુ સંપૂર્ણ સાક્ષર રાજ્ય