મોરબીના શનાળા રોડ પર આવેલ સુપર માર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટર નામની દુકાનમાં આરોપીએ પોસ્ટમેનની આઇ.ડી. કીટનો ઉપયોગ કરી આધારકાર્ડનો ડેટાનો એકસેશ લઇ આધારકાર્ડ માં સુધારા…
View More મોરબીમાં આધારકાર્ડમાં છેડછાડ કરી ઠગાઈ કરતા એડવોકેટ અને પોસ્ટમેનCategory: મોરબી
મોરબીના સિરામિક ઉદ્યોગમાં ભયંકર મંદી
અનેક યુનિટો એક માસ બંધ કરવા પડે તેવી સ્થિતિ, રોજગારીને મોટી અસર મોરબીનો સિરામિક ઉદ્યોગ ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે વર્ષે હજારો કરોડનું એક્સપોર્ટ…
View More મોરબીના સિરામિક ઉદ્યોગમાં ભયંકર મંદીમોરબીમાં ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી વેપારી સાથે 28 લાખની છેતરપિંડી
મોરબી શહેરમાં અનેક વેપારીઓ લોભામણી લાલચનો ભોગ બની લાખો રૂૂપિયા ગુમાવ્યા છે ત્યારે મોરબીમાં લોભામણી લાલચનો વધુ એટ વેપારી ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે…
View More મોરબીમાં ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી વેપારી સાથે 28 લાખની છેતરપિંડીમોરબીમાં વ્યાજખોરોથી ત્રસ્ત આધેડનો આપઘાત
વ્યાજ સહિત નાણાં ચૂકવી દેવા છતાં સતત ધાકધમકીથી કંટાળી જીવ દીધો મોરબી શહેર તેમજ જીલ્લામાં વ્યાજખોરીનુ દુષણ ડામવા અને પાટીદાર સમાજના લોકોને વ્યાજખોરોથી બચાવવા શ્રી…
View More મોરબીમાં વ્યાજખોરોથી ત્રસ્ત આધેડનો આપઘાતમોરબીમાં રહેણાંક મકાનમાંથી દારૂની 734 બોટલો ઝડપાઇ
રૂા.1.55 લાખનો મુદ્દામાલ કબજે મોરબી નવલખી રોડ પર શ્રધ્ધા પાર્ક શેરીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 734 બોટલો કિં રૂૂ. 1,55,608 નો મુદ્દામાલ મોરબી સિટી…
View More મોરબીમાં રહેણાંક મકાનમાંથી દારૂની 734 બોટલો ઝડપાઇમોરબીના જાંબુડિયા ગામે પતિ, પ્રેમિકાએ મળી પત્નીની કરી હત્યા
હત્યા કર્યા બાદ લાશને દોરડાથી બાંધી પુરાવાનો નાશ કર્યો, સકંજામાં લેવા તજવીજ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં ઓલ્વીન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં આધેડની દિકરી…
View More મોરબીના જાંબુડિયા ગામે પતિ, પ્રેમિકાએ મળી પત્નીની કરી હત્યાટંકારાના નેકનામ ગામે મગફળીની ફોતરી નાખવા મુદ્દે યુવાન ઉપર પાઇપથી હુમલો
મોરબીના ભીમસર ગામના વૃદ્ધનું બીમારી સબબ મોત ટંકારાના નેકનામ ગામે મગફળીની ફોતરી નાખવા મુદ્દે સરપદળના યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. યુવાનને…
View More ટંકારાના નેકનામ ગામે મગફળીની ફોતરી નાખવા મુદ્દે યુવાન ઉપર પાઇપથી હુમલોમોરબી રોડ નજીક ‘હિટ એન્ડ રન’ : લઘુશંકા કરવા જતાં વૃદ્ધાને બોલેરોએ ઠોકરે લેતાં મોત
રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. શહેરના મોરબી રોડ પર બેડી ચોકડી તરફ પગપાળા જઈ રહેલા 65 વર્ષના વૃદ્ધાને બોલેરો ચાલક હડફેટે લઇ નાસી…
View More મોરબી રોડ નજીક ‘હિટ એન્ડ રન’ : લઘુશંકા કરવા જતાં વૃદ્ધાને બોલેરોએ ઠોકરે લેતાં મોતમોરબીના રાજપર ગામે પ્રેમીપંખીડાંનો સજોડે ઝેર પી લઇ આપઘાતનો પ્રયાસ
મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા પ્રેમી પંખીડાને વતનમાંથી યુવાનનો ભાઈ લેવા માટે આવ્યો હતો. જેથી યુવાન અને તેની પ્રેમિકાએ રૂૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે…
View More મોરબીના રાજપર ગામે પ્રેમીપંખીડાંનો સજોડે ઝેર પી લઇ આપઘાતનો પ્રયાસમોરબીમાં સગીરાની જાતીય સતામણી કરનાર શિક્ષકનું રિક્ધસ્ટ્રક્શન કરાયું
મોરબીમાં ગરૂૂ શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના સામે આવી હતી જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીની છેડતીની ઘટનામાં પોલીસે આરોપી શિક્ષકને પકડી પાડી ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું…
View More મોરબીમાં સગીરાની જાતીય સતામણી કરનાર શિક્ષકનું રિક્ધસ્ટ્રક્શન કરાયું