ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં મુન્દ્રા દરિયા વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી આશરે 119 કિલો કોકેઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે. બ્રાઝીલથી ભારતમાં…
View More કચ્છથી પકડાયેલ 1180 કરોડના કોકેઈનનું પાકિસ્તાન કનેકશનCategory: કચ્છ
પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે કચ્છમાં ઘુસાડાતું 200 કરોડનું ડ્રગ્સ પકડાયું
MSC શિપિંગ લાઈનના ‘યુરોપ’ નામના જહાજમાં પાકિસ્તાનના કાસીમ પોર્ટથી 115 કિલો ડ્રગ્સ ઘુસાડાયું હતું, મુંદ્રામાં જહાજ લાંગરે તે પહેલાં જ એટીએસ-કોસ્ટગાર્ડની ટીમો ત્રાટકી કચ્છનો દરિયા…
View More પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે કચ્છમાં ઘુસાડાતું 200 કરોડનું ડ્રગ્સ પકડાયુંગુજરાત ATSની મોટી કાર્યવાહી: કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATSએ કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કર્યું છે. બાતમીના આધારે ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને લોકલ SOGની…
View More ગુજરાત ATSની મોટી કાર્યવાહી: કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયુંઅબડાસાના સાગરકાંઠેથી શંકાસ્પદ સેટેલાઇટ બેઝ ટ્રાન્સપોન્ડર મળી આવ્યું
થોડા દિવસથી ડ્રોનના પાંખિયા અને માદક પદાર્થના પેકેટસ મળવાના બનાવો વચ્ચે અબડાસાના સાગરકાંઠે આવેલા જખથડા લેન્ડિંગ પોઇન્ટ પરથી એક શંકાસ્પદ સેટેલાઇટ બેઝ ટ્રાન્સપોન્ડર (ઉપગ્રહ આધારિત…
View More અબડાસાના સાગરકાંઠેથી શંકાસ્પદ સેટેલાઇટ બેઝ ટ્રાન્સપોન્ડર મળી આવ્યુંભચાઉમાંથી એક શખ્સ 4.67 લાખની રોકડ અને 255 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બિનકાયદેસર પ્રવૃત્તિઓ પર ગાળિયો મજબૂત કરવામાં આવ્યો છે. જેના ભાગરૂૂપે ભચાઉ પોલીસે બાતમીના આધારે હિંમતપુરા વિસ્તારમાં દરોડો પાડીને માદક પદાર્થ ગાંજાના…
View More ભચાઉમાંથી એક શખ્સ 4.67 લાખની રોકડ અને 255 ગ્રામ ગાંજા સાથે ઝડપાયોબન્નીમાં રામસર સાઇટ નજીક સૌર ઉર્જા પ્રોજેકટનો વિરોધ
16 ગામોના 500થી વધુ માલધારીઓ એકઠા થયા, ચોમાસા દરમિયાન 2000થી 2500 ઉંટોને ચરવા માટે જમીન ન વધવાનો ભય 22 મે – આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ…
View More બન્નીમાં રામસર સાઇટ નજીક સૌર ઉર્જા પ્રોજેકટનો વિરોધકચ્છના જખૌના દરિયાકાંઠેથી વધુ 11 ચરસના પેકેટ મળી આવ્યા
કચ્છના દરિયાકાંઠે બિનવારસુ ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન જખૌ નજીક આવેલા ઇબ્રાહિમ બેટ…
View More કચ્છના જખૌના દરિયાકાંઠેથી વધુ 11 ચરસના પેકેટ મળી આવ્યાસ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિના બફાટ સામે બ્રહ્મસમાજ લાલધૂમ
બ્રહ્મસમાજનો એકસૂત્રે વિરોધ! અમે ભીખ નહીં પણ દાન લઇએ છીએ! કચ્છમાં યોજાયેલા અમૃત મહોત્સવ કાર્યક્રમ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્ય પ્રકાશ સ્વામી દ્વારા આપવામાં આવેલા…
View More સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિના બફાટ સામે બ્રહ્મસમાજ લાલધૂમકચ્છમાં રતનાલ નજીક ગોઝારો અકસ્માત, ભુજના નાની-દોહિત્રીનું મોત
રતનાલ બાયપાસ ગોઝારો બન્યો છે તે વચ્ચે આજે સાંજે આ જ બાયપાસના ડિવાઈડર સાથે કાર ટકરાતાં ભુજના ચાકી પરિવારના 60 વર્ષીય પ્રૌઢા યાસ્મીન ઈસ્માઈલ ચાકી…
View More કચ્છમાં રતનાલ નજીક ગોઝારો અકસ્માત, ભુજના નાની-દોહિત્રીનું મોતરાપરના મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, પૂજારીની ધરપકડ
પૂર્વ કચ્છ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે કાર્યવાહી હાથ ધરી છે. સોમવારે રાપર પોલીસે મામાદેવ મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ મામલે મંદિરના…
View More રાપરના મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, પૂજારીની ધરપકડ