ગુજરાતના ચાર આયાતકારો સામે તપાસનો દૌર, 1.60 કરોડનો કાર્ગો જપ્ત પાકિસ્તાનના કાર્ગો પર DRIનુ ઓપરેશન ડીપ મનીફેસ્ટ થકી રેવન્યુ સ્ટ્રાઇક પહેલગામમાં થયેલા કાયરતા પુર્ણ પાકિસ્તાની…
View More કચ્છના કંડલા-મુન્દ્રામાંથી 47 ક્ધટેનર પાકિસ્તાની સિંધવ મીઠું જપ્તCategory: કચ્છ
રામ રાખે તેને કોણ ચાખે: રાપરના ઉમૈયા ગામે 100 ફૂટ ઉંડા ખાડામાં પડેલા બાળકને ગ્રામજનોએ બચાવ્યો
રાપર તાલુકાના ઉમૈયા ગામે રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાર્થકનો કિસ્સો સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં રમતા 9 વર્ષીય બાળક અચાનક 100 ફૂટ ઊંડા…
View More રામ રાખે તેને કોણ ચાખે: રાપરના ઉમૈયા ગામે 100 ફૂટ ઉંડા ખાડામાં પડેલા બાળકને ગ્રામજનોએ બચાવ્યોકચ્છના મહારાવ 20 કરોડનો માનહાનીનો કેસ હાર્યા
માતાના મઢ ખાતે પત્રિવિધિ કરતા અટકાવતા મહંત યોગેન્દ્રસિંહજી બાવા સામે કર્યો હતો દાવો કચ્છમાં માતાના મઢ ખાતે દેશ દેવી કુળદેવી મૉં આશાપુરાના મંદિરે દર વર્ષે…
View More કચ્છના મહારાવ 20 કરોડનો માનહાનીનો કેસ હાર્યાકચ્છના અબડાસાના દરિયા કિનારે 3 ક્ધટેનર તણાઇને આવ્યા, કેમિકલ હોવાની આશંકા
ગુજરાતના દરિયા કિનારે થોડા સમયથી ક્ધટેનર તણાઈને આવ્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં ભરૂૂચ જિલ્લાના કતપોર ગામના દરિયા કિનારે એક મોટું ક્ધટેનર તણાઈને…
View More કચ્છના અબડાસાના દરિયા કિનારે 3 ક્ધટેનર તણાઇને આવ્યા, કેમિકલ હોવાની આશંકાકચ્છ યુનિવર્સિટીની આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને કાયમી સેકશન ઓફિસરની ભરતી રદ
ભરતીમાં કૌભાંડની ફરિયાદ ઉઠ્યા બાદ સમિતિએ રિપોર્ટ સબમિટ કરતાં નિર્ણય કચ્છની ક્રાંતિગુરૂ શ્યામજીકૃષ્ણ વર્મા યુનિવર્સિટીના બિન શૈક્ષણિક સ્ટાફની ભરતીમાં કૌભાંડ થયું હોવાની ફરિયાદ બાદ તપાસના…
View More કચ્છ યુનિવર્સિટીની આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને કાયમી સેકશન ઓફિસરની ભરતી રદમુંદ્રાના પત્રીની સીમમાં આવેલા ખેંગાર સાગર ડેમમાં છ ડૂબ્યા, એકનું મોત
છ મિત્રોનો આબાદ બચાવ, નાહવા પડયાબાદ ડૂબવા લાગ્યા હતા મુંદરાની પત્રીના સીમમાં આવેલા ખેંગાર સાગર ડેમમાં મુંદરાથી ન્હાવા માટે સાત નવયુવાન ડૂબવા લાગ્યા હતા, જેમાં…
View More મુંદ્રાના પત્રીની સીમમાં આવેલા ખેંગાર સાગર ડેમમાં છ ડૂબ્યા, એકનું મોતકચ્છના અબડાસામાં જંગલની 600 હેકટર જમીનમાંથી ખેતીના દબાણોનો સફાયો
200 પોલીસ અને 100 ફોરેસ્ટ કર્મચારીઓના બંદોબસ્ત વચ્ચે ઓપરેશન કચ્છના અબડાસા તાલુકામાં સરકારી જમીન પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુણાઠીયા અને ભાચુંડા…
View More કચ્છના અબડાસામાં જંગલની 600 હેકટર જમીનમાંથી ખેતીના દબાણોનો સફાયોકચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇ
કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે. ત્યારે ફરી એકવાર ધોળાવીરા નજીક ભૂકંપનો વધુ એક આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇ છે.…
View More કચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇભુજના હાજાપરમાં જુગારના 10 હજાર મામલે યુવાનની હત્યા
તાલુકાના હાજાપર ગામના 31 વર્ષીય યુવાનની છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ગળુ રહેંસી છાતી, પીઠ અને હાથના ભાગે ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવતા…
View More ભુજના હાજાપરમાં જુગારના 10 હજાર મામલે યુવાનની હત્યાઅંજારના મોટી ખેડોઇ ગામની સીમમાં હોટલમાંથી સાત લાખનું હેરોઇન ઝડપાયું
અંજાર તાલુકાના મોટી ખેડોઇ ગામની સીમમાં મુંદરા-અંજાર ધોરીમાર્ગ પાસે આવેલી એક હોટેલમાંથી પોલીસે રૂૂા. 7,15,000ના હેરોઇન સાથે શખ્સની ધરપકડ કરી હતી.અંજાર તાલુકાના મોટી ખેડોઇ ગામની…
View More અંજારના મોટી ખેડોઇ ગામની સીમમાં હોટલમાંથી સાત લાખનું હેરોઇન ઝડપાયું