145 કિલોમીટરમાં આવતા ધોળાવીરા, કોટેશ્ર્વર, નારાયણ સરોવર સહિતના પ્રવાસ અને ઉદ્યોગ સ્થળોનો સમાવેશ ભારત સરકારના કેબિનેટે રૂ. 12,328 કરોડના કુલ ખર્ચે રેલવેના 4 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને…
View More કચ્છમાં રૂા.2526 કરોડના ખર્ચે નખાશે નવી રેલવે લાઇનCategory: કચ્છ
આદિપુરમાં કોલેજના પ્રિન્સિપાલને તમાચો મારવાના પ્રકરણમાં 7 વિદ્યાર્થીની ધરપકડ
આદિપુર સ્થિત તોલાણી આર્ટસ અને સાયન્સ કોલેજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કોલેજનાવિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર જાહેરમાં હુમલો કર્યો હતો. આ ઘટના સોમવારે બપોરે…
View More આદિપુરમાં કોલેજના પ્રિન્સિપાલને તમાચો મારવાના પ્રકરણમાં 7 વિદ્યાર્થીની ધરપકડઅંજારની ટ્રાન્સપોર્ટ પેઢીએ મુંબઇની પેઢીને માલ ન પહોંચાડી 2.40 કરોડની છેતરપિંડી આચરી
મહારાષ્ટ્ર પાલઘરની કંપનીએ ઓર્ડર આપ્યા પ્રમાણે જુદી-જુદી કંપનીઓમાં રૂૂા. 2,40,78,691નું ફેરસી ક્રેપ ન પહોંચાડતાં અંજારની પેઢી સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મહારાષ્ટ્ર પાલઘરની એસ્ટન…
View More અંજારની ટ્રાન્સપોર્ટ પેઢીએ મુંબઇની પેઢીને માલ ન પહોંચાડી 2.40 કરોડની છેતરપિંડી આચરીઅંજારમાં સરકારી જમીન નામે કરાવી દેવાના બહાને પાંચ લોકો સાથે 90 લાખની ઠગાઈ
ફરિયાદી આદીપુરમાં મંદિરે ગૌસેવા કરવા જતાં આરોપી સાથે ભેટો થયો હતો, અમદાવાદના શખ્સની શોધખોળ અંજારમાં આવેલી પાંચ સરકારી જમીન તમારાં નામે કરાવી આપીશ તેવી વાતો…
View More અંજારમાં સરકારી જમીન નામે કરાવી દેવાના બહાને પાંચ લોકો સાથે 90 લાખની ઠગાઈઅંજારના વરસામેડીની ટ્રાન્સપોર્ટ પેઢીના બે ભાગીદારે 1.8 કરોડ પડાવી લીધાની ફરિયાદ
વરસામેડી પાસે આવેલી ટ્રાન્સપોર્ટ પેઢીના એક ભાગીદાર બીમાર પડતાં વતન ગયા પછી તેના બે પાર્ટનરોએ કંપનીના બેંક ખાતામાંથી રૂૂ.1.08 કરોડ ટ્રાન્સફર કરાવી લઇ કંઇ બોલીશ…
View More અંજારના વરસામેડીની ટ્રાન્સપોર્ટ પેઢીના બે ભાગીદારે 1.8 કરોડ પડાવી લીધાની ફરિયાદગાંધીધામમાં લૂંટના ઇરાદે પરપ્રાંતિય યુવાનની હત્યા
ગાંધીધામનાં જવાહર નગર વિસ્તારમા મોડી રાત્રે લુટનાં ઇરાદે એક પરપ્રાંતિય યુવકની હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે આ ઘટનામા યુવક પર 3 થી 4 અજાણ્યા…
View More ગાંધીધામમાં લૂંટના ઇરાદે પરપ્રાંતિય યુવાનની હત્યાકચ્છના ભચાઉ અને રાપરમાં મોડી રાત્રે ધરતીકંપના આંચકા
કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકામાં આજે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સાત મિનિટના ટૂંકા ગાળામાં આવેલા આ બે આંચકાઓને કારણે લોકો…
View More કચ્છના ભચાઉ અને રાપરમાં મોડી રાત્રે ધરતીકંપના આંચકાલખપત તાલુકાના સાગરકાંઠેથી સાત ચરસના પેકેટ મળી આવ્યા
લખપત તાલુકાના સાગર કાંઠેના લક્કી બેટ અને ભક્કલ બેટ પરથી સાત ચરસનાં પેકેટ બિનવારસુ હાલતમાં બીએસએફની પેટ્રાલિંગ પાર્ટીને મળી આવ્યા હતા બુધવારના નારાયણ સરોવર પાસે…
View More લખપત તાલુકાના સાગરકાંઠેથી સાત ચરસના પેકેટ મળી આવ્યાકચ્છના પદમપુરની વાડીમાં સૂવા મામલે ખેતમજૂરની તિક્ષ્ણ હથિયાર ઝીંકી હત્યા
માંડવી તાલુકાના પદમપુરની વાડીમાં ગઈકાલે તીક્ષ્ણ ઘા સાથે શંકાસ્પદ હાલતમાં પંચમહાલ બાજુના 40 વર્ષીય ખેતમજૂર વિક્રમ ભૂરસિંગભાઈ રાઠવાની લાશ મળી હતી. આ ચકચારી બનાવમાં સાથે…
View More કચ્છના પદમપુરની વાડીમાં સૂવા મામલે ખેતમજૂરની તિક્ષ્ણ હથિયાર ઝીંકી હત્યાભૂજની રેજન્ટા હોટલમાંથી હાઈ પ્રોફાઈલ જુગાર ક્લબ ઝડપાઈ, પૂર્વ ડીડીઓ સહિતના 7 અધિકારીઓની ધરપકડ
ભુજ શહેરના હિલગાર્ડન સામે આવેલી રેજન્ટા હોટલમાં એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડી પોલીસે દારૂૂની મહેફિલ અને જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં…
View More ભૂજની રેજન્ટા હોટલમાંથી હાઈ પ્રોફાઈલ જુગાર ક્લબ ઝડપાઈ, પૂર્વ ડીડીઓ સહિતના 7 અધિકારીઓની ધરપકડ