છેતરપિંડી કેસની તપાસમાં બેદરકારી બદલ એસપી સુબોધ ઓડેદરાએ મેંદરડાના તત્કાલીન મહિલા પીએસઆઇ એસ એન સોનારા અને ડ્રાઇવર દિનેશ લખમણભાઇ બંધીયાને સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કર્યો…
View More જૂનાગઢમાં છેતરપિંડીના કેસની તપાસમાં બેદરકારી બદલ PSI અને ડ્રાઇવર સસ્પેન્ડCategory: જુનાગઢ
શિવરાત્રી મેળાના આયોજન માટે કલેક્ટરની ધર્મશાળાના સંચાલકો સાથે બેઠક
આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. કલેક્ટર અનિલકુમાર…
View More શિવરાત્રી મેળાના આયોજન માટે કલેક્ટરની ધર્મશાળાના સંચાલકો સાથે બેઠકગુજરાતમાં દારૂ લાવવો સહેલો! મુંબઇથી 48.90 લાખનો દારૂ માંગરોળ પહોંચી ગયો
યુપીના શખ્સની ધરપકડ, મંગાવનાર અને મોકલનાર થાણેના શખ્સની શોધખોળ પોરબંદર-માંગરોળ હાઇવે નજીક વરામ બાગ પાસે માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક…
View More ગુજરાતમાં દારૂ લાવવો સહેલો! મુંબઇથી 48.90 લાખનો દારૂ માંગરોળ પહોંચી ગયોવલસાડના ‘વિશ્ર્વંભરીધામ’ની પોલ ખોલનાર જૂનાગઢના વકીલનું અપહરણ
પોલીસે નાકાબંધી કરી ફિલ્મી ઢબે એડવોકેટને મુક્ત કરાવી ચાર આરોપીને ઝડપી લીધા મહિલા સહિત અન્ય ચારેક શખ્સોની શોધખોળ, અપહરણ- ધાડની કલમ હેઠળ કાર્યવાહી ભેંસાણના તડકા…
View More વલસાડના ‘વિશ્ર્વંભરીધામ’ની પોલ ખોલનાર જૂનાગઢના વકીલનું અપહરણજૂનાગઢ: શિક્ષિકા વિસ્ફોટક પદાર્થ લાવી છે, બાળકોને બચાવી લેજો
પતિ-પત્નીના ઝઘડામાં પતિએ મહારાષ્ટ્રથી ફોન કરી પોલીસને દોડતી કરી જૂનાગઢ શહેરની ભેસાણ ચોકડી નજીક આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે(4 ડિસેમ્બર) બપોરે એક અજાણ્યા વ્યક્તિએ પોલીસ…
View More જૂનાગઢ: શિક્ષિકા વિસ્ફોટક પદાર્થ લાવી છે, બાળકોને બચાવી લેજોહરણો પ્લાસ્ટિકનો કચરો ખાવા લાગ્યા, સિંહ ઉપર ખતરો
ગીરના જંગલનો વીડિયો વાયરલ થતાં જંગલખાતુ દોડતું થઇ ગયું ગીર જંગલની આસપાસના વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સિંહનો ખોરાક ગણાતા હરણો…
View More હરણો પ્લાસ્ટિકનો કચરો ખાવા લાગ્યા, સિંહ ઉપર ખતરોજૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોનું રોટેશન જાહેર
અનેક મોટા માથાઓની બેઠકોમાં ઊથલપાથલ, રાજકીય સમીકરણો બદલાય તેવી સ્થિતિ જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ આવ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં…
View More જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોનું રોટેશન જાહેરજુનાગઢનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા વોન્ટેડ જાહેર
ગુજરાતના લિસ્ટેડ બુટલેગર અને સંગઠિત ગુનાહિત ટોળકીના મુખ્ય આરોપી ધીરેન ઉર્ફે ડી.કે. અમૃતલાલ કારીયાને જુનાગઢ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ…
View More જુનાગઢનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા વોન્ટેડ જાહેરજૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહ જાડેજાને વિશેષ સુવિધા અપાતી હોવાના આક્ષેપ સાથે કેદીઓની ભૂખ હડતાળ
જૂનાગઢ જિલ્લા જેલના સર્કલ-1ના 40થી વધુ કેદીઓ ભૂખ હડતાળ પર ઉતરતાં જેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. કેદીઓએ મુખ્યત્વે જેલમાં કેદ અનિરુદ્ધસિંહને ખાસ સુવિધાઓ અપાતી…
View More જૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહ જાડેજાને વિશેષ સુવિધા અપાતી હોવાના આક્ષેપ સાથે કેદીઓની ભૂખ હડતાળજૂનાગઢમાં યુવાનનું શંકાસ્પદ મોત, હત્યાની શંકા
જૂનાગઢ શહેરના બીલખા રોડ પર આવેલી સી.એલ. કોલેજ નજીક ગત મોડી રાત્રે એક ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના બની છે. આંબેડકરનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા…
View More જૂનાગઢમાં યુવાનનું શંકાસ્પદ મોત, હત્યાની શંકા