ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા 14થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ…
View More જાન્યુઆરીમાં યોજાશે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા, અરજી ફોર્મ ભરવાનું શરૂCategory: જુનાગઢ
જૂનાગઢના સંવેદનશીલ વિસ્તારોમાં લદાશે અશાંત ધારો
જૂનાગઢ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં લાગૂ કરવાની રજૂઆતોને ગંભીરતાથી ધ્યાને લઇને જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા તાત્કાલિક ધોરણે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. લાંબા…
View More જૂનાગઢના સંવેદનશીલ વિસ્તારોમાં લદાશે અશાંત ધારોજૂનાગઢ પોલીસે 41 ગુનામાં સંડોવાયેલા ત્રણ વોન્ટેડ આરોપીને પકડ્યા
ત્રિપુટી વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ચોરી, ધાડ, મારામારી તેમજ ગુજ્સીટોક જેવા ગંભીર ગુના નોંધાઇ ચૂકયા છે જુનાગઢ શહેર અને જિલ્લામાં દારૂૂ જુગારની બદીને નેસ્તનાબૂદ…
View More જૂનાગઢ પોલીસે 41 ગુનામાં સંડોવાયેલા ત્રણ વોન્ટેડ આરોપીને પકડ્યામાવઠાના મારથી ચિંતિત વિસાવદરના ઇશ્ર્વરીયાના ખેડૂતનો દવા પી આપઘાત
દીકરો- દિકરી નોંધારા, બાળકોની સ્કૂલની ફી ભરવાની ચિંતામાં હતા ગુજરાતમાં આ વર્ષે પડેલ માવઠાના કારણે હવે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ નુકશાનને…
View More માવઠાના મારથી ચિંતિત વિસાવદરના ઇશ્ર્વરીયાના ખેડૂતનો દવા પી આપઘાતજૂનાગઢમાં પત્નીના આપઘાત કેસમાં પોલીસમેન ઝડપાયો, રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ
આરોપીના કોની સાથે આડાસંબંધ હતા ? ફરાર થયા બાદ કયાં છૂપાયો હતો ? તે દિશામાં તપાસ પત્નીના આપઘાત કેસમાં પોલીસ કોન્સ્ટેબલ આશિષ લખમણભાઇ દયાતરની પોલીસે…
View More જૂનાગઢમાં પત્નીના આપઘાત કેસમાં પોલીસમેન ઝડપાયો, રીમાન્ડ માટે કોર્ટમાં રજૂજૂનાગઢના ભેંસાણ નજીકથી દારૂ-બિયરના જથ્થા સાથે 13 લાખનો મુદ્દામાલ જપ્ત
જુનાગઢ જિલ્લામાં દારૂૂના વેપલાને ખતમ કરવા જુનાગઢ પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને લાખો નો દારૂૂ પકડવામાં સફળતા મળી છે.…
View More જૂનાગઢના ભેંસાણ નજીકથી દારૂ-બિયરના જથ્થા સાથે 13 લાખનો મુદ્દામાલ જપ્તમાંગરોળના ભાટ ગામમાં હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યા
ઈજાગ્રસ્ત લોકોને માંગરોળ-જૂનાગઢ હોસ્પિટલે ખસેડાયા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું ભાટ ગામ એક હડકાયા શ્વાનના આતંકને કારણે ભયના ઓથાર નીચે આવી ગયું છે. એક જ…
View More માંગરોળના ભાટ ગામમાં હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યામેંદરડામાં કોન્સ્ટેબલ પતિના આડાસંબંધોથી કંટાળી પત્નીનો ફાંસો ખાતો ફોટો મોકલી આપઘાત
મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ આશિષ દયાતરના આડાસંબંધો અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને તેમની પત્ની ભાવિશાએ આપઘાત કરી લીધો છે. આ અંતિમ પગલું ભરતા…
View More મેંદરડામાં કોન્સ્ટેબલ પતિના આડાસંબંધોથી કંટાળી પત્નીનો ફાંસો ખાતો ફોટો મોકલી આપઘાતઉના-માંગરોળમાંથી પાંચ શંકાસ્પદ કાશ્મીરી મળ્યા
દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને લઈ હાલ ગુજરાત હાઇ એલર્ટ પર છે. સમગ્ર પોલીસ તંત્ર શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું…
View More ઉના-માંગરોળમાંથી પાંચ શંકાસ્પદ કાશ્મીરી મળ્યાજૂનાગઢની ક્ધયા છાત્રાલયમાં મોડીરાત્રે છાત્રાઓનો હોબાળો
શાકમાં જીવાતો, સંભારામાં સાવરણીની સળીઓ નીકળે છે: કોર્પોરેટરોએ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો જુનાગઢ કલેક્ટર નજીક આવેલી ડો. બાબાસાહેબ આંબેડકર સરકારી ક્ધયા છાત્રાલયમાં રહેતી આશરે 230…
View More જૂનાગઢની ક્ધયા છાત્રાલયમાં મોડીરાત્રે છાત્રાઓનો હોબાળો