અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ધમકી ભરી પોસ્ટ કરવા બદલ ફ્લોરિડાના શેનન એટકિન્સની ધરપકડ કરવામાં આવી છે. એફબીઆઈ પાસેથી મળેલી માહિતીના…
View More ડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકીCategory: આંતરરાષ્ટ્રીય
મેક્સિકો સરહદે કિલ્લેબંધી: ગેરકાયદે વસાહતીઓ દેશનિકાલ
ઘુસણખોરી રોકવા તથા હાંકી કઢાયા લોકોને પ્લેનમાં બેસાડાયાની ટ્રમ્પ પ્રશાસને શેર કરી તસવીરો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા ગેરકાયદેસર પ્રવાસીઓને લઈને કરવામાં આવેલી જાહેરાત…
View More મેક્સિકો સરહદે કિલ્લેબંધી: ગેરકાયદે વસાહતીઓ દેશનિકાલટ્રમ્પને ત્રીજી મુદ્ત મળે એ હેતુથી ગૃહમાં બંધારણીય સુધારા પ્રસ્તાવ
ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બન્યાને એક અઠવાડિયું પણ નથી થયું પરંતુ તેઓ ત્રીજી વખત રાષ્ટ્રપતિ (President)ં બનવાનો માર્ગ મોકળો કરવાના પ્રયાસો શરૂૂ કરી દેવામાં આવ્યા છે.…
View More ટ્રમ્પને ત્રીજી મુદ્ત મળે એ હેતુથી ગૃહમાં બંધારણીય સુધારા પ્રસ્તાવટ્રમ્પ ફુલ ફોર્મમાં, તમામ વિદેશી સહાય અટકાવી દીધી: યુક્રેનને મોટો ફટકો
કટોકટીની અન્ન અને ઇઝરાયેલ, ઇજિપ્તને લશ્કરી ભંડોળ ચાલુ રહેશે યુનાઇટેડ સ્ટેટ્સે શુક્રવારે વ્યવહારમાં તમામ વિદેશી સહાય સ્થિર કરી હતી, જેમાં માત્ર કટોકટીના ખોરાક અને ઇઝરાયેલ…
View More ટ્રમ્પ ફુલ ફોર્મમાં, તમામ વિદેશી સહાય અટકાવી દીધી: યુક્રેનને મોટો ફટકોICCની ટેસ્ટ ટીમ ઓફ ધ યર-2024 જાહેર, ભારતના ત્રણ ખેલાડીઓને સ્થાન
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ યર 2024ની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમના કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ…
View More ICCની ટેસ્ટ ટીમ ઓફ ધ યર-2024 જાહેર, ભારતના ત્રણ ખેલાડીઓને સ્થાનભારતની મોટી જીત!! 26/11 હુમલાનો માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણા ભારત આવશે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી
મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. અમેરિકન…
View More ભારતની મોટી જીત!! 26/11 હુમલાનો માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણા ભારત આવશે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરીચીની નાગરિકોએ ગુજરાત સહિત 20 રાજયોમાં 2200 કરોડનું ક્રિપ્ટોકરન્સી કૌભાંડ આચર્યું
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એPaytm, RazerPay, PayU,eBuzz અને અન્ય ચાર પેમેન્ટ કંપનીઓ સામે તપાસ શરૂૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં EDએ આ કંપનીઓના ખાતામાં લગભગ 500…
View More ચીની નાગરિકોએ ગુજરાત સહિત 20 રાજયોમાં 2200 કરોડનું ક્રિપ્ટોકરન્સી કૌભાંડ આચર્યુંફ્રાન્સના ચાર્લી હેબ્દો હુમલા કેસના આરોપી પાક. નાગરિકને 30 વર્ષની કેદ
ફ્રાન્સમાં ચાર્લી હેબ્દો હુમલા કેસમાં પેરિસની સ્પેશિયલ ક્રિમિનલ કોર્ટે ગુરુવારે (23 જાન્યુઆરી 2025) એક પાકિસ્તાની નાગરિકને 30 વર્ષની જેલની સજા ફટકારી છે. આ વ્યક્તિ પર…
View More ફ્રાન્સના ચાર્લી હેબ્દો હુમલા કેસના આરોપી પાક. નાગરિકને 30 વર્ષની કેદ17 મિનિટ સુધી સૂર્ય કરતાં 6 ગણું તાપમાન ઉત્પન્ન કરતું ચીન: વિશ્ર્વ આખુ દંગ
100 મિલિયન ડિગ્રી સેલ્સિઅસથી વધુ પ્લાઝમા પ્રાપ્ત કરી લો-કોસ્ટ એનર્જીમાં છલાંગ પાડોશી દેશ ચીનના વધતા વર્ચસ્વને કોઈ નકારી શકે નહીં. ચીન માત્ર તેની સસ્તી વસ્તુઓ…
View More 17 મિનિટ સુધી સૂર્ય કરતાં 6 ગણું તાપમાન ઉત્પન્ન કરતું ચીન: વિશ્ર્વ આખુ દંગજસ્ટિન બીબરે ઇન્સ્ટાગ્રામ પર વાઇફ હેલી બીબરને અનફોલો કરી
જસ્ટિન બીબર અને હેલી બીબરને ત્યાં તાજેતરમાં બાળકનો જન્મ થયો છે, સાથે જ થોડાં વખતથી તેઓ ડિવોર્સની ચર્ચાઓનો પણ સામનો કરી રહ્યાં છે. સિંગર જસ્ટિન…
View More જસ્ટિન બીબરે ઇન્સ્ટાગ્રામ પર વાઇફ હેલી બીબરને અનફોલો કરી