એથમ હાઉસ બહાર ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરૂધ્ધ નારાબાજી કરી: તિરંગો ફાડી નાખ્યો, વિદેશમંત્રી બહાર નીકળ્યા ત્યારે કાર આંતરી: સ્થાનિક અધિકારીઓએ કોઇ કાર્યવાહી ન કરી …
View More VIDEO: લંડનમાં ખાલિસ્તાનીઓનો આતંક, જયશંકર પર હુમલાનો પ્રયાસCategory: આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પના ટેરિફની ઐસીતૈસી, સળંગ 10 દી’ મંદી બાદ શેરબજારની છલાંગ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પર આગામી 4 તારીખથી ટેરિફ નાખવાની જાહેરાતની શેરબજાર પર કોઇ અસર ન થઇ હતી. આજે સળંગ 10 દિવસ સુધી શેરબજારમા…
View More ટ્રમ્પના ટેરિફની ઐસીતૈસી, સળંગ 10 દી’ મંદી બાદ શેરબજારની છલાંગભારત સામે હાર્યા બાદ સ્ટીવ સ્મિથે કરી સંન્યાસની જાહેરાત, હવે આ ફોર્મેટમાં જ રમશે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઓસ્ટ્રેલિયા ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે. તેને સેમિફાઇનલ મેચમાં ભારત સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર…
View More ભારત સામે હાર્યા બાદ સ્ટીવ સ્મિથે કરી સંન્યાસની જાહેરાત, હવે આ ફોર્મેટમાં જ રમશેબોફોર્સ કૌભાંડનું મડદું ફરી બેઠું થયું: માહિતી આપવા અમેરિકાને ભારતની વિનંતી
સ્વીડન પાસેથી તોપ ખરીદીના કૌભાંડમાં રાજીવ ગાંધી, હિંદુજા અને ક્વાટ્રોચીના નામ ગુંજ્યા હતા ભારતે અમેરિકાને 64 કરોડ રૂૂપિયાના બોફોર્સ કૌભાંડ સાથે જોડાયેલી મહત્વની માહિતી…
View More બોફોર્સ કૌભાંડનું મડદું ફરી બેઠું થયું: માહિતી આપવા અમેરિકાને ભારતની વિનંતીપાક.માં લશ્કરી મથક પર બે બોંબ ફેંફાયા બાદ આતંકીઓ સાથે અથડામણ: 9નાં મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બન્નુ કેન્ટોનમેન્ટની બહાર બે મોટા બોમ્બ વિસ્ફોટ થયા. વિસ્ફોટો પછી, વિસ્તારમાં ભારે ગોળીબાર અને સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના અહેવાલ…
View More પાક.માં લશ્કરી મથક પર બે બોંબ ફેંફાયા બાદ આતંકીઓ સાથે અથડામણ: 9નાં મોતહવે ભારત સામે ટેરિફની તલવાર વીંઝતા ટ્રમ્પ
તા.2 એપ્રિલથી પારસ્પરિક ધોરણે ટેરિફ વસૂલવાની જાહેરાત, જાપાન અને દક્ષિણ આફ્રિકાને પણ અડફેટે લઇ કહ્યું બહારથી આવતો માલ ગંદો અને ધૃણાસ્પદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ…
View More હવે ભારત સામે ટેરિફની તલવાર વીંઝતા ટ્રમ્પચેમ્પિયન ટ્રોફીમાં પરાજય બાદ પાક. ટીમમાં ભૂકંપ, બાબર-રિઝવાન બહાર
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયેલી પાકિસ્તાની ટીમમાં મોટા ફેરફારો સામે આવ્યા છે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ODI અને T20 ટીમની જાહેરાત કરી છે. પાકિસ્તાન…
View More ચેમ્પિયન ટ્રોફીમાં પરાજય બાદ પાક. ટીમમાં ભૂકંપ, બાબર-રિઝવાન બહારટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચતા પાક.ને સ્ટેડિયમનો 1000 કરોડનો ખર્ચ માથે પડયો
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આ નોકઆઉટ મેચમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટથી જોરદાર વિજય મેળવ્યો હતો. આ સાથે ભારતીય ટીમે…
View More ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચતા પાક.ને સ્ટેડિયમનો 1000 કરોડનો ખર્ચ માથે પડયોટ્રમ્પે ભારતને ફરી આપ્યો મોટો ઝટકો! 2 એપ્રિલથી લાગુ કરાશે રેસિપ્રોકલ ટેરિફ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ પ્રથમ વખત કોંગ્રેસને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત,ચીન, યુરોપિયન યૂનિયન સહિત અન્ય…
View More ટ્રમ્પે ભારતને ફરી આપ્યો મોટો ઝટકો! 2 એપ્રિલથી લાગુ કરાશે રેસિપ્રોકલ ટેરિફIND vs AUS: ઓસ્ટ્રેલિયા 264 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા 265 રનનો ટાર્ગેટ
દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 265 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી…
View More IND vs AUS: ઓસ્ટ્રેલિયા 264 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા 265 રનનો ટાર્ગેટ