ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલની તારીખ, ટીમોના નામ અને સ્થળ પણ જાહેર કરવામાં આવ્યા છે. હવે આપણે ફક્ત 9 માર્ચની રાહ જોવાની છે, જ્યારે…
View More ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ટોસ ઉપર મોટો મદાર, સ્પીનર્સનો જાદુ વધુ ચાલશેCategory: આંતરરાષ્ટ્રીય
ઇટાલીમાં નારંગીથી ધૂળેટી રમવાની પરંપરા
વિશ્ર્વના ઘણા દેશોમાં ધૂળેટી જેવો તહેવાર ઉજવવામાં આવે છે. યુરોપમાં આવેલ ઇટાલીના ઉત્તરીય ભાગમાં ઇવરિયા શહેરમાં એકબીજા પર નારંગીઓ ફેંકીને ધૂળેટી જેવો તહેવાર ઉજવવામાં આવે…
View More ઇટાલીમાં નારંગીથી ધૂળેટી રમવાની પરંપરા26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાનાના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
26/11ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે તહવ્વુરની અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે…
View More 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાનાના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવીપાક.ના બલૂચિસ્તાનમાં ફરી આતંકી હુમલો: બાઇક બ્લાસ્ટમાં પાંચનાં મોત
બજારમાં પાર્ક કરાયેલી મોટરસાઇકલમાં IED દ્વારા વિસ્ફોટ ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન ફરી એકવાર એક પછી એક આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યું છે. બુધવારે, પાકિસ્તાનનું અશાંત…
View More પાક.ના બલૂચિસ્તાનમાં ફરી આતંકી હુમલો: બાઇક બ્લાસ્ટમાં પાંચનાં મોતકાશ્મીરમાં કલમ 370 હટાવી ચૂંટણી કરાવી, હવે POKનો વારો: જયશંકર
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લેન્ડના 6 દિવસના પ્રવાસે છે. અહીં તેઓ ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે અને કાર્યક્રમોમાં હાજરી આપી…
View More કાશ્મીરમાં કલમ 370 હટાવી ચૂંટણી કરાવી, હવે POKનો વારો: જયશંકરબંધકોને મુક્ત કરવા, ગાઝા છોડવા ટ્રમ્પની હમાસને છેલ્લી ચેતવણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગાઝામાં રહેલા તમામ ઇઝરાયલી કેદીઓને મુક્ત કરવાની માંગ ઉઠાવી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમાસ અને ગાઝાના…
View More બંધકોને મુક્ત કરવા, ગાઝા છોડવા ટ્રમ્પની હમાસને છેલ્લી ચેતવણીસૌથી લાંબી કિસનો રેકોર્ડ બનાવનારું કપલ 12 વર્ષ પછી અલગ થઈ ગયું
થાઇલેન્ડના એક્કાચાઈ અને તેની પત્ની લક્સાનાએ 2013માં 58 કલાક 35 મિનિટ સુધી નોનસ્ટોપ કિસ કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, પણ આ રેકોર્ડ બનાવ્યાનાં…
View More સૌથી લાંબી કિસનો રેકોર્ડ બનાવનારું કપલ 12 વર્ષ પછી અલગ થઈ ગયુંઓસી. ક્રિકેટર ડેવિડ વોર્નરની ભારતીય ફિલ્મોમાં એન્ટ્રી
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર ભારતને પોતાનું બીજું ઘર માને છે, તે આ વાત ઘણી વાર કહી ચૂક્યો છે. તે બોલીવૂડ અને ટોલીવુડનો મોટો ચાહક છે,…
View More ઓસી. ક્રિકેટર ડેવિડ વોર્નરની ભારતીય ફિલ્મોમાં એન્ટ્રીવધુ એક વખત દ.આફ્રિકાનો નિર્ણાયક મેચમાં ધબડકો
ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલમાં પરાજય, રવિવારે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એકવાર ચોકર સાબિત થઈ ગઈ કારણ કે ન્યુઝીલેન્ડે બુધવારે રાત્રે દક્ષિણ આફ્રિકાને 50…
View More વધુ એક વખત દ.આફ્રિકાનો નિર્ણાયક મેચમાં ધબડકોમંગળ પર એલિયન્સ હતા, પૂર્વ ગુપ્તચરનો ધડાકો
1980માં સીઆઇએના એજન્ટને સોંપાયેલા મિશનનું રહસ્ય ખોલ્યું શું એલિયન્સ છે? આ પ્રશ્ન પર સમગ્ર વિશ્વમાં તપાસ ચાલી રહી છે. પરંતુ એક ભૂતપૂર્વ ગુપ્તચર એજન્ટનો દાવો…
View More મંગળ પર એલિયન્સ હતા, પૂર્વ ગુપ્તચરનો ધડાકો