બેંક ખાતાઓનું ફોરેન્સિક ઓડિટ દ્વારા નાણાકીય વ્યવહારો જાણવા પ્રયાસ જ્યોતિ મલ્હોત્રાએ ઓપરેશન સિંદૂર માંથી બ્લેકઆઉટ વિગતો પાકિસ્તાનને લીક કરી હોવાનો આરોપ છે. તેના ફોન અને…
View More જાસૂસ જયોતિએ બ્લેક આઉટની વિગતો પાક.ને લીક કરી હતી: ડાયરીમાં ઉભરાયો પાક. પ્રેમCategory: આંતરરાષ્ટ્રીય
અમેરિકાને વિદેશી આક્રમણથી બચાવવા ટ્રમ્પ 175 બિલિયન ડોલરના ખર્ચે ગોલ્ડન ડોમ બનાવશે
મિસાઇલોને ટ્રેક કરી અટકાવવા સેંકડો ઉપગ્રહોનું નેટવર્ક બનાવશે: કેનેડા પણ ભાગીદાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે મહત્વાકાંક્ષી ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ પ્રોજેક્ટની જાહેરાત કરી. જે…
View More અમેરિકાને વિદેશી આક્રમણથી બચાવવા ટ્રમ્પ 175 બિલિયન ડોલરના ખર્ચે ગોલ્ડન ડોમ બનાવશેબ્રુકલિન બ્રિજ સાથે મેક્સિકન નેવીનું જહાજ ટકરાયું
તાજેતરમાં મેક્સિકન નેવીનું તોતિંગ જહાજ બ્રુકલિન બ્રિજ સાથે અથડાતા તેના માસ્ટનો ઉપરનો ભાગ તૂટી ગયો હતો આ ઘટનામાં બે લોકો માર્યા ગયા હતાં અને અનેક…
View More બ્રુકલિન બ્રિજ સાથે મેક્સિકન નેવીનું જહાજ ટકરાયુંજાસૂસોની ધરપકડ દર્શાવે છે કે પહેલગામ હુમલા પહેલાં જ પાક.એ જાળ ગૂંથી હતી
ભારતમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતી મહિલાની ધરપકડ ચિંતાનો વિષય છે. પાકિસ્તાનના કુકર્મો કોઈથી છુપાયેલા નથી. તે આતંકવાદીઓને પોષીને અને સરહદ પર તણાવ વધારીને એક પછી…
View More જાસૂસોની ધરપકડ દર્શાવે છે કે પહેલગામ હુમલા પહેલાં જ પાક.એ જાળ ગૂંથી હતીતુર્કીયેના લગ્ન બજારને 90 મિલિયન ડોલરનું નુકસાન
ઓપરેશન સિંદૂર પછી બહિષ્કારના એલાનથી ભારતીયો અન્યત્ર ડેસ્ટિનેશન વેડિંગ શોધી રહયા છે 7 મે 2025 ના રોજ ભારતના ઓપરેશન સિંદૂર દ્વારા શરૂૂ થયેલા રાજદ્વારી તોફાનને…
View More તુર્કીયેના લગ્ન બજારને 90 મિલિયન ડોલરનું નુકસાનશાંતિ મંત્રણાના કલાકોમાં રશિયાનો યુક્રેનમાં બસ પર ડ્રોન હુમલો: નવનાં મોત
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉત્તર-પૂર્વ યુક્રેનમાં એક નાગરિક બસ પર રશિયન ડ્રોન હુમલામાં નવ લોકો માર્યા ગયા છે. સુમી પ્રાદેશિક લશ્કરી વહીવટીતંત્રે જણાવ્યું હતું કે…
View More શાંતિ મંત્રણાના કલાકોમાં રશિયાનો યુક્રેનમાં બસ પર ડ્રોન હુમલો: નવનાં મોતઅમેરિકા જતા ગુજરાતી છાત્રોમાં 30%નો ઘટાડો
વિઝાની સમસ્યા, બદલાતી ઇમિગ્રન્ટ્સ નીતિ, ટેરિફની બબાલની અસર શરૂ વિઝા મંજૂરીઓ અંગે વધતી અનિશ્ચિતતા, ઇમિગ્રન્ટ્સ અને વિદેશી વિદ્યાર્થીઓ પર યુએસ વહીવટી નીતિઓમાં ફેરફાર અને નવા…
View More અમેરિકા જતા ગુજરાતી છાત્રોમાં 30%નો ઘટાડોભારતમાં દરરોજ 63,169, ચીનમાં 29,205 બાળકોનો જન્મ
પાકમાં 17,738, લક્ઝમબર્ગમાં એક દિવસમાં માત્ર 18 બાળકો જન્મે છે વિશ્વભરમાં માનવીઓની વસ્તી સતત વધી રહી છે, જેનું મુખ્ય કારણ ઝડપથી વધી રહેલો જન્મદર છે.…
View More ભારતમાં દરરોજ 63,169, ચીનમાં 29,205 બાળકોનો જન્મનમન નમન મેં ભેદ હૈ: મેલોનીનું ઘૂંટણિયે પડી સ્વાગત કરતા આલ્બેનિયન પીએમ
યુરોપિયન યુનિયન સમિટમાં એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું જ્યારે અલ્બેનિયન વડાપ્રધાન એડીરામા ઇટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની સામે ઘૂંટણે બેસી ગયા અને રેડ કાર્પેટ પર તેમનું…
View More નમન નમન મેં ભેદ હૈ: મેલોનીનું ઘૂંટણિયે પડી સ્વાગત કરતા આલ્બેનિયન પીએમહું કલકત્તામાં આત્મઘાતી હુમલા કરાવીશ, બાંગ્લાદેશી મૌલાનાની ભારતને ધમકી
પાક.ની હાર બાદ કુરાનની આયાતને ટાંકીને અબ્દુલ ફારૂકીએ ઝેર ઓકયું પાકિસ્તાનની હાર બાદ હવે બાંગ્લાદેશમાંથી ભારત માટે ધમકીભર્યા અવાજો સંભળાઈ રહ્યા છે. બાંગ્લાદેશના એક…
View More હું કલકત્તામાં આત્મઘાતી હુમલા કરાવીશ, બાંગ્લાદેશી મૌલાનાની ભારતને ધમકી