રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પત્યું નથી ત્યાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જંગનો નવો મોરચો ખૂલી ગયો છે. શુક્રવારે સવારે ઇઝરાયલે ઇરાનના પરમાણુ અને અન્ય…
View More ઇઝરાયલ-ઇરાને ફરી આંતરરાષ્ટ્રીય સંગઠનોની લાચારી ઉજાગર કરી છેCategory: આંતરરાષ્ટ્રીય
અમેરિકામાં આજે 2000 ‘નો કિંગ્સ’ રેલીથી ઉત્તેજના
વોશિંગ્ટનમાં ટ્રમ્પના જન્મદિવસે યોજાનાર ફલેગ-ડે પરેડને સમાંતર આયોજન : ઈમિગ્રેશન દરોડા સાથે કોઈ લેવાદેવા નહીં હોવાની આયોજકોની સ્પષ્ટતા ગુજરાત મિરર, વોશિંગ્ટન,તા.14 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની…
View More અમેરિકામાં આજે 2000 ‘નો કિંગ્સ’ રેલીથી ઉત્તેજનામોસાદે ઇરાનમાં ઘુસી ડ્રોનબેઝ ઊભા કરી લીધા!
ઇઝરાયલી ફાઇટર જેટના હુમલા વખતે ઇરાનની ધરતી પરથી જ હવાઇ સંરક્ષણ સિસ્ટમ નિષ્ફળ બનાવી ઇઝરાયલે ઈરાનના પરમાણુ સુવિધાઓ અને ટોચના લશ્કરી નેતાઓ સામે અભૂતપૂર્વ હુમલા…
View More મોસાદે ઇરાનમાં ઘુસી ડ્રોનબેઝ ઊભા કરી લીધા!ઇરાનનો તેલ અવીવ, જેરુસલેમ પર મિસાઇલ હુમલો
ઇઝરાયલના હુમલાના જવાબમાં તહેરાને 150 મિસાઇલો છોડી, અમેરિકી દળોએ નિષ્ફળ બનાવી ઈરાને ગઇકાલે રાત્રે ઈઝરાયલ પર બદલો લેવા માટે હવાઈ હુમલો કર્યો, દેશના બે સૌથી…
View More ઇરાનનો તેલ અવીવ, જેરુસલેમ પર મિસાઇલ હુમલોઇઝરાયલે કાશ્મીરથી અરૂણાચલનો ભાગ ચીનનો દર્શાવી દીધો: ભારતના વિરોધથી પલટી મારી
ઇરાની મિસાઇલની રેન્જ બતાવવામાં થાપ ખાધી ગઇકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા શેર કરાયેલા નકશાએ વિવાદ ઉભો કર્યો છે. વાસ્તવમાં…
View More ઇઝરાયલે કાશ્મીરથી અરૂણાચલનો ભાગ ચીનનો દર્શાવી દીધો: ભારતના વિરોધથી પલટી મારીMLC 2025માં ફિન એલને ફટકારી સૌથી ઝડપી સદી
વૈભવ સૂર્યવંશી, ક્રિસ ગેલ અને નિકોલસ પૂરનના રેકોર્ડ ધ્વસ્ત MLC 2025 ની પહેલી મેચ સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન અને વોશિંગ્ટન સુંદર વચ્ચે રમાઈ હતી. આ…
View More MLC 2025માં ફિન એલને ફટકારી સૌથી ઝડપી સદીગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની ઇનામી રકમમાં સાત ટકાનો ધરખમ વધારો
વિમ્બલ્ડનના યજમાન ઓલ ઈંગ્લેન્ડ ક્લબના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની ઈનામી રકમ વધારીને રેકોર્ડ 53.5 મિલિયન પાઉન્ડ (લગભગ 6.23 અબજ રૂૂપિયા) કરવામાં…
View More ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની ઇનામી રકમમાં સાત ટકાનો ધરખમ વધારોભારત સામેની ટી-20 શ્રેણી માટે ઇંગ્લેન્ડની મહિલા ટીમ જાહેર
પાંચ ટી-20 અને 3 વન-ડેની શ્રેણી રમશે ભારતીય પુરુષ ટીમ 20 જૂને હેડિંગ્લી મેદાન પર ઇંગ્લેન્ડની પુરુષ ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ…
View More ભારત સામેની ટી-20 શ્રેણી માટે ઇંગ્લેન્ડની મહિલા ટીમ જાહેરચીન સાથે વેપાર કરાર: ટ્રમ્પ ઘડીકના માણસ છે તે હવે સ્પષ્ટ થયું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે અંતે અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર કરારની જાહેરાત કરી નાંખી. આ કરાર હેઠળ ચીન હવે અમેરિકન કંપનીઓને રેર અર્થ મટિરિયલ એટલે…
View More ચીન સાથે વેપાર કરાર: ટ્રમ્પ ઘડીકના માણસ છે તે હવે સ્પષ્ટ થયુંદિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે એરપોર્ટ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે આ ફ્લાઇટ થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહી…
View More દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ