કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ જાહેરાત કરી છે કે, કેનેડા સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની યોજના ધરાવે છે. તાજેતરના…
View More કેનેડાની પણ પેલેસ્ટાઇનને માન્યતા આપવા જાહેરાતCategory: આંતરરાષ્ટ્રીય
ભાજપે ટ્રમ્પના ટેરિફને ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, વિપક્ષ તૂટી પડતાં સરકારે કહ્યું, દેશના હિત માટે તમામ પગલાં ભરીશું
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય વસ્તુઓ પર 25% ટેરિફની જાહેરાતના કેટલાક કલાકો બાદ નવી દિલ્હીએ કહ્યું કે, તેઓ વોશિંગટન ડી.સી.ની સાથે ટ્રેડ ડીલ કરતાં…
View More ભાજપે ટ્રમ્પના ટેરિફને ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, વિપક્ષ તૂટી પડતાં સરકારે કહ્યું, દેશના હિત માટે તમામ પગલાં ભરીશુંપાક. એક દિવસ ભારતને ક્રુડ વેચશે: ઘાવ પર મીઠું ભભરાવતા ટ્રમ્પ
ભારતીય ઉત્પાદનો પર કાલથી 25 ટકા ડ્યૂટી અને પેનલ્ટી લગાવવાના નિર્ણય સાથે પાક. સાથે વેપાર કરાર: અમેરિકા પાક.માં તેલ ભંડાર વિકસાવવા મદદ કરશે: દક્ષિણ કોરિયા…
View More પાક. એક દિવસ ભારતને ક્રુડ વેચશે: ઘાવ પર મીઠું ભભરાવતા ટ્રમ્પન ટોસ થયો, ન તો એકપણ બોલ ફેંકાયો છતાંય ફાઇનલમાં પહોંચ્યું પાકિસ્તાન
WCLમાં ભારત સાથેની મેચ રદ થતા પાક ક્વોલિફાય ભારત અને પાકિસ્તાન વચ્ચે બુધવારે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (ઠઈક) 2025ની સેમિફાઇનલ રદ કરવામાં આવી હતી. પહેલગામ…
View More ન ટોસ થયો, ન તો એકપણ બોલ ફેંકાયો છતાંય ફાઇનલમાં પહોંચ્યું પાકિસ્તાનટ્રમ્પના ટેરિફ બોમ્બની શેર માર્કેટમાં નેગેટિવ અસર: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો: 61 શેરમાં લૉઅર સર્કિટ
શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25 ટકા ટેરિફ અને વધારાના દંડની જાહેરાત કરી હતી, જેની અસર…
View More ટ્રમ્પના ટેરિફ બોમ્બની શેર માર્કેટમાં નેગેટિવ અસર: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો: 61 શેરમાં લૉઅર સર્કિટઅમેરિકાએ ભારતની 6 પેટ્રોલિયમ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટેરિફ બોમ્બ બાદ ટ્રમ્પે ફરી ભારત વિરુદ્ધ કરી મોટી કાર્યવાહી
અમેરિકાએ ભારતને વધુ એક ઝટકો આપ્યો છે. તેણે 6 ભારતીય પેટ્રોલિયમ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે. યુએસ વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ કંપનીઓ…
View More અમેરિકાએ ભારતની 6 પેટ્રોલિયમ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટેરિફ બોમ્બ બાદ ટ્રમ્પે ફરી ભારત વિરુદ્ધ કરી મોટી કાર્યવાહીઅમેરિકાએ ભારત પર લગાવ્યો 25 ટકા ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર કરારની એકપક્ષીય જાહેરાત કરી છે. અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે. ખુદ અમેરિકાના…
View More અમેરિકાએ ભારત પર લગાવ્યો 25 ટકા ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાતરશિયામાં આજનો ભૂકંપ અત્યાર સુધીના ટોપ-10માં સામેલ
1960માં ચીલિમાં 9.2ની તીવ્રતાવાળો ભૂકંપ થયો હતો: 1950માં ભારતના અરૂણાચલમાં 8.6નો આંચકો આવ્યો હતો રશિયાના દૂર પૂર્વીય કામચટકા દ્વીપકલ્પમાં આજે આવેલા 8.8 ની તીવ્રતાનો ભૂકંપ,…
View More રશિયામાં આજનો ભૂકંપ અત્યાર સુધીના ટોપ-10માં સામેલવેપાર કરાર ન થાય તો ભારત પર 20-25 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકી
ડોનાલ્ડ ટ્રમ્પ વેપાર સોદા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રત્યે પોતાનું વલણ બતાવ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે જો બંને દેશો વચ્ચે કોઈ વેપાર…
View More વેપાર કરાર ન થાય તો ભારત પર 20-25 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકીપહેલગામ હુમલો લશ્કર-એ-તોયબાની મદદ વગર શક્ય જ ન હતો: સંયુક્ત રાષ્ટ્રસંઘ
યુએનની સીકયુરિટી કાઉન્સિલ કમિટીના રિપોર્ટમાં પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન LeTની મુખ્ય ભૂમિકા હોવાનો ખુલાસો યુએનએસસી એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ દેખરેખ ટીમના અહેવાલમાં…
View More પહેલગામ હુમલો લશ્કર-એ-તોયબાની મદદ વગર શક્ય જ ન હતો: સંયુક્ત રાષ્ટ્રસંઘ