બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાયના સંબંધો સતત ચર્ચાનો વિષય રહ્યા છે. બચ્ચન પરિવારની પુત્રવધૂને પરિવાર સાથે ન જોવા મળવા બદલ ટ્રોલ કરવામાં આવી છે. અભિષેક…
View More ‘હું ઐશ્વર્યાને આયેશા રાય બનાવીશ…’ બચ્ચન પરિવારની વહુ વિશે પાકિસ્તાની મૌલવીનું વિવાદાસ્પદ નિવેદનCategory: આંતરરાષ્ટ્રીય
ચીની જહાજો અરબી સમુદ્રમાં પહોંચતા ભારતનું મિસાઇલ ટેસ્ટિંગ મોકૂફ
ચીની જાસૂસી જહાજ શી યાન-6 ના કારણે ભારતને એક મોટું મિસાઇલ પરીક્ષણ મુલતવી રાખવાની ફરજ પડી છે. ચીન હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં ભારતનો પીછો…
View More ચીની જહાજો અરબી સમુદ્રમાં પહોંચતા ભારતનું મિસાઇલ ટેસ્ટિંગ મોકૂફહોંગકોંગની 35 મજલાની ઇમારતમાં ભીષણ આગ: 46નાં મૃત્યુ, 279 લોકો લાપતા
ઉત્તરીય તાઇ પો જિલ્લાના રહેણાંક સંકુલમાં આગ લાગ્યા પછી બાજુની આઠ ઇમારતોમાં ફેલાઇ: 4000 લોકોના વસવાટવાળી એસ્ટેટમાં સમારકામ, નવીનીકરણ ચાલી રહ્યું હતું ઉત્તરીય તાઈ પો…
View More હોંગકોંગની 35 મજલાની ઇમારતમાં ભીષણ આગ: 46નાં મૃત્યુ, 279 લોકો લાપતાહોંગકોંગના રહેણાંક બહુમાળી ઇમારતોમાં વિનાશક આગ ભભૂકી
હોંગકોંગના ઉત્તરીય તાઇ પો જિલ્લામાં એક રહેણાક સંકુલના અનેક બહુમાળી ટાવર્સમાં ભીષણ આગ ભભૂકતા 46 થી વધુ લોકોના મોત નિપજયાનું જાણવા મળે છે. હજુ મોટી…
View More હોંગકોંગના રહેણાંક બહુમાળી ઇમારતોમાં વિનાશક આગ ભભૂકી‘આ એક આતંકવાદી હુમલો છે…’ વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ થતાં ટ્રમ્પ થયાં ગુસ્સે
અમેરિકામાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારની ઘટના સામે આવી છે. વ્હાઇટ હાઉસથી બે બ્લોક દૂર થયેલા ગોળીબારમાં નેશનલ ગાર્ડ્સના બે સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા.…
View More ‘આ એક આતંકવાદી હુમલો છે…’ વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ થતાં ટ્રમ્પ થયાં ગુસ્સેFBIના ડિરેકટર કાશ પટેલને હટાવવાની વાતને ટ્રમ્પનો રદીયો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અહેવાલને નકારી કાઢ્યો હતો કે તેઓ અનેક વિવાદો વચ્ચે FBIડિરેક્ટર કાશ પટેલને હટાવવાનું વિચારી રહ્યા છે. ના, તેઓ ખૂબ સારું કામ…
View More FBIના ડિરેકટર કાશ પટેલને હટાવવાની વાતને ટ્રમ્પનો રદીયોઇથોપિયામાં જ્વાળામુખી શાંત: બે દિવસમાં અસંખ્ય ફ્લાઇટ્સ રદ
હૈલે ગુબ્બીમાં વિસ્ફોટ પછી રાખના વાદળો છવાયા હતા ઉત્તરી ઇથોપિયાના લાંબા સમયથી નિષ્ક્રિય હૈલે ગુબ્બી જ્વાળામુખીમાં જ્વાળામુખીની પ્રવૃત્તિ મંગળવારે સપ્તાહના અંતે વિસ્ફોટ પછી શમી ગઈ,…
View More ઇથોપિયામાં જ્વાળામુખી શાંત: બે દિવસમાં અસંખ્ય ફ્લાઇટ્સ રદ108 વર્ષના દાદા, 107 વર્ષના દાદી, વિશ્ર્વના સૌથી વયસ્ક પતિ-પત્ની
અમેરિકામાં એક સેન્ચુરિયન કપલ છે જે પૃથ્વી પર હયાત હોય એવાં સૌથી વૃદ્ધ પતિ-પત્નીનો દરજ્જો ધરાવે છે. 108 વર્ષના લાયલ નામના દાદા અને 107 વર્ષનાં…
View More 108 વર્ષના દાદા, 107 વર્ષના દાદી, વિશ્ર્વના સૌથી વયસ્ક પતિ-પત્નીવિશ્ર્વના ટોચના 10 ગીચ વસતીવાળા શહેરોમાં અમદાવાદ-સુરતનો સમાવેશ
મુંબઇ પ્રથમ સ્થાને, એશિયામાં ગીચ વસ્તીવાળા શહેરોમાં ઝડપી વધારો, યુએનનો રિપોર્ટ વિશ્વના શહેરીકરણ પરના તાજેતરના યુએન રિપોર્ટમાં 2025 માં ટોચના 10 સૌથી ગીચ વસ્તીવાળા શહેરોમાં…
View More વિશ્ર્વના ટોચના 10 ગીચ વસતીવાળા શહેરોમાં અમદાવાદ-સુરતનો સમાવેશG-20ની અધ્યક્ષતા અમેરિકાના જુનિયર અધિકારીને સોંપવા દ.આફ્રિકાનો ઈનકાર
દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી જી20 શિખર પરિષદનું યજમાન અને આગામી અધ્યક્ષ વચ્ચે રાજદ્વારી વિવાદ સાથે સમાપન થયું છે. દક્ષિણ આફ્રિકાએ G-20ની અધ્યક્ષતા અમેરિકાના જૂનિયનર સ્તરના અધિકારીનો…
View More G-20ની અધ્યક્ષતા અમેરિકાના જુનિયર અધિકારીને સોંપવા દ.આફ્રિકાનો ઈનકાર