વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇથોપિયાની મુલાકાત દરમ્યાન શાકાહારી ગાલા ડિનર બાદ મોદી અને ઇથોપિયાના પીએમ બહાર નીકળી રહ્યા હતા ત્યારે બહાર મોટી સંખ્યમાં લોકો તેમને જોવા…
View More ઇથોપિયાના વડાપ્રધાને ભીડ વચ્ચેથી રાજકોટના હર્ષ કોઠારીને બોલાવી પીએમ મોદી સાથે ભેટો કરાવ્યોCategory: આંતરરાષ્ટ્રીય
રશિયામાં ધરાર સેનામાં ભરતી કરાયેલા ભારતીય છાત્રનું મોત
સ્ટડી વિઝા પર રશિયા ગયેલા ઉત્તરાખંડના એક વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મોત થતા તેનો મૃતદેહ વતન પરત લાવવામાં આવ્યો છે. મૃતક યુવાન ઉધમસિંહ નગર જિલ્લાના શક્તિફાર્મ…
View More રશિયામાં ધરાર સેનામાં ભરતી કરાયેલા ભારતીય છાત્રનું મોતભારતે બાંગ્લાદેશમાં વિઝા સેન્ટર બંધ કરતા વિરોધની ચિંગારી ભડકી: દૂતાવાસ એલર્ટ પર
હજારોની સંખ્યામાં વિદ્યાર્થી સંગઠનોએ ભારત વિરૂધ્ધ નારેબાજી કરી, ભારતીય મિશનની સુરક્ષા વધારાઇ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પોલીસે ગઇકાલે ભારતીય હાઈ કમિશન તરફ કૂચ કરી રહેલા સેંકડો…
View More ભારતે બાંગ્લાદેશમાં વિઝા સેન્ટર બંધ કરતા વિરોધની ચિંગારી ભડકી: દૂતાવાસ એલર્ટ પરટ્રમ્પના બેવડા કાટલા! શાંતિમંત્રણા વચ્ચે યુક્રેનને 800 મિલિયન ડોલરનું યુધ્ધ ભંડોળ
સેનેટે 901 બિલિયન ડોલરનું જંગી સંરક્ષણ બિલ પસાર કર્યું, તાઇવાનને 1 બિલિયન ડોલર, ઇઝરાયેલને 600 મિલિયન ડોલરની સહાય જાહેર કરશે દરેક સૈનિકોને 1776 ‘યુધ્ધ ડિવિડન્ડ’…
View More ટ્રમ્પના બેવડા કાટલા! શાંતિમંત્રણા વચ્ચે યુક્રેનને 800 મિલિયન ડોલરનું યુધ્ધ ભંડોળકેનેડામાં એમેઝોનના વેરહાઉસમાંથી 18 કરોડની ચોરી: 5 ગુજરાતી ઝડપાયા
છેલ્લા બે વર્ષથી ચોરી કરતા હોવાનો આરોપ ઓનલાઈન રિટેલર એમેઝોન પાસેથી કથિત રીતે આશરે 2 મિલિયન (આશરે 18.5 કરોડ રૂૂપિયા)ની કિંમતની વસ્તુઓની ચોરી કરવા બદલ…
View More કેનેડામાં એમેઝોનના વેરહાઉસમાંથી 18 કરોડની ચોરી: 5 ગુજરાતી ઝડપાયાઓસ્ટ્રેલિયન બેટરે બેઇમાની કરી સદી ફટકારી? ડીઆરએસ બાદ ચર્ચા
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એડિલેડ ટેસ્ટ મેચ અત્યારે એક મોટા વિવાદને કારણે ચર્ચામાં આવી છે. આ વિવાદનું કેન્દ્ર ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી…
View More ઓસ્ટ્રેલિયન બેટરે બેઇમાની કરી સદી ફટકારી? ડીઆરએસ બાદ ચર્ચાટ્રમ્પની ધમકીથી ક્રૂડના ભાવ પાંચ વર્ષના તળિયેથી ઉંચકાયા
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી તેલ બજારમાં ગતિવિધિઓનો ધમધમાટ શરૂૂ થયો છે. ક્રૂડ ઓઇલના ભાવ 5 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા પછી હવે વધી રહ્યા…
View More ટ્રમ્પની ધમકીથી ક્રૂડના ભાવ પાંચ વર્ષના તળિયેથી ઉંચકાયાઇથિયોપિયાની જેમ મારૂં ગુજરાત પણ સિંહોની ભૂમિ: મોદી
વડાપ્રધાન મોદીએ બુધવારે ઇથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. આ વિશ્વની 18મી સંસદ છે જ્યાં વડાપ્રધાન મોદીએ ભાષણ આપ્યું છે. મોદીએ કહ્યું, “મને ઇથોપિયામાં આવીને…
View More ઇથિયોપિયાની જેમ મારૂં ગુજરાત પણ સિંહોની ભૂમિ: મોદીસિરિયા, પેલેસ્ટાઇન સહિત ટ્રમ્પનો વધુ 7 દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ
સંપૂર્ણ- આંશિક પ્રવેશ પ્રતિબંધોનો સામનો કરતા દેશોની સંખ્યા 39 થઇ: વિશ્ર્વની પાંચ ટકા વસતિને અસર યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંપૂર્ણ મુસાફરી પ્રતિબંધને આધીન…
View More સિરિયા, પેલેસ્ટાઇન સહિત ટ્રમ્પનો વધુ 7 દેશો પર ટ્રાવેલ પ્રતિબંધમોદીને ઇથિયોપિયાનું ‘ગ્રેટ ઓનર નિશાન’થી સન્માન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈથિયોપિયાના સર્વોચ્ચ સન્માન “ગ્રેટ ઓનર નિશાન” થી સન્માનિત કરવામાં આવ્યા છે. ઈથિયોપિયાના વડાપ્રધાન અબી અહમદ અલીએ આ સન્માન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ…
View More મોદીને ઇથિયોપિયાનું ‘ગ્રેટ ઓનર નિશાન’થી સન્માન