1.09 કરોડની વર્ષો જૂની ઉઘરાણી સામે આક્રમક કાર્યવાહી વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ST ડેપો પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા…
View More વેરો ન ભરતા વડોદરા મનપા દ્વારા મકરપુરા એસ.ટી.બસ સ્ટેન્ડ સીલ કરાયુંCategory: ગુજરાત
સ્મૃતિ ઇરાની લાપતા, ગેસના ભાવવધારા સામે કોંગ્રેસનો વિરોધ
મહિલાઓએ શાકભાજીનો હાર પહેર્યો, કાર્યકરોએ બાટલા ઉપાડ્યા ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો થતા રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના હરીધવા રોડ ઉપર…
View More સ્મૃતિ ઇરાની લાપતા, ગેસના ભાવવધારા સામે કોંગ્રેસનો વિરોધબોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ જતાં સુરતની બે યુવતીઓએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ
મોબાઇલની તપાસ દરમિયાન ખુલાસો સુરત: આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર ખાતે બે કોલેજિયન યુવતીઓના મૃતદેહ મળવાના બનાવમાં સમગ્ર સુરત શહેરમાં ભારે ચકચાર મચાવી છે. હવે પોલીસ…
View More બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ જતાં સુરતની બે યુવતીઓએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટગુજરાત હાઈકોર્ટમાં વધુ એક વખત બોંબની ધમકી, વકીલો-અરજદારોને એન્ટ્રી બંધ
તમિલનાડુમાં અજીતકુમારને ખોટી રીતે ચોરીમાં પકડી હત્યા કરાયાનો ઈમેલ અમદાવાદના સોલા વિસ્તારમાં સ્થિત ગુજરાત હાઇકોર્ટ અને નવરંગપુરામાં સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇ-મેલ મારફતે બોમ્બથી ઉડાવવાની…
View More ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક વખત બોંબની ધમકી, વકીલો-અરજદારોને એન્ટ્રી બંધમનપાનો અણઘડ નિયમ, સ્વિમિંગપુલમાં નવા નિશાળીયાઓને એક વર્ષનું સભ્ય પદ
ત્રિમાસિકના છ સેશન્સ પૂરા કરવાનો નિયમ અભેરાઇએ ચડાવી દેતાં તંત્રને લાખોની નુકસાની, તરવૈયાઓની સમસ્યામાં વધારો ઇન્ડોર સ્ટેડિયમ અને સ્પોર્ટ ફેસિલિટીના ફીના દરો રિવાઇઝડ કરાયા મહાનગરપાલિકાના…
View More મનપાનો અણઘડ નિયમ, સ્વિમિંગપુલમાં નવા નિશાળીયાઓને એક વર્ષનું સભ્ય પદએસ.ટી. બસ પોર્ટમાં તૂટેલી રેલીંગોથી મુસાફરો પર જોખમ, તંત્રની બેદરકારી
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ ના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પટેલ જયંતીભાઈ હિરપરા ની સંયુક્ત યાદી જણાવે…
View More એસ.ટી. બસ પોર્ટમાં તૂટેલી રેલીંગોથી મુસાફરો પર જોખમ, તંત્રની બેદરકારીબામણબોરમાં કેમિકલ યુક્ત પાણીથી 40 ખેતરોમાં ઘઉંના પાકનું નિકંદન
ડુંડીમાં એકપણ દાણો ન આવ્યો; પ્રદૂષિત પાણીથી બેટી નદી ઝેરીલી બની, કલેકટર-મામલતદાર-ટીડીઓ- પ્રદૂષણ વિભાગને રજૂઆત છતાં કોઇ પગલા નહીં રાજકોટ જિલ્લાના બેટી રામપર ગામે આવેલ…
View More બામણબોરમાં કેમિકલ યુક્ત પાણીથી 40 ખેતરોમાં ઘઉંના પાકનું નિકંદનઘરમાં અશાંતિનું વાતાવરણ રહેતા 15 વર્ષના તરુણે ડિપ્રેશનમાં ગળેફાંસો ખાધો
ભોમેશ્વરવાડી શેરી નં.4માં રહેતા 15 વર્ષના કિશોરએ પોતાના ઘરે રૂૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન અવાજ આવતા પિતા…
View More ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેતા 15 વર્ષના તરુણે ડિપ્રેશનમાં ગળેફાંસો ખાધોબેડીનાકા ટાવર પાસે મકાનમાં દારૂની મહેફીલ માણતા 7 બંગાળી શખ્સો ઝડપાયા
શહેરના બેડીનાકા ટાવર પાસે આવેલા મકાનમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મહેફીલ માણતા 7 બંગાળી શખ્સોને ઝડપી લઈ મહેફીલમાંથી દારૂની ત્રણ…
View More બેડીનાકા ટાવર પાસે મકાનમાં દારૂની મહેફીલ માણતા 7 બંગાળી શખ્સો ઝડપાયાગંજીવાડામાં એક વર્ષ પહેલા જ પરણેલી પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત
શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતી અને એક વર્ષ પહેલા જ લગ્નના તાતણે બંધાયેલી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી…
View More ગંજીવાડામાં એક વર્ષ પહેલા જ પરણેલી પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત