ગુજરાતના પોલીસ વિભાગમાં તાજેતરમાં મોટા પાયે થયેલી બદલીમાં 772 પી.આઈની બદલી કરવામાં આવી હતી. આ બદલીમાં રાજકોટ શહેરમાં હાજર થયેલા 12 નવા પી.આઈ પોસ્ટીંગ આપી…
View More શહેર પોલીસમાં હાજર થયેલા વધુ નવા ચાર પી.આઇ.ને પોસ્ટિંગ અપાયાCategory: ગુજરાત
પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ ગળેફાંસો ખાધો, પુત્રી જોઈ જતાં જીવ બચી ગયો
પાંજરાપોળ પાસે બનાવ, યુવાનને સિવિલ હોસ્પિટલે ખસેડ્યો શહેરના પાંજરાપોળ પાસે આવેલા દુરાની પાર્ક વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા અને ચાંદી કામ…
View More પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ ગળેફાંસો ખાધો, પુત્રી જોઈ જતાં જીવ બચી ગયોનવલનગરમાં જૂની પોલીસ અરજીનો ખાર રાખી માતા-પુત્રીને પાડોશીએ માર માર્યો
રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ નવલનગરમાં સાંજના સમયે જૂની અદાવતમાં એક મહિલા પર પાડોશી પરિવારે હોકી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો…
View More નવલનગરમાં જૂની પોલીસ અરજીનો ખાર રાખી માતા-પુત્રીને પાડોશીએ માર માર્યોલોધિકા પોલીસે ગુમ થયેલ 7 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રજાલક્ષી અભિગમ અપનાવીને ગુમ થયેલી કિંમતી ચીજવસ્તુઓ શોધી આપવાના અભિયાન અંતર્ગત લોધીકા પોલીસે તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરતા, આધુનિક ટેકનોલોજીના…
View More લોધિકા પોલીસે ગુમ થયેલ 7 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યાઆમ્રપાલી ફાટક પાસે મર્સિડીસ કારે 5 વાહનોને ઉલાળ્યા
શ્રેયસ સોસાયટીમાં 3 સ્કૂટર અને 2 કારને અડફેટે લીધી, કાર ચાલક પીધેલી હાલતમાં હોવાની ચર્ચા શહેરમાં અવારનવાર નબીરાઓ બેફામ સ્પીડે વાહન ચલાવી નિર્દોષ રાહદારીઓને વાહનોને…
View More આમ્રપાલી ફાટક પાસે મર્સિડીસ કારે 5 વાહનોને ઉલાળ્યાહુડકો ચોકડી પાસે પ્રૌઢનું ઝાડા-ઉલ્ટી થયા બાદ મોત
શહેરના હુડકો ચોકડી પાસે આવેલ ભૂતનાથ મંદિર નજીક રહેતા એક આધેડનું ઝાડા-ઉલટીના કારણે શરીરમાં પાણી ઘટી જવાથી કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગોવાભાઇ…
View More હુડકો ચોકડી પાસે પ્રૌઢનું ઝાડા-ઉલ્ટી થયા બાદ મોતસ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ, રવિવારથી ઉમેદવારના નામ કરશે જાહેર
સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજકોટ ખાતે કોંગ્રેસ પક્ષની સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ…
View More સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ, રવિવારથી ઉમેદવારના નામ કરશે જાહેરઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ દાદર સ્ટેશન સુધી જશે
મુસાફરોની સુવિધા અને રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સુદ્રઢીકરણના હેતુથી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર ટ્રેકના સંપૂર્ણ નવીનીકરણ (ઈઝછ) અને નવા સિમેન્ટ કોંક્રિટ (CC) એપ્રોન નિર્માણ…
View More ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ દાદર સ્ટેશન સુધી જશેપત્ની પ્રેમી સાથે ભાગી જતાં જૂનાગઢના યુવાનનો રાજકોટમાં આપઘાતનો પ્રયાસ
ચાર મહિનાથી પોરબંદરનો શખ્સ પરિણીતાને ભગાડી ગયો છે જૂનાગઢ શહેરના કડિયાવાડ વણકરવાસ વિસ્તારમાં રહેતા અને હોટેલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 22 વર્ષીય વિજયભાઈ…
View More પત્ની પ્રેમી સાથે ભાગી જતાં જૂનાગઢના યુવાનનો રાજકોટમાં આપઘાતનો પ્રયાસભાઈઓ-બહેનો પણ ‘પરિવાર’નો જ ભાગ, હાઈકોર્ટનો સિમાચિન્હરૂપ ચુકાદો
વળતરના કેસમાં નિર્ભરતાના 170 વર્ષ જૂના કાયદાની વ્યાખ્યા સ્પષ્ટ કરી, 35 વર્ષના કાનૂની જંગ બાદ વિજય વળતરના કેસોમાં નિર્ભરતા(ડિપેન્ડન્સી)ના વ્યાપને ફરીથી વ્યાખ્યાયિત કરતા એક સીમાચિહ્નરૂૂપ…
View More ભાઈઓ-બહેનો પણ ‘પરિવાર’નો જ ભાગ, હાઈકોર્ટનો સિમાચિન્હરૂપ ચુકાદો