પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી વેરાવળ શહેરમાં એક સગીરાનું અપહરણ કરી તેના પર શારીરિક શોષણ કરવાના આરોપસર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાથી…
View More વેરાવળ પોલીસે સગીરાનું અપહરણ કરી શારીરિક શોષણ કરનાર આરોપીને ઝડપ્યોCategory: ગુજરાત
ઉના-ગીરગઢડાના 230 એગ્રો ડીલરોએ એક દિવસનો પાળેલો બંધ
ઉના અને ગીરગઢડા તાલુકાના ખાતર, દવા અને બિયારણના તમામ 230 ડીલરોએ સોમવારે એક દિવસનો સ્વૈચ્છિક પ્રતિકાત્મક બંધ પાળીને એકતા અને સંગઠનનું પ્રદર્શન કર્યું હતું. ઓલ…
View More ઉના-ગીરગઢડાના 230 એગ્રો ડીલરોએ એક દિવસનો પાળેલો બંધખંભાળિયામાં લૂંટના બે આરોપીઓને સાત વર્ષની સખત કેદ તથા દંડ
ખંભાળિયામાં રહેતા જાફરભાઈ ઉર્ફે કાસમભાઈ વારીયા અને તેમની સાથે આરીફમીયા અલીમીયા બુખારી નામના બે યુવાનો ગત તારીખ 20 સપ્ટેમ્બર 2022 ના રોજ રાત્રિના સમયે ખંભાળિયા…
View More ખંભાળિયામાં લૂંટના બે આરોપીઓને સાત વર્ષની સખત કેદ તથા દંડRMCમાં ફરી કેશરિયા શાસન, બેઠકોમાં ઘટાડો
વોર્ડ નં.16માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા, વોર્ડ નં.4માં આપના રાહુલ ભુવાની આશાસ્પદ પેનલ ભાજપ સામે ભોંભીતર, વોર્ડ નં.10માં કોંગ્રેસના ઉમેદવાર આર.જે. આભા પણ હાર્યા મતગણતરીના…
View More RMCમાં ફરી કેશરિયા શાસન, બેઠકોમાં ઘટાડોસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફરી ભાજપનું બુલડોઝર ર્ફ્યુ
તમામ 15 મહાનગરપાલિકાઓમાં કમળ ખિલ્યું, બેઠકોમાં આંશિક ઘટાડો છતાં શાસન અકબંધ જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ કેસરીયા બ્રિગેડની આગેકૂચ, કોંગ્રેસને અમુક બેઠકોનો ફાયદો, ગ્રામ્ય વિસ્તારોમાં…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફરી ભાજપનું બુલડોઝર ર્ફ્યુભારે હિટવેવથી રાજ્યની વીજમાંગ 25360 MWના રેકોર્ડ સ્તરે પહોંચી
શનિવારે દૈનિક ઉર્જા વપરાશ 513 મિલિયન યુનિટ સુધી પહોંચી ગયો, હજુ ગરમી વધશે તો નવો રેકોર્ડ સર્જાશે અમદાવાદ અને ગુજરાતના ઘણા ભાગોમાં છેલ્લા…
View More ભારે હિટવેવથી રાજ્યની વીજમાંગ 25360 MWના રેકોર્ડ સ્તરે પહોંચીસુરેન્દ્રનગરમાં અજાણ્યા વૃધ્ધનું મોત : વાલીવારસની શોધખોળ
સુરેન્દ્રનગરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં બિમારી સબબ પડેલા અજાણ્યા વૃધ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પોલીસે વાલીવારસની શોધખોળ…
View More સુરેન્દ્રનગરમાં અજાણ્યા વૃધ્ધનું મોત : વાલીવારસની શોધખોળદરેક CA મહત્તમ 60 પેઢીના ટેકસ ઓડિટ જ કરી શકશે
ICAI દ્વારા વર્ષ 2026-27 માટે મર્યાદા લાગુ કરી, મોટી CA ફર્મનું એકચક્રી શાસન તોડવા ખાસ ફેરફાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એ નાણાકીય…
View More દરેક CA મહત્તમ 60 પેઢીના ટેકસ ઓડિટ જ કરી શકશેચૂંટણી પૂરી થતાં જ 60 જેટલા ઉચ્ચ અધિકારીઓના બદલી-બઢતીના ઓર્ડર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતાં, સામાન્ય વહીવટ વિભાગે 60…
View More ચૂંટણી પૂરી થતાં જ 60 જેટલા ઉચ્ચ અધિકારીઓના બદલી-બઢતીના ઓર્ડરસ્થાનિક ચૂંટણીઓની મતગણતરી પ્રક્રિયાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ
વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે મતગણતરી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી રહી…
View More સ્થાનિક ચૂંટણીઓની મતગણતરી પ્રક્રિયાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ