વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી સંદર્ભે વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ, ગ્રામ્ય વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કાર્યશાળા, જન કલ્યાણ શિબિર સહિત અનેકવિધ આયોજન દેશના વડાપ્રધાન નરેન્દ્ર…
View More જામનગર જિલ્લામાં કાલથી તા.21 સુધી પ્રગતિ પથયાત્રાCategory: ગુજરાત
મોરબીમાં મચ્છુ નદીના પટ્ટમાં ગેરકાયદેસર દિવાલ હટાવવાના આદેશ માત્ર કાગળ પર
મોરબી જીલ્લાનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી ગયું છે મચ્છુ નદીના કાંઠે નવા બની રહેલા સ્વામીનારાયણ મંદિરમાં નદીના પાણીને અવરોધપૂર્ણ દીવાલ ઉભી કરી દીધા બાદ…
View More મોરબીમાં મચ્છુ નદીના પટ્ટમાં ગેરકાયદેસર દિવાલ હટાવવાના આદેશ માત્ર કાગળ પરગોંડલમાં પતિની પૂર્વ પ્રેમિકાની ધમકીથી કંટાળી પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પીધું
મૈત્રી કરાર થયા બાદ પત્નીએ કરેલા કોર્ટ કેસમાં સમાધાન થતાં રાજકોટની યુવતીએ પરિણીતાને પતિ સાથે જવાની ના પાડ્યાનો આરોપ ગોંડલમાં રહેતાં યુવાને રાજકોટની યુવતી સાથે…
View More ગોંડલમાં પતિની પૂર્વ પ્રેમિકાની ધમકીથી કંટાળી પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પીધુંભાવનગરમાં ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ: 350 જર્જરિત મિલકતોને નોટિસ, કનેક્શન કાપવાની ચીમકી
ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ જર્જરિત મિલકતોને લઈને ભારે ગંભીર બન્યું છે. ચોમાસા દરમિયાન સંભવિત હોનારત…
View More ભાવનગરમાં ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ: 350 જર્જરિત મિલકતોને નોટિસ, કનેક્શન કાપવાની ચીમકીનિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ અને પુત્ર-પુત્રીની જામીન અરજી રદ
નિવૃત્ત ડીવાયએસપીને જામીન આપવામાં આવે તો વગનો દુરુપયોગ કરે તેવી શક્યતા: પોલીસ સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમીન વિવાદને પગલે પોતાની લાઇસન્સવાળી પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયરિંગ…
View More નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ અને પુત્ર-પુત્રીની જામીન અરજી રદતળાજા પંથકમાં સસલાનો શિકાર થાય તે પહેલા જ ફોરેસ્ટની જાળમાં ત્રણ શિકારીઓ ઝડપાયા
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમા સસલા મોર સહિતના પશુપંખી નો શિકાર થતોરહેછે.જેમાં આજે ફોરેસ્ટકર્મીઓને બાતમી મળીહતી કે દિહોર નજીક આવેલ ભારોલી ના ડુંગરોમા સસલા નો શિકાર…
View More તળાજા પંથકમાં સસલાનો શિકાર થાય તે પહેલા જ ફોરેસ્ટની જાળમાં ત્રણ શિકારીઓ ઝડપાયા500 કરોડના ખર્ચે ગુજરાતના શહેરોને ‘વાયર ફ્રી’ બનાવાશે
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકની શરૂૂઆત પૂર્વ મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ…
View More 500 કરોડના ખર્ચે ગુજરાતના શહેરોને ‘વાયર ફ્રી’ બનાવાશેગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધીને બહાર કાઢીશું: હર્ષ સંઘવી
રાષ્ટ્રીય સુરક્ષા સામે ‘ઝીરો ટોલરન્સ’, રાજ્યભરમાં 362 બાંગ્લાદેશીઓની ધરપકડ ઓપરેશન સંદર્ભે વધુ વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાજ્ય…
View More ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધીને બહાર કાઢીશું: હર્ષ સંઘવીધ્રાંગધ્રાના ઘુમટ ગામે લાપત્તા કોલેજિયન યુવતીનો તલાવડીમાંથી મૃતદેહ મળ્યો
ધ્રાંગધ્રાના ઘુમટ ગામે રહેતી અને વિરમગામમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ઘરે વેકેશન કરવા આવ્યા બાદ લાપત્તા થઈ હતી. લાપત્તા યુવતીનો બે દિવસ બાદ તલાવડીમાંથી મૃતદેહ…
View More ધ્રાંગધ્રાના ઘુમટ ગામે લાપત્તા કોલેજિયન યુવતીનો તલાવડીમાંથી મૃતદેહ મળ્યોજીમ ટ્રેનરે ગર્લફ્રેન્ડને હિલ સ્ટેશન ફેરવવા 50 લાખની ચોરી કરી!
પરિણીત જીમ ટ્રેનરે ગર્લફ્રેન્ડને વચન આપ્યું હતું કે, તે ઇદનાં દિવસે નૈનીતાલ ફરવા લઇ જશે: ગાંધીધામથી ઝડપાયો રાજસ્થાનના આબુ રોડમાં ₹50 લાખના દાગીના અને ₹2…
View More જીમ ટ્રેનરે ગર્લફ્રેન્ડને હિલ સ્ટેશન ફેરવવા 50 લાખની ચોરી કરી!