મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ ધર્મપ્રેમી નાગરિકો પરંપરાગત વેશભૂષામાં જોડાયા : આજે હનુમાન કથામાં લોક સાહિત્ય ડાયરામાં ચૈતાલી છાયા, યોગેશ ગઢવી, દેવ ભટ્ટ ધૂન-ભજનની…
View More બાગેશ્ર્વર ધામ ખાતે પવિત્ર કરાયેલ 11 અક્ષત કળશોની યાત્રા યોજાઇ: ઠેર-ઠેર સ્વાગતCategory: ગુજરાત
ભાગીદારીમાંથી છૂટ્ટો થયા બાદ વેપાર સારો ચાલતા સગા ભત્રીજાએ કાકાની ઓફિસમાં કરી તોડફોડ
રાજકોટ શહેરના થોરાળાના 80 ફૂટ રોડ પર એક ચોંકાવનારી અને પારિવારિક અદાવતની ઘટના સામે આવી છે. જેમાં સગા ભત્રીજાએ કાકાનો ધંધો સારો ચાલતો હોવાની અદાવત…
View More ભાગીદારીમાંથી છૂટ્ટો થયા બાદ વેપાર સારો ચાલતા સગા ભત્રીજાએ કાકાની ઓફિસમાં કરી તોડફોડતોપખાનામાં પિતાએ તડકાના કારણે મોબાઇલ સાંજે લેવા જવાનું કહેતા પુત્રએ એસિડ પી લીધું
શહેરમાં તોપખાનામાં રહેતા પૌઢે પિતા પાસે નવો ફોન લેવાનો પ્રસ્તાવ મુકયો હતો. જેથી પિતાએ તડકાના કારણે મોબાઇલ લેવા સાંજે જવાનુ કહેતા પ્રૌઢે એસિડ પી લીધુ…
View More તોપખાનામાં પિતાએ તડકાના કારણે મોબાઇલ સાંજે લેવા જવાનું કહેતા પુત્રએ એસિડ પી લીધુંદોઢ લાખના 20 લાખ ચૂકવ્યા છતાં 15 લાખ માંગતા વ્યાજખોરના ત્રાસથી કારખાનેદારનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને બચાવવા પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવે છે. આમ છતાં પોલીસની કોઈ બીક જ ન હોય તેમ અવારનવાર વ્યાજખોરોનો ભોગ બનેલા…
View More દોઢ લાખના 20 લાખ ચૂકવ્યા છતાં 15 લાખ માંગતા વ્યાજખોરના ત્રાસથી કારખાનેદારનો આપઘાતનો પ્રયાસકાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો કહેર યથાવત : વધુ બેના શ્ર્વાસ થંભી ગયા
હડાળાના પાટિયા પાસે સેન્ટિંગ કામ કરતા આધેડ અને આંબડેકરનગરમાં રિક્ષાચાલક પ્રૌઢ બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો કહેર…
View More કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો કહેર યથાવત : વધુ બેના શ્ર્વાસ થંભી ગયા20 વર્ષથી તપાસ લટકાવી રાખતા સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
ગુજરાત પોલીસની કાઢી ઝાટકણી, 6 અઠવાડિયામાં તપાસ પૂર્ણ કરવા આદેશ સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસની કાર્યપદ્ધતિ પર તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. 20 વર્ષથી વધુ સમયથી…
View More 20 વર્ષથી તપાસ લટકાવી રાખતા સુપ્રીમ કોર્ટ લાલઘૂમRMCને મળતા મોંઘાદાટ ડીઝલ પર લાગશે બ્રેક, નવા ભાવે કરાર થશે
નવા પદાધિકારીઓની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય : હાલ IOCL ડીઝલનો ક્ધઝ્યુમર રેટ રૂ.137.41 પ્રતિ લીટર, ઈંઘઈકનો રીટેઇલ રેટ રૂ.97.72: પ્રતિ લીટર રૂ.39.69 મોંઘું પડતું…
View More RMCને મળતા મોંઘાદાટ ડીઝલ પર લાગશે બ્રેક, નવા ભાવે કરાર થશેરાજકોટમાં યુવતી પર દુષ્કર્મ : ભાજપ અગ્રણીએ બંદૂક મુકી 20 લાખની ખંડણી માંગી
ભાઈએ રૂમનો દરવાજો તોડી યુવતીને છોડાવી, પોલીસે ખંડણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો કચ્છ પંથકની યુવતી સાથે સરધારનો યુવાન સંપર્કમાં આવ્યો હતો, સવા બે માસ…
View More રાજકોટમાં યુવતી પર દુષ્કર્મ : ભાજપ અગ્રણીએ બંદૂક મુકી 20 લાખની ખંડણી માંગીઅયોધ્યા ચોક પાસે સાઈડ આપવા મામલે ટિફિન સર્વિસ સંચાલક પર પાઈપથી હુમલો
શહેરમાં સામાન્ય બાબતોમાં હિંસક હુમલાની ઘટનાઓ વધી રહી છે.150 ફૂટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક પાસે સામે આવી છે, જ્યાં ટિફિન સર્વિસ અને ક્ધસલ્ટન્સીનું…
View More અયોધ્યા ચોક પાસે સાઈડ આપવા મામલે ટિફિન સર્વિસ સંચાલક પર પાઈપથી હુમલોકોઠારિયા ગામમાંથી 2.5 કિલો ગાંજાના જથ્થા સાથે બિહારના બે શખ્સો ઝડપાયા
શહેરમાં યુવાધનને નશાના રવાળે ચડતું અટકાવવા અને નાર્કોટિક્સ પદાર્થોના ગેરકાયદેસર વેચાણ પર સકંજો કસવા માટે રાજકોટ પોલીસ દ્વારા વિશેષ મિશન “SAY NO TO DRUGS” ચલાવવામાં…
View More કોઠારિયા ગામમાંથી 2.5 કિલો ગાંજાના જથ્થા સાથે બિહારના બે શખ્સો ઝડપાયા