અમદાવાદમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતા ઈમેલ મોકલાતા ખળભળાટ મચીગયો છે. આ વખતે 10 જેટલી સ્કૂલો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તથા દિલજીત દોસાંઝના કાર્યક્રમમાં જ…
View More હાઇકોર્ટ-મોદી સ્ટેડિયમ સહિત 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીCategory: ગુજરાત
પરિમલભાઈ નથવાણીની ટકોર પછી ખંભાળિયામાં વ્યસ્ત માર્ગો પર બન્યા સ્પીડ બ્રેકરો
– બેઠક રોડ સહિતના માર્ગો પર બેફામ દોડતા વાહનો પર કાબુ – ખંભાળિયા શહેરમાં તાજેતરમાં બનેલા અકસ્માતના એક બનાવ બાદ ખંભાળિયાના વતની અને રાજ્યસભાના સાંસદ…
View More પરિમલભાઈ નથવાણીની ટકોર પછી ખંભાળિયામાં વ્યસ્ત માર્ગો પર બન્યા સ્પીડ બ્રેકરોમાલિયાસણમાં દંપતીના ઝઘડામાં વચ્ચે પડેલી પુત્રીને પિતાએ છરીનો ઘા ઝીંકી દીધો
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ ગામમાં રહેતી 19 વર્ષની યુવતિને તેના પિતાએ રાતે છરીનો ઘા ઝીંકી દીધો હતો. યુવતીને ઇજા પહોંચતા સારવાર માટે…
View More માલિયાસણમાં દંપતીના ઝઘડામાં વચ્ચે પડેલી પુત્રીને પિતાએ છરીનો ઘા ઝીંકી દીધોઆવતીકાલથી મહેસુલી કર્મચારીઓની હડતાલ
ઉતરવાનું એલાન પણ કરી દીધું છે.રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને સરકાર હવે બરોબરના સામ સામે આવી ગયા છે. એક પણ પક્ષ બાંધછોડ કરવા તૈયાર નથી.…
View More આવતીકાલથી મહેસુલી કર્મચારીઓની હડતાલ80% અરજદારો ફેઇલ થતા RTOનો AI ટ્રેક સરળ બનાવાશે
નવી એઆઈ (AI – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત કાર ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટમાં માત્ર 20% (પાંચમાંથી એક) અરજદારો જ પાસ થતાં અને RTO ખાતે એપોઇન્ટમેન્ટનું વેઇટિંગ પીરિયડ…
View More 80% અરજદારો ફેઇલ થતા RTOનો AI ટ્રેક સરળ બનાવાશેકોન્ટ્રાક્ટ મજૂરોના વેતન યથાવત, 6 મહિના જુના દર ચાલુ રખાયા
રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ મજૂરોના લઘુત્તમ વેતન દરો અંગે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ મજૂરોના વેતનમાં કોઈ નવો વધારો કરવામાં આવ્યો નથી. શ્રમ…
View More કોન્ટ્રાક્ટ મજૂરોના વેતન યથાવત, 6 મહિના જુના દર ચાલુ રખાયાપંચાયત ચોકમાં મિત્ર સાથેની બોલાચાલીમાં ધોરણ-12ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા પંચાયત ચોક પાસે જૂની બોલાચાલીની અદાવતમાં એક 17 વર્ષીય વિદ્યાર્થી પર બે શખ્સો દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં…
View More પંચાયત ચોકમાં મિત્ર સાથેની બોલાચાલીમાં ધોરણ-12ના વિદ્યાર્થી પર છરી વડે હુમલોગુજરાતમાં વધુ પાંચ ફલાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનને સરકારની મંજૂરી
ગુજરાતમાં સિવિલ એવિએશનનું મજબૂત માળખુ તૈયાર થતાં કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે નેશનલ હબ બન્યું છે.એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ટરમાં મહત્વનાં પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે અને યુવાનો માટે…
View More ગુજરાતમાં વધુ પાંચ ફલાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનને સરકારની મંજૂરીક્રિકેટમાં સિલેકટ થવું હોય તો રાત્રે ચેટિંગ કરવી પડશે
સુરત ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસો.માં ભવાડા, મહિલા ક્રિકેટરને કોચ દ્વારા પરેશાનીનો આક્ષેપ સુરતના રમત જગતમાં ચાલતી ગંદી રાજનીતિ અને આંતરિક ખેંચતાણ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી…
View More ક્રિકેટમાં સિલેકટ થવું હોય તો રાત્રે ચેટિંગ કરવી પડશેનવરાત્રીમાં ખાનગી જાસૂસોની માંગ વધી, એક દિવસથી લઇને સીઝન સુધીના પેકેજો
નવરાત્રી એટલે આસ્થા, ઉત્સાહ અને રાસ-ગરબાનો મહાપર્વ. ગુજરાત સહિત દેશભરમાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમવા માટે થનગની રહ્યા છે. પરંતુ, આ ભક્તિભાવના માહોલ વચ્ચે એક નવો…
View More નવરાત્રીમાં ખાનગી જાસૂસોની માંગ વધી, એક દિવસથી લઇને સીઝન સુધીના પેકેજો