અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીનાં મોત મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડને લઈને ક્રાઈમબ્રાંચ દ્વારા ગાંધીનગરમાં તપાસ શરૂૂ કરવામાં આવશે.…
View More ખ્યાતિ કાંડનો રેલો ગાંધીનગર સુધી, બિલ મંજૂર કરનારની શોધખોળ શરૂCategory: ગુજરાત
શહેરમાં બેભાન હાલતમાં સાતનાં મોત
યુનિવર્સિટી રોડ પર દારૂની કુટેવ ધરાવતા આધેડ, ખોડીયારપરામાં અને આંબેડકરનગરમાં બિમારી સબબ આધેડ અને યુવાને દમ તોડયો શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે બેભાન હાલતમાં…
View More શહેરમાં બેભાન હાલતમાં સાતનાં મોતરોગચાળો બેકાબૂ: ડેન્ગ્યુ-તાવના નવા 1043 કેસ
મનપાના આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર ચેકિંગ કાર્યવાહી હાથ ધરી મચ્છર ઉત્પત્તિ સબબ 587 આસામીઓને નોટિસ અને રૂા. 6150નો દંડ ફટકાર્યો શિયાળાની શરૂઆત થઈ ચુકી…
View More રોગચાળો બેકાબૂ: ડેન્ગ્યુ-તાવના નવા 1043 કેસઅમદાવાદમાં નશામાં ઘૂત વધુ એક યુવકે સર્જ્યો અકસ્માત,કાર ચાલકે ૪ થી ૫ વાહનોને લીધા અડફેટે , જુઓ વિડીયો
અમદાવાદમાં બોપલ રોડ પર એક કર ચાલકે નશાની હાલતમાં બેફામ રીતે કાર હંકારી ૪ થી ૫ વાહનોને અડફેટે લીધા હતા. આ કાર ચાલકે પીક અવર્સમાં…
View More અમદાવાદમાં નશામાં ઘૂત વધુ એક યુવકે સર્જ્યો અકસ્માત,કાર ચાલકે ૪ થી ૫ વાહનોને લીધા અડફેટે , જુઓ વિડીયોબોટાદમાં સ્કૂટરની ડીકી તોડી 3.85 લાખના દાગીનાની ચોરી
બોટાદ શહેરમાં રજપૂત ચોરા વિસ્તારમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરની બાજુમાં દર્શનાર્થીએ પોતાનું એકટીવા પાર્ક કરીને દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ઘરે પહોંચી ડેકીમાં…
View More બોટાદમાં સ્કૂટરની ડીકી તોડી 3.85 લાખના દાગીનાની ચોરીરાજકોટ જિલ્લામાં તરખાટ મચાવનાર તસ્કર ટોળકીનો સભ્ય પકડાયો
રાજકોટ જિલ્લામાં આતંક મચાવનાર તસ્કર ટોળકીના સભ્યને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી લઈ રાજકોટ જિલ્લાની સાત ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. આ ટોળકીએ અગાઉ રાજકોટ ઉપરાંત…
View More રાજકોટ જિલ્લામાં તરખાટ મચાવનાર તસ્કર ટોળકીનો સભ્ય પકડાયોરાજયભરમાં ઠંડીનો ચમકારો, શુક્રવારથી હાડ થીજવતી ઠંડી
ગાંધીનગર 11.8 ડીગ્રી સાથે સૌથી વધુ ઠંડુ, ગુલાબી ઠંડીની મઝા માણતા લોકો હિમાલય તરફના પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો આવ્યો છે. બે દિવસથી તાપમાનો પારો ગગડતા…
View More રાજયભરમાં ઠંડીનો ચમકારો, શુક્રવારથી હાડ થીજવતી ઠંડીઅંબાજી મંદિરમાં બે ભકતો દ્વારા 1.21 કરોડના સોનાનું ગુપ્ત દાન
ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે. કેટલાક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે…
View More અંબાજી મંદિરમાં બે ભકતો દ્વારા 1.21 કરોડના સોનાનું ગુપ્ત દાનકચ્છમાં 7 મહિનામાં એક વર્ષ સુધીના 271 બાળકોનાં મોત!
રાજયમાં દાહોદ, સાબરકાંઠા અને મહેસાણા બાદ કચ્છ જિલ્લો ચોથા ક્રમે, ચિંતાજનક સ્થિતી નાના બાળકોને યોગ્ય સારવાર અને રસીકરણની અસરકારક કામગીરી જરૂરી, ગાયનેક-બાળરોગના નિષ્ણાંતોની ભરતી અનિવાર્ય…
View More કચ્છમાં 7 મહિનામાં એક વર્ષ સુધીના 271 બાળકોનાં મોત!ગુજરાત ભાજપને નવા વર્ષે મળશે નવા પ્રદેશ પ્રમુખ
સક્રિય સભ્ય નોંધણી પૂર્ણતાના આરે, ડિસેમ્બરમાં જિલ્લા તથા મંડલ સ્તરના સંગઠનની રચના અને જાન્યુઆરીમાં પાટીલના અનુગામીની નિમણૂક ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ હવે બીજા તબક્કામાં…
View More ગુજરાત ભાજપને નવા વર્ષે મળશે નવા પ્રદેશ પ્રમુખ