જામનગર જિલ્લાના કાલાવડ માં રણુજા રોડ પર પાણી ભરવા માટે જઈ રહેલા દસ વર્ષના એક બાળકને પુર ઝડપે આવી રહેલી એક કારના ચાલકે હડફેટ માં…
View More રણુજા પાસે પગપાળા જતા બાળકને કારચાલકે કચડી નાખ્યોCategory: ગુજરાત
રાણપુરમાં દારૂડિયાનું દંગલ: લોકોને મારવા દોડતા અફરાતફરી
પોલીસ આવા તત્વો સામે કડક કામગીરી કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં દેશી દારૂૂ પીને દારૂૂડિયા જાહેરમાં દંગલ મચાવી રહ્યા…
View More રાણપુરમાં દારૂડિયાનું દંગલ: લોકોને મારવા દોડતા અફરાતફરીલાલપુર હાઈવે પર ઓવરલોડ ટ્રકમાંથી મગફળીની બોરીઓ ખરી પડી
જામનગરના લાલપુર હાઇવે પર આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. ઓવરલોડ મગફળી ભરેલા એક ટ્રકમાંથી 8થી 10 બોરીઓ સરકીને રસ્તા પર પથરાઈ ગઈ હતી. સદનસીબે,…
View More લાલપુર હાઈવે પર ઓવરલોડ ટ્રકમાંથી મગફળીની બોરીઓ ખરી પડીધ્રોલ નજીક રોઝડું આડું ઉતરતા બાઇકચાલક યુવાનનું મોત
જામનગર જિલ્લાના ધ્રોલમાં એસટી ડેપોમાં ફરજ બજાવતા અને લતીપુરમાં રહેતા એસટી બસના ચાલક પોતાનું બાઈક લઈને ધ્રોળ એસ.ટી. બસ ડેપો એ ફરજ પર જઈ રહ્યા…
View More ધ્રોલ નજીક રોઝડું આડું ઉતરતા બાઇકચાલક યુવાનનું મોતએડવોકેટની હત્યાના આરોપીના ભાઈની ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફર્યું
જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં સંડોવાયેલા અને હાલ લંડનમાં જેલવાસ ભોગવી રહેલા જયેશ પટેલ ના ભાઈ સામે તાજેતરમાં વ્યાજ વટાવ સહિતના ગુના દાખલ કર્યા…
View More એડવોકેટની હત્યાના આરોપીના ભાઈની ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફર્યુંભાવનગરની લાલાટીમબા ગૌશાળા ખાતે બે સિંહનો હુમલો
તળાજાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધ દાટેલ મૃતદેહ મળ્યો ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં આજે સિંહ નો ગૌશાળા મા ગાય પર હુમલો અને માથાવડા ગામની ખુલ્લી જગ્યા…
View More ભાવનગરની લાલાટીમબા ગૌશાળા ખાતે બે સિંહનો હુમલોમોરબી સિરામિક ઉદ્યોગથી સિલિકોસિસ રોગનો ભય
સિલિકોસિસ આ એવો રોગ છે જેનો ઈલાજ માત્ર મોત જ છે. આ રોગ થવાનું કારણ મોરબી સીરામીક ઉદ્યોગ અને બેલાની ખાણોમા ઉડતી ડસ્ટ જવાબદાર…
View More મોરબી સિરામિક ઉદ્યોગથી સિલિકોસિસ રોગનો ભયઆણંદમાં બનશે ગુજરાતની પ્રથમ સહકારી યુનિવર્સિટી
સંસદમાં બિલ રજૂ થશે, સહકારી આંદોલનના જનક ત્રિભુવનદાસ પટેલનું નામ જોડાશે ગુજરાતના આણંદ સ્થિત ઈન્સ્ટીટ્યૂટ ઑફ રૂૂરલ મેનેજમેન્ટ (ઈરમા)એ કો ઑપરેટિવ યુનિવર્સિટી બનાવવાનો ફેંસલો કર્યો…
View More આણંદમાં બનશે ગુજરાતની પ્રથમ સહકારી યુનિવર્સિટીવડિયાના ખાન ખીજડિયા ગામે વૃદ્ધાની વાજતે ગાજતે અંતિમ યાત્રા નીકળી
અંતિમયાત્રા જે રથમાં નીકળી હતી તે રથ ગ્રામજનોને આ સાકારબાએ દાનમાં આપ્યો હતો અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા ના ખાન ખીજડીયા ગામમાં એક…
View More વડિયાના ખાન ખીજડિયા ગામે વૃદ્ધાની વાજતે ગાજતે અંતિમ યાત્રા નીકળીરાજકોટના આઠ મિત્રો તલાલા ભોજદે ગામે ધ વ્યૂ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા પકડાયા
રિસોર્ટના સંચાલકે જ બધી વ્યવસ્થા કરી આપી : પોલીસે રંગમાં ભંગ પાડયો રાજકોટમાં પોલીસની પ્યાસીઓ તેમજ બૂટલેગરો ઉપર સતત ધોંસ વધતાં છેલ્લા ઘણા સમયથી ગામ…
View More રાજકોટના આઠ મિત્રો તલાલા ભોજદે ગામે ધ વ્યૂ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા પકડાયા