શહેરમાં વાવડી વિસ્તારમાં આવેલા શક્તિનગરમાં રહેતા યુવકના પ્રેમ પ્રકરણની પત્નીને જાણ થઈ જતા યુવાને ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે…
View More શક્તિનગરમાં પત્નીને પ્રેમ પ્રકરણની જાણ થતાં પતિએ કર્યુ વિષપાનCategory: ગુજરાત
જમીનના સોદામાં 50 લાખની ઠગાઇ કરી 6 શખ્સોએ ધમકી આપતા યુવાને વખ ઘોળ્યું
શહેરમાં ગુરૂૂ પ્રસાદ ચોકમાં રહેતા જમીન લે વેચના ધંધાર્થીએ ભાગીદારીમાં જમીનનો સોદો કરવા રૂૂ.50 લાખનું ટોકન આપ્યું હતું. બાદમાં ભાગીદાર સહિતની ટોળકીએ જે જમીનના રૂૂપિયા…
View More જમીનના સોદામાં 50 લાખની ઠગાઇ કરી 6 શખ્સોએ ધમકી આપતા યુવાને વખ ઘોળ્યુંડ્રાયફ્રૂટના ધંધાર્થીને નાણાંની ઉઘરાણીમાં અપહરણ કરી વેપારી સહિતનાએ માર માર્યો
પડધરીના રંગપરના પાટીયા પાસે રહેતા ડ્રાયફુટના ધંધાર્થીંને નાણાની ઉઘરાણીમાં વેપારી સહીતના શખ્સોએ રૈયા ચોકડી પાસે બોલાવ્યા બાદ તેનું અપહરણ કરી દાણાપીઠ અને ધર્મેન્દ્ર રોડ પર…
View More ડ્રાયફ્રૂટના ધંધાર્થીને નાણાંની ઉઘરાણીમાં અપહરણ કરી વેપારી સહિતનાએ માર માર્યોદાણાપીઠમાં મસ્જિદ પાસે ત્રણ વેપારીઓની દુકાનનો સામાન બહારિ ફેંકી દીધો
વેપારીએ કહયું, સમય આપ્યા વગર સામાન બહાર કઢાવ્યો : મસ્જિદના ટ્રસ્ટી સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો રાજકોટ શહેરમા દાણાપીઠ બજારમા ગઇકાલે મસ્જીદ પાસે આવેલી…
View More દાણાપીઠમાં મસ્જિદ પાસે ત્રણ વેપારીઓની દુકાનનો સામાન બહારિ ફેંકી દીધોનવા વર્ષની ભેટ, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર સહિત 26 IASને પ્રમોશન
રાજ્યમાં 31 ડિસેમ્બરની મોડી રાત્રે 23 આઈપીએસ અધિકારીનાં પ્રમોશનના ઓર્ડર થયા બાદ આજે સવારે 26 આઇએએસ અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર થયા છે. જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર…
View More નવા વર્ષની ભેટ, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર સહિત 26 IASને પ્રમોશનકડીમાં શરમજનક ઘટના, મૃતદેહ કચરાગાડીમાં હોસ્પિટલે પહોંચાડ્યો
કડી કેનાલ નજીક મળેલી લાશને નગરપાલિકાની કચરાગાડીમાં હોસ્પિટલે લાવવામાં આવ્યાની ઘટનાના ઘેરા પડઘા પડયા છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટનામાં જવાબદાર લોકો સામે પગલા…
View More કડીમાં શરમજનક ઘટના, મૃતદેહ કચરાગાડીમાં હોસ્પિટલે પહોંચાડ્યોરાજકોટમાં થર્ટી ફર્સ્ટના દિવસે પોલીસે 50 ‘પીધેલાઓ’ને પકડી ‘પોંખ્યા’
ત્રણ શખ્સો હથિયાર સાથે તેમજ દારૂના પાંચ કેસ પોલીસ ચોપડે નોંધાયા નશાખોર, આવારા તત્ત્વો, રોમિયોગીરી કરતા શખ્સોને પકડવા શહેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લોકોએ થર્ટી…
View More રાજકોટમાં થર્ટી ફર્સ્ટના દિવસે પોલીસે 50 ‘પીધેલાઓ’ને પકડી ‘પોંખ્યા’રાજકોટમાં ભયાનક ઘટના; નકલી પોલીસ યુગલને કારમાં અવાવરૂ સ્થળે ઉપાડી ગઇ, યુવતી સાથે બળજબરી
હોટલ સિઝનમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીમાંથી રોડ ઉપર પહોંચતા જ ચાર નરાધમો પોલીસ હોવાનું જણાવી કારમાં જ ઉપાડી ગયા યુવકને બેફામ ફટકાર્યો, યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ,…
View More રાજકોટમાં ભયાનક ઘટના; નકલી પોલીસ યુગલને કારમાં અવાવરૂ સ્થળે ઉપાડી ગઇ, યુવતી સાથે બળજબરીવાવ-થરાદ નવો જિલ્લો જાહેર, નવી નવ મહાનગરપાલિકાઓની જાહેરાત, હવે રાજ્યમાં 34 જિલ્લા
રાજ્યમાં વધુ એક જિલ્લો બનાવવાની સરકારે મંજૂરી આપી હતી. ત્યારે હવે ગુજરાતમાં 33 નહી પણ 34 જિલ્લા હશે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો…
View More વાવ-થરાદ નવો જિલ્લો જાહેર, નવી નવ મહાનગરપાલિકાઓની જાહેરાત, હવે રાજ્યમાં 34 જિલ્લાબાઈકના શો રૂમમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા
મુંબઈમાંથી દબોચી લેવાયા: 16 ગુનાની કબૂલાત આપી: અન્યની શોધખોળ શરૂ જામનગર માં બે અઠવાડિયા પહેલા મોટરસાયકલના એક શોરૂૂમમાંથી રૂૂ. 2,37,440 ની રોકડ રકમ ની ચોરી…
View More બાઈકના શો રૂમમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા