વલસાડથી 37 કિ.મી. દૂર કેન્દ્રબિંદુ નોંધાયું વલસાડમાં આજે વહેલી સવારે 4:35 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 3.7ની તીવ્રતા સાથે વલસાડથી દૂર 39 કિલોમીટર કેન્દ્રબિંદુ નોંધાયું…
View More વલસાડમાં વહેલી સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપCategory: ગુજરાત
કોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષોને સાથે રાખી ચૂંટણી લડવા ભાવેશ આચાર્યની જાહેરાત
રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તારીખો જાહેર થવાની ધડીઓ ગણાય રહી છે. ત્યારે રાજકોટ લોકસભાની એકલા હાથે ચૂંટણી લડનાર ભાવેશ આચાર્ય…
View More કોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષોને સાથે રાખી ચૂંટણી લડવા ભાવેશ આચાર્યની જાહેરાતરાજકોટ જિલ્લામાં વધુ 32,469 નવા મતદારો નોંધાયા, આંકડો 23 લાખને પાર
16322ના નામ કમી, 16425ની માહિતીમાં ફેરફાર રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો ગત તા. 29 ઓક્ટોબર 2024…
View More રાજકોટ જિલ્લામાં વધુ 32,469 નવા મતદારો નોંધાયા, આંકડો 23 લાખને પારઆયુષ્માન કાર્ડમાં એપ્રુવલ નહીં મળતા લોકો હેરાન: પૂર્વ મંત્રીનો સી.એમ.ને પત્ર
ખ્યાતિના છાંટા જરૂૂરિયાત મંદોને ઉડ્યા હોય તેવું સામે આવ્યું છે. સુરતના વરાછા વિધાનસભા બેઠકના દબંગ ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એકવાર મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં…
View More આયુષ્માન કાર્ડમાં એપ્રુવલ નહીં મળતા લોકો હેરાન: પૂર્વ મંત્રીનો સી.એમ.ને પત્રશરદી-તાવનો ઉપાડો : 1855 નવા કેસ
મનપાના આરોગ્ય વિભાગમાં ડેન્ગ્યુ 1, મેલેરિયા 1, ટાઈફોઈડ 2 અને ઝાડા-ઊલટીના 156 દર્દી નોંધાયા, મચ્છર ઉત્પત્તિ સબબ 327 એકમોને નોટિસ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર…
View More શરદી-તાવનો ઉપાડો : 1855 નવા કેસદુકાનો પાસે ગંદકી કરતા વધુ 80 વેપારીઓને રૂપિયા 19,300નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 03/01/2025 થી 04/01/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો…
View More દુકાનો પાસે ગંદકી કરતા વધુ 80 વેપારીઓને રૂપિયા 19,300નો દંડમનપાની રિકવરી ઝુંબેશ યથાવત, બાકીદારોની વધુ 7 મિલકત સીલ
રહેણાંકના 3 નળ જોડાણ કટ, રૂા. 19.71 લાખની વસુલાત મનપાના વેરાવિભાગ દ્વારા વર્ષ પૂરુ થવાને હવે ઓછો સમય હોય મિલ્કતવેરો બાકી હોય તેવા આસામીઓ વિરુદ્ધ…
View More મનપાની રિકવરી ઝુંબેશ યથાવત, બાકીદારોની વધુ 7 મિલકત સીલડમી શાળા મામલે કોચિંગ ક્લાસ અને સંચાલક મંડળ સામસામે
ખાનગી ટયુશનના કારણે ચોપડા પર શાળાનો વ્યાપ વધ્યો અને શિક્ષણની ગુણવત્તા બગડી હોવાની સંચાલક મંડળની ફરિયાદથી મામલો ગરમાયો રાજ્યમાં ચાલતી ડમી સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસનો…
View More ડમી શાળા મામલે કોચિંગ ક્લાસ અને સંચાલક મંડળ સામસામેજયપ્રકાશનગરમાં ગૃહકલેશથી કંટાળી મહિલાનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
દિયર જોઇ જતા જીવ બચી ગયો: સારવારમાં ખસેડાઇ શહેરના ભયવતીપરામાં જયપ્રકાશનગરમાં ગૃહકલેશથી કંટાળી મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે દિયર જોઇ જતા…
View More જયપ્રકાશનગરમાં ગૃહકલેશથી કંટાળી મહિલાનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસઅમદાવાદની 50 લાખની લૂંટમાં ઉત્તરપ્રદેશની ટોળકી ઝડપાઈ
જ્વેલર્સ પેઢી નજીક ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે આપેલી ટીપના આધારે લૂંટને અંજામ આપ્યો હતો અમદાવાદ શહેરના સતત ધમધમતા સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી જ્વેલર્સ પેઢીમાંથી…
View More અમદાવાદની 50 લાખની લૂંટમાં ઉત્તરપ્રદેશની ટોળકી ઝડપાઈ