પોરબંદર શહેરના ડી.વાય. એસ. પી. ગત તા. 01-10-2024 ના રોજ નરસંગ ટેકરીથી કમલાબાગ સુધી રોડ પર બંદોબસ્તમાં હતા ત્યારે તેમનો મોબાઇલ કયાંય પડી ગયો હોવાથી…
View More પોરબંદરના ડીવાયએસપી ઋતુ રાબાનો મોબાઈલ ખોવાઈ ગયો!Category: ગુજરાત
અમદાવાદમાં 25 જાન્યુ.એ કોલ્ડપ્લેનો સૌથી મોટો કાર્યક્રમ
કોલ્ડપ્લેના પ્રસંશકો માટે અમદાવાદના આંગણે આનંદની ઘડી આવી પહોંચી છે. સંગીતના શોખીનો તરફથી થયેલી ભારે માંગને ધ્યાનમાં લેતાં મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લે અને બુક માય શોએ…
View More અમદાવાદમાં 25 જાન્યુ.એ કોલ્ડપ્લેનો સૌથી મોટો કાર્યક્રમઓપન સ્કૂલિંગ અભ્યાસ માટે રજિસ્ટ્રેશન ફીમાં માફી
ગુજરાત ઓપન સ્કૂલિંગને લઈ માધ્યમિક શિક્ષણ બોર્ડ મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં ઓપન સ્કૂલિંગમાં અભ્યાસ અને રજીસ્ટ્રેશન પર માધ્યમિક શિક્ષણ બોર્ડે કોઇ ફી ન વસુલવા…
View More ઓપન સ્કૂલિંગ અભ્યાસ માટે રજિસ્ટ્રેશન ફીમાં માફીરાજકોટની ભાગોળે હાઈવે પર જામખંભાળિયા જતી એસટી બસ પલટી, 10 મુસાફરો ઈજાગ્રસ્ત
રાજકોટ શહેરથી અમદાવાદ જતા હાઈવે પર કુવાડવા નજીક સાત હનુમાન પાસે આવેલા બ્રિજ પરથી એક એસટી બસ પલટી ખાઈ જતાં તેમાં સવાર આઠથી 10 મુસાફરો…
View More રાજકોટની ભાગોળે હાઈવે પર જામખંભાળિયા જતી એસટી બસ પલટી, 10 મુસાફરો ઈજાગ્રસ્તખ્યાતિ હોસ્પિ.ના સંચાલકો સામે કાવતરું-મનુષ્યવધનો ગુનો
PMJAY યોજનાનો લાભ ખાટવા પૂર્વયોજિત કાવતરુ રચી 17 દર્દીને કાપી નાખ્યા, અમદાવાદ અને કડીમાં ફરિયાદો નોંધાઇ “ડો.પ્રશાંત વજીરાણીની ધરપકડ, રાજકોટમાં ડો.સંજય પટોળિયાના નિવાસે પણ પોલીસના…
View More ખ્યાતિ હોસ્પિ.ના સંચાલકો સામે કાવતરું-મનુષ્યવધનો ગુનોખંભાળિયાના નાના માંઢા ગામનો શખ્સ 4 કિલો ગાંજાના છોડ સાથે પકડાયો
ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામના રહીશ એવા એક યુવાનને સ્થાનિક પોલીસે ગાંજાના છોડ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર પ્રકરણની પોલીસ ચોપડે નોંધાયેલી…
View More ખંભાળિયાના નાના માંઢા ગામનો શખ્સ 4 કિલો ગાંજાના છોડ સાથે પકડાયોભાવનગરના બોરડાના વૃધ્ધનું ઇલેક્ટ્રિક શોક લાગતાં મોત
ભાવનગર જિલ્લાના બોરડા ગામે રહેતા એક વૃદ્ધ ને બેભાન હાલતે તળાજા ની સરકારી હોસ્પિટલમા લાવતા ફરજ પરના ડોક્ટર એ મૃત જાહેર કરેલ.દાઠા પોલીસે બનાવ ને…
View More ભાવનગરના બોરડાના વૃધ્ધનું ઇલેક્ટ્રિક શોક લાગતાં મોતપીજીવીસીએલના કોન્ટ્રાક્ટરોની સોમવારે ઉર્જામંત્રી સાથે બેઠક
પીજીવીસીએલ કોન્ટ્રાકટર હડતાળ પર ઉતરતા પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકરાઈ છે. પીજીવીસીએલ હડતાળને લઇ રાજકોટના 8 સહિત સૌરાષ્ટ્રના 50 કોન્ટ્રાકટરને નોટિસ ફટકારવામાં આવી છે. હડતાળ પૂર્ણ…
View More પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરોની સોમવારે ઉર્જામંત્રી સાથે બેઠકહિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડ્યો
થાનમાં બે દિવસ પૂર્વે રસ્તો ઓળંગતા યુવાનને અજાણ્યા બાઇકચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો’તો મૂળ ઝારખંડના વતની અને હાલ થાનગઢમાં કંપનીમાં કામ કરતો યુવાન બે દિવસ…
View More હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડ્યોલીંબડી-ધંધુકા રોડ પર કોલસાની આડમાં લઇ જવાતી દારૂની 1918 બોટલ જપ્ત
લીંબડી-ધંધુકા હાઈવે પર છોટા હાથીમાં કોલસાની આડમાં લઈ જવાતો દારૂૂનો જથ્થો ડીવાયએસપી ટીમે ઝડપી પાડ્યો હતો. દારૂૂની હેરાફેરી કરતાં શખસની અટકાયત કરાઈ છે. 1918 દારૂૂની…
View More લીંબડી-ધંધુકા રોડ પર કોલસાની આડમાં લઇ જવાતી દારૂની 1918 બોટલ જપ્ત