રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સરકારી જમીનો પર થયેલા દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પડધરી તાલુકાના રૂૂપાવટી ગામ…
View More રૂપાવટીની 10 કરોડની જમીન પરથી દબાણનો સફાયોCategory: ગુજરાત
રાજકોટ-બરૌની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું ટિકિટોનું બુકિંગ આજથી શરૂ
દર ગુરુવારે સાંજે 5 કલાકે પ્લેટફોર્મ પરથી કરશે પ્રસ્થાન પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-બરૌની વચ્ચે સાપ્તાહિક…
View More રાજકોટ-બરૌની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું ટિકિટોનું બુકિંગ આજથી શરૂગુજરાત પાસીંગની મર્સિડિઝ નેપાળમાં બિનવારસી હાલતમાં મળી
ભારતને અડીને આવેલા નેપાળી સીમા ક્ષેત્ર રૂૂપનદેહીમાં ગુજરાત નંબર પ્લેટવાળી ભારતીય મર્સિડીઝ કાર લાવારિસ હાલતમાં મળી આવી છે. રૂૂપનદેહી પોલીસે, ભારતીય નંબર પ્લેટવાળી મર્સિડીઝ કાર…
View More ગુજરાત પાસીંગની મર્સિડિઝ નેપાળમાં બિનવારસી હાલતમાં મળીવીરપુરના ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવારની લટારથી ફફડાટ!
યાત્રાધામ વીરપુરના ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવારની અવરજવર જોવા મળતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. કાગવડ અને ખંભાળીડા ગામ વચ્ચે આવેલા સિમ વિસ્તારમાં…
View More વીરપુરના ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવારની લટારથી ફફડાટ!સદર બજારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા 4 વેપારીની ધરપકડ
પ્ર.નગર પોલીસનું સદર બજારમાં ફટાકડા વેચતા વેપારીને ત્યાં ચેકિંગ દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ફટાકડાના વેચાણ માટે સરકારી નિયમો, લાયસન્સ…
View More સદર બજારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા 4 વેપારીની ધરપકડરાજકોટમાં ફટાકડાના સ્ટોલની 299 અરજી મંજૂર, નિયમો વિરૂધ્ધની 7 અરજી ફગાવાઇ
રાજકોટ શહેરમાં આગામી દીપોત્સવી તહેવારોને ધ્યાનમાં રાખીને ફટાકડાના વેપાર માટેની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે. ફટાકડાના વેચાણ માટે સ્થળોની મંજૂરી મેળવવાની પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર…
View More રાજકોટમાં ફટાકડાના સ્ટોલની 299 અરજી મંજૂર, નિયમો વિરૂધ્ધની 7 અરજી ફગાવાઇદુષ્કાળના કારણે નર્મદા જ ગુજરાતની મૈયા
રાજ્યના જળાશયોમાં ગતવર્ષ કરતા 34 ટકા જળસંગ્રહ ઓછો, મુખ્ય 17 ડેમમાં ફકત 8840 મિલિયન ક્યુબિક મીટર પાણી ગુજરાતમાં આ વર્ષે ઓછા વરસાદના કારણે જળાશયોમાં પાણીનો…
View More દુષ્કાળના કારણે નર્મદા જ ગુજરાતની મૈયાઅભી તો પાર્ટી શુરુ હુઈ હૈ: કેફેમાં ચાલતી ‘હેલોવીન નાઈટ’ પર પોલીસ ત્રાટકી
રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ન્યુ 150 ફુટ રીંગ રોડ પર કોકનટ કાઉન્ટી પાર્ટી લોન્સની સામે ધમધમતા ‘ક્યુરે કેફે બાય મસાલા ડાયરીઝ’માં કાયદાના લીરેલીરા…
View More અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ: કેફેમાં ચાલતી ‘હેલોવીન નાઈટ’ પર પોલીસ ત્રાટકીજામકંડોરણામાં મકાન વેચાણના નામે રૂા.25 લાખની ઠગાઇ
ખેતમજૂર પરિવાર પાસેથી દંપતીએ ચેક અને એટીએમ મારફતે રૂપિયા પડાવી લીધા જામકંડોરણામાં મકાન વેચાણના સોદામાં રૂૂ.25 લાખની છેતરપીંડી આચરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લોન…
View More જામકંડોરણામાં મકાન વેચાણના નામે રૂા.25 લાખની ઠગાઇજસદણના સાણથલીમાં ચાર વ્યાજખોરોએ વેપારીની જમીન બારોબાર વેચી નાખી
સાત લાખનું પઠાણી વ્યાજ વસુલવા રૂા.1.50 લાખમાં જમીનનો દસ્તાવેજ કરાવી લીધો જસદણના આટકોટના સાણથલી ગામે ગેરકાયદે વ્યાજબટાવ, બળજબરીથી જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લેવા અને છેતરપિંડી…
View More જસદણના સાણથલીમાં ચાર વ્યાજખોરોએ વેપારીની જમીન બારોબાર વેચી નાખી