દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાના અને અકસ્માતના બનાવોમાં વધારો થતો હોય છે. આ સમયે 108ની સુવિધા લોકો માટે સંજીવની સાબિત થતી હોય…
View More દિવાળીમાં 108 દોડતી રહેશે, 1500 એમ્બ્યુલન્સ 6 હજાર કર્મચારીઓ સ્ટેન્ડબાયCategory: ગુજરાત
સાયબર ગઠિયાઓની ‘કારીગરી’: સુરેન્દ્રનગર SPનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી નાખ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા IPS પ્રેમસુખ ડેલૂના નામે સાઇબર ગઠિયાઓએ સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવી લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ અને મેસેજ મોકલવાનું શરૂૂ કરતાં ચકચાર…
View More સાયબર ગઠિયાઓની ‘કારીગરી’: સુરેન્દ્રનગર SPનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી નાખ્યુંસુરતમાં ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી માથા વગરનું ધડ મળ્યું
દિવાળીના તહેવારોની ઉજવણી વચ્ચે સુરતમાં કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. કતારગામ ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા પુરુષનું માથા વગરનું નગ્ન…
View More સુરતમાં ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી માથા વગરનું ધડ મળ્યુંબેંક કર્મચારીની ઓળખ આપી સિનિયર સિટીઝન સાથે 5.29 લાખની છેતરપિંડી
રાજકોટ શહેરમાં ડિજિટલ છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બેંક ઓફ બરોડા (BOB) ના કર્મચારી હોવાનો ડોળ કરી એક સિનિયર સિટીઝન પાસેથી લાખો…
View More બેંક કર્મચારીની ઓળખ આપી સિનિયર સિટીઝન સાથે 5.29 લાખની છેતરપિંડીઅમદાવાદ-ગાંધીનગરમાં ધમધમતા હુક્કાબાર પર SMCના દરોડા
રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતાં અલગ-અલગ શહેરોના કેફેમાં નિકોટીનયુક્ત હુક્કાબાર ધમધમી રહ્યા હોવાની માહિતીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં રાજ્ય પોલીસવડાની સ્ટેટ મોનેટરિંગ સેલની…
View More અમદાવાદ-ગાંધીનગરમાં ધમધમતા હુક્કાબાર પર SMCના દરોડાકોમ્પ્યુટર યુગમાં પંચાંગ, કેલેન્ડર અને રોજમેળની પરંપરા વિસરાઇ
દિવાળીના તહેવારને અનુલક્ષીને બજારોમાં ખરીદીની રોનક જોવા મળી રહી છે. કપડાં, મીઠાઈ, ફરસાણ, મુખવાસ સહિતની વિવિધ ચીજવસ્તુઓના વેચાણ વચ્ચે વર્ષોથી દિવાળીના પર્વ સાથે સંકળાયેલી પરંપરાગત…
View More કોમ્પ્યુટર યુગમાં પંચાંગ, કેલેન્ડર અને રોજમેળની પરંપરા વિસરાઇગોંડલ અક્ષર મંદિરે મહંત સ્વામી મહારાજની પધરામણી
સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુપ્રસિદ્ધ યાત્રાધામ ગોંડલના અક્ષર મંદિરે બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજની તા. 04/11/2026, બુધવારના રોજ પધરામણી થઈ છે. આ માટે અક્ષર મંદિરના સમગ્ર…
View More ગોંડલ અક્ષર મંદિરે મહંત સ્વામી મહારાજની પધરામણીદારૂ કરતા ડ્રગ્સનું દૂષણ વધુ ખતરનાક: અલ્પેશ કથિરીયા
રાજકોટમાં દારૂૂ પાર્ટીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. સમાજના અગ્રણી ગણપતભાઈ પટેલે યુવાનોમાં વધી રહેલા વ્યસન…
View More દારૂ કરતા ડ્રગ્સનું દૂષણ વધુ ખતરનાક: અલ્પેશ કથિરીયાસારથિ પોર્ટલ ઠપ થતાં 15 હજાર અરજદારો અટવાયા
ટેક્નિકલ ખામી સર્જાતા લાયસન્સ રિન્યુઅલ, સુધારા અને અન્ય ઓનલાઈન સેવાઓ ખોરવાઈ; છઝઘ ખાતે કામગીરી પર અસર રાજ્યભરના વાહનચાલકો અને અરજદારો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતું કેન્દ્રીય…
View More સારથિ પોર્ટલ ઠપ થતાં 15 હજાર અરજદારો અટવાયાઅમૂલના ઘીમાં રૂા.50 અને માખણમાં રૂા.40નો વધારો
દિવાળી પહેલાં અમૂલે ઘી અને માખણના ભાવમાં વધારો કર્યો છે. 1 કિલો ઘીના કાર્ટનની કિંમતમાં 50 રૂૂપિયાનો વધારો થતાં હવે તે 680 રૂૂપિયાનું થયું છે,…
View More અમૂલના ઘીમાં રૂા.50 અને માખણમાં રૂા.40નો વધારો