તબીબ દંપતી પાસેથી 5 લાખ પડાવનાર ‘વાંદરી ગેંગે’ 5 ગુના કબૂલ્યા

કેસરી હિન્દ પુલ નીચે પોરબંદરના યુવાન સાથે રૂપિયા 12 લાખ જેવડી મોટી રકમ પડાવી લઈ ખોટુ સોનુ પધરાવી દીધું હતું સાતમાંથી ચાર પકડાયા, ત્રણ મહિલાની…

View More તબીબ દંપતી પાસેથી 5 લાખ પડાવનાર ‘વાંદરી ગેંગે’ 5 ગુના કબૂલ્યા

DSPએ ફોન કાપી નાખતાં સાંસદ મનસુખ વસાવાની કમાન છટકી

  ભરૂૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં એક આદિવાસી સગીરાના છેડછાડ થઈ હતી. આ કેસમાં ભોગ બનનાર પરિવારને મળવા ગયેલા સાંસદ મનસુખ વસાવાએ રાજપારડી પોલીસ…

View More DSPએ ફોન કાપી નાખતાં સાંસદ મનસુખ વસાવાની કમાન છટકી

વિસાવદરમાં દાવપેચ શરૂ; સ્વ.કેશુભાઇ પટેલના આશીર્વાદ લેતા વીડિયો બાદ ઇટાલિયા સામે ફરિયાદ

વિસાવદર ધારાસભાની પેટાચૂંટણી જાહેર થતા જ રાજકિય દાવપેચ શરૂ થઇ ગયા છે અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલ આર્શિવાદ આપતા હોય તેવા…

View More વિસાવદરમાં દાવપેચ શરૂ; સ્વ.કેશુભાઇ પટેલના આશીર્વાદ લેતા વીડિયો બાદ ઇટાલિયા સામે ફરિયાદ

જામનગર-વૈષ્ણોદેવી બે કલાક અને વેરાવળ-ગાંધીનગર 1.15 કલાક મોડી

રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં આવેલા બ્રિજ નંબર 225 ના ગર્ડર ફરીથી લગાવવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર…

View More જામનગર-વૈષ્ણોદેવી બે કલાક અને વેરાવળ-ગાંધીનગર 1.15 કલાક મોડી

ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવા આયોગની કલેક્ટરને સૂચના

આગામી મહિનામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચે રાજકોટ સહિત રાજ્યના તમામ કલેક્ટરોને તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપી છે. રાજકોટ કલેક્ટર પ્રભવ…

View More ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવા આયોગની કલેક્ટરને સૂચના

એસટીમાં કંડક્ટરની ભરતી માટે બોગસ તબીબી સર્ટિફિકેટનું કારસ્તાન ઝડપાયું

પાટણમાંથી કંડક્ટરની ભરતીમાં નકલી સર્ટીફિકેટ બનાવી આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેનો ભોગ સરસ્વતી તાલુકાના મોરપા ગામની યુવતી પિન્કીબેન ઠાકોર ભોગ બની હતી. સરકાર દ્વારા…

View More એસટીમાં કંડક્ટરની ભરતી માટે બોગસ તબીબી સર્ટિફિકેટનું કારસ્તાન ઝડપાયું

વિસાવદર-કડી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા, કાલે પસંદગી

સાંજે નિરીક્ષકો રિપોર્ટ આપશે, પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવાર થશે ફાઈનલ ગુજરાતની કડી અને વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણી જાહેર થઈ જતાં ભાજપે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ…

View More વિસાવદર-કડી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા, કાલે પસંદગી

ચંડોળા તળાવમાં મંદિર-મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળોનું ડિમોલિશન

ક્રાઇમ બ્રાંચ, ડિસીપી, બે જેસીબી, 6 ડીસીપી, 500 પોલીસ કર્મચારીના કાફલા સાથે સવારથી ઓપરેશન અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા શરૂૂ થઈ છે. ચંડોળા…

View More ચંડોળા તળાવમાં મંદિર-મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળોનું ડિમોલિશન

રાજ્યની 8327 ગ્રામ પંચાયતોની 22 જૂને ચૂંટણી, અંતે કાર્યક્રમ જાહેર

બીજી જૂને જાહેરનામું, 25મીએ મતગણતરી ગુજરાતની 8327 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ અંતે જાહેર થઇ છે. આગામી તા.22 જૂનના રોજ મતદાન થશે જયારે તા.25 જૂનના રોજ…

View More રાજ્યની 8327 ગ્રામ પંચાયતોની 22 જૂને ચૂંટણી, અંતે કાર્યક્રમ જાહેર

ભારત-પાકિસ્તાન. યુદ્ધવિરામ વચ્ચે મહત્વના સમાચાર, આવતીકાલે ગુજરાત સહિત દેશના 5 રાજ્યોમાં યોજાશે મોકડ્રીલ

  પહલગામ હુમાલ બાદ દેશમાં યુધ્ધની સ્થિતિનું નિર્માણ થતા ગુજરાત સહીત દેશભરમાં તા.7 મે એ સાયરન વગાડી અને મોકડ્રીલ યોજવામાં આવી હતી ત્યારે ફરીથી સરકાર…

View More ભારત-પાકિસ્તાન. યુદ્ધવિરામ વચ્ચે મહત્વના સમાચાર, આવતીકાલે ગુજરાત સહિત દેશના 5 રાજ્યોમાં યોજાશે મોકડ્રીલ