બોટ એજન્ટો, બનાવટી પેઢીના સંચાલકો અને બોટ માલિકો સામે કાર્યવાહી, 56ની ધરપકડ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ નિતેશ પાંડેય દ્વારા દેશના છેવાડાના અને સંવેદનશીલ એવા આ…
View More દ્વારકામાં બનાવટી બોટના રજીસ્ટ્રેશન-લાઈસન્સ કૌભાંડ, 145 સામે ગુનો નોંધાયોCategory: ગુજરાત
‘શું તમે ફ્યુઅલ બંધ કર્યું…’ અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં જાણો બંને પાયલટ વચ્ચે શું થઇ વાતચીત
અમદાવાદ વિમાન દુર્ઘટનાનાનો પ્રારંભિક તપાસ રીપોર્ટ સામે આવ્યો છે. ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB)ના અહેવાલમાં ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. અહેવાલ મુજબ,…
View More ‘શું તમે ફ્યુઅલ બંધ કર્યું…’ અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં જાણો બંને પાયલટ વચ્ચે શું થઇ વાતચીતપ્રજાપતિ વૃધ્ધને 4 લાખ માટે ભાણેજે મોતને ઘાટ ઉતારી સળગાવી દીધા
જમાઈને ઉછીના આપેલા નાણા બાબતે માથાકૂટ થતાં ભાણેજે રામ રમાડી દીધા, રૈયાધારના વૃધ્ધની હત્યાનો ભેદ અંતે ઉકેલાયો શહેરના રૈયાધાર વિસ્તારમાં શાંતિનગરના ગેઈટ સામે આવેલા મોમાઈનગર…
View More પ્રજાપતિ વૃધ્ધને 4 લાખ માટે ભાણેજે મોતને ઘાટ ઉતારી સળગાવી દીધામનપામાં પથમ વખત ઝોનવાઈઝ TPOની નિમણૂક
સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ત્રણ ઉમેદવારોના નામ ફાઈનલ, મેરિટના આધારે પસંદગી કરી સિલેક્શન કમિટીએ મંજૂરી આપી મહાનગરપાલિકાની ઘણા સમયથી ખાલી પડેલ ટાઉન પ્લાનરની જગ્યા ભરવાનો…
View More મનપામાં પથમ વખત ઝોનવાઈઝ TPOની નિમણૂકલોકમેળો રેસકોર્ષમાં જ અને રાઇડ્સ સાથે થવો જોઇએ, તકલીફ હોય તે સાઇડમાં રહે
નિયમો અને કાગળોમાં તંત્રએ બાંધછોડ કરવી જોઇએ: ભાજપના કોર્પોરેટર મેદાને રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમીના લોકમેળાને લઈને પૂર્વ ડેપ્યુટી મેયર અને સ્થાનિક કોર્પોરેટર વિનુ ધવા…
View More લોકમેળો રેસકોર્ષમાં જ અને રાઇડ્સ સાથે થવો જોઇએ, તકલીફ હોય તે સાઇડમાં રહેજન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન દ્વારા 14610 ગ્રામ પંચાયતો આવરી લેવાઇ
ભારત સરકારના નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા 01.07.2025થી 30.09.2025 સુધી શરૂૂ કરાયેલા ત્રણ મહિનાના નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત આયોજિત જન…
View More જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન દ્વારા 14610 ગ્રામ પંચાયતો આવરી લેવાઇલોન લીધા બાદ હપ્તા નહીં ભરતા ડિફોલ્ટરની મિલ્કત જપ્ત કરતું તંત્ર
રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-1, ડો. સી.એમ. પરમાર તથા મામલતદાર, રાજકોટ શહેર (પૂર્વ), અજીતકુમાર જોષીની સૂચના મુજબ, આજે સત્યમ…
View More લોન લીધા બાદ હપ્તા નહીં ભરતા ડિફોલ્ટરની મિલ્કત જપ્ત કરતું તંત્રખાદ્યતેલોનો વપરાશ માથાદિઠ 11 કિલોથી વધી 20 કિલો થઇ ગયો !
કેન્દ્રીય મંત્રીના ખાદ્યતેલોની આયાત પર પ્રતિબંધના નિવેદનને આવકારતું તેલ-તેલીબીયા સંગઠન પેકેડ ફરસાણનો વપરાશ ઘટાડાય તો આયાતી તેલો પરની નિર્ભરતા ઘટી શકે ગુજરાત ખાદ્યતેલ અને તેલીબીયા…
View More ખાદ્યતેલોનો વપરાશ માથાદિઠ 11 કિલોથી વધી 20 કિલો થઇ ગયો !ભ્રષ્ટાચારનો ભય! સરકાર નાણાના બદલે શાળામાં ડાયરેકટ સ્પોર્ટ્સની કિટ જ અપાશે
રાજય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં સ્પોટ્સ કિટ આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય પરંતુ ખાટલે મોટી ખોટ છે. રાજયની મોટાભાગની…
View More ભ્રષ્ટાચારનો ભય! સરકાર નાણાના બદલે શાળામાં ડાયરેકટ સ્પોર્ટ્સની કિટ જ અપાશેFRCનું કોંગ્રેસે બેસણું કર્યું, સમિતિના હાડપિંજના ફોટાને અર્પી શ્રધ્ધાંજલિ
નકલી ચલણી નોટોનો હાર પહેરાવી રામધૂન બોલાવી, છ મહિનાથી ચેરમેનની જગ્યા ખાલી, વિરોધ પ્રદર્શન કરી નિમણૂંક કરવા માંગ, તાળાબંધીની ચિમકી રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન…
View More FRCનું કોંગ્રેસે બેસણું કર્યું, સમિતિના હાડપિંજના ફોટાને અર્પી શ્રધ્ધાંજલિ