ભાવનગર રોડ ઉપર આવેલી મહાનગરપાલિકાની ઓફિસ પાસેથી ચાલીને જતાં યુવાનના હાથમાંથી ચાંદીના કડા સાથેની થેલી ની ચીલઝડપ કર્યાનો ગુનો પોલીસમાં નોંધાયો હતો. આ ઘટનામા થોરાળા…
View More ભાવનગર રોડ પરથી ચાંદીના કડાની લૂંટ કરનાર બે શખ્સો ઝડપાયાCategory: ગુજરાત
મનપા નવરાત્રિ માટે 6 મેદાન ભાડેથી આપશે
તા.11 સપ્ટેમ્બર સુધીમાં ટેન્ડર ભરવા ગરબા આયોજકોને અનુરોધ મહાનગરપાલિકા દ્વારા નવરાત્રિ નજીક આવતા મુખ્ય માર્ગો ઉપર ખાલી પડેલા મોકાના છ પ્લોટ ગરબા આયોજકોને ભાડે આપવા…
View More મનપા નવરાત્રિ માટે 6 મેદાન ભાડેથી આપશેનવરાત્રિ માટે રેસકોર્ષ ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડેથી મળશે; 15 દી’ના 30 લાખ
આવક વધારવા મનપાએ અરજન્ટ દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટીની શનિવારે બેઠક બોલાવી મહાનગરપાલિકાની શનિવારે અરજન્ટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી છે. જેમાં 22 દરખાસ્ત એજન્ડા રજૂ…
View More નવરાત્રિ માટે રેસકોર્ષ ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડેથી મળશે; 15 દી’ના 30 લાખસર્વિસ સેક્ટરની ધોલાઇ, અનેક સેક્ટરમાં સ્પષ્ટતાના અભાવે મૂંઝવણ
સત્તાવાર પરીપત્રની રાહમાં ઉદ્યોગજગત: 12 ટકા સ્લેબની દરેક વસ્તુનો GST 5 ટકા થયો કે કેમ તે બાબતે અવઢવ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની 56મી…
View More સર્વિસ સેક્ટરની ધોલાઇ, અનેક સેક્ટરમાં સ્પષ્ટતાના અભાવે મૂંઝવણબાંધકામ ઉદ્યોગને ફાયદો; સિમેન્ટ-ગ્રેનાઈટ-મારબલ-બેલા-લાકડાના ફર્નિચરમાં 7થી 10 ટકા જીએસટી ઘટ્યો
ઘર બાંધકામ અને સજાવટ ખર્ચમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગને મોટો ફાયદો, રિયલ એસ્ટેટમાં દિવાળીએ તેજી દેખાવાની શકયતા ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી 56મી GST કાઉન્સિલની બેઠકમાં…
View More બાંધકામ ઉદ્યોગને ફાયદો; સિમેન્ટ-ગ્રેનાઈટ-મારબલ-બેલા-લાકડાના ફર્નિચરમાં 7થી 10 ટકા જીએસટી ઘટ્યોફાઉન્ડ્રી ઉદ્યોગને ફટકો, પેકેજિંગ અને ઓટોપાર્ટ્સને ફાયદો
કોલસા પરનો GST 18 ટકા થતાં મંદીમાં પટકાયેલા ફાઉન્ડ્રી ઉદ્યોગને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ પેકેજિંગ સેકટરને સીધો 7 ટકાનો ફાયદો, ઓટોપાર્ટ્સમાં યુનિફોર્મ 18 ટકા…
View More ફાઉન્ડ્રી ઉદ્યોગને ફટકો, પેકેજિંગ અને ઓટોપાર્ટ્સને ફાયદોજૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના: જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા-પૌત્રનું મોત
જૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના બની છે. માંગરોળમાં એક જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા અને તેમના પૌત્રનું મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો…
View More જૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના: જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા-પૌત્રનું મોતડીસાના મહાદેવીયા ગામમાં LCBની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નોટો બનાવતી ફેક્ટરી ઝડપી પાડી, 2 આરોપી પકડ્યા
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવીયા ગામમાં LCBએ મોટી કાર્યવાહી કરી છે.LCBએ નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ મામલે બે આરોપીની…
View More ડીસાના મહાદેવીયા ગામમાં LCBની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નોટો બનાવતી ફેક્ટરી ઝડપી પાડી, 2 આરોપી પકડ્યામોરબીના મકનસર ગામેથી 11 વર્ષની સગીરાનું અપહરણ
પરિવારજનોએ અજાણ્યા શખ્સ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી મોરબી તાલુકાના પ્રેમજીનગર (મકનસર) ગામેથી કોઈ અજાણ્યો શખ્સ યુવકનો 11 વર્ષના સગીરનું અપહરણ કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા…
View More મોરબીના મકનસર ગામેથી 11 વર્ષની સગીરાનું અપહરણગીરના ધાવા ગામે વાડીમાં દારૂની મહેફીલ માણતા રાજકોટના 8 સહિત નવ નબીરા પકડાયા
તાલાલા પોલીસે ધાવા ગીર ગામના સુકાવડા વિસ્તારમાં આવેલી એક વાડીમાં દારૂૂની મહેફિલનો પર્દાફાશ કર્યો છે. પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ મારુને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.એન. ગઢવીના…
View More ગીરના ધાવા ગામે વાડીમાં દારૂની મહેફીલ માણતા રાજકોટના 8 સહિત નવ નબીરા પકડાયા