80 ફૂટ રોડ નજીક આજી વસાહતમાં રહેતાં એક યુવાને કરેલી પોલીસમાં અરજીનો ખાર રાખી સંબંધીઓએ પાઈપ વડે હુમલો કરી સ્કુટરમાં તોડફોડ કરી તેના ઘરમાં ઘુસી…
View More આજી વસાહતમાં પોલીસ અરજીનો ખાર રાખી બાઇકમાં તોડફોડ, પરિણીતાની છેડતી કરીCategory: ગુજરાત
રિસામણે બેઠેલી પત્નીએ છૂટાછેડા માટે રૂપિયા માગતા પતિનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા યુવાન પાસે પાંચ મહિનાથી રિસામણે બેઠેલી પત્નીએ છૂટાછેડા માટે રૂપિયા માંગતા યુવાને ફીનાઇલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર…
View More રિસામણે બેઠેલી પત્નીએ છૂટાછેડા માટે રૂપિયા માગતા પતિનો આપઘાતનો પ્રયાસનવાગામમાં બાળકોને મોબાઈલ આપવા મુદ્દે સાસુ સાથે ઝઘડો થતા પુત્રવધૂએ વખ ઘોળ્યું
શહેરમાં નવાગામ વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં બાળકોને મોબાઈલ આપવા મુદ્દે સાસુ સાથે ઝઘડો થતા પુત્રવધુએ ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર…
View More નવાગામમાં બાળકોને મોબાઈલ આપવા મુદ્દે સાસુ સાથે ઝઘડો થતા પુત્રવધૂએ વખ ઘોળ્યુંઆર્થિક ભીંસ દૂર કરવા કર્મચારીએ જ કારખાનામાંથી 10 લાખની ચાંદી ચોરી કરી’તી
કુવાડવા રોડ પર શિવપરામાં આવેલ કારખાનામાંથી 10 લાખની ચાંદીની ચોરી કરી તસ્કરો નાસી છૂટતાં બી ડિવિઝન પોલીસે તપાસ આદરી હતી. આ ઘટનામા સીસીટીવી ફુટેઝનાં આધારે…
View More આર્થિક ભીંસ દૂર કરવા કર્મચારીએ જ કારખાનામાંથી 10 લાખની ચાંદી ચોરી કરી’તીઆંબેડકરનગરમાં ગાળો બોલવાની ના પાડતા દંપતી પર પાડોશીનો લાકડીથી હુમલો
આરોપીએ કહ્યું, મારી પોલીસમાં પહોંચ છે, તમે મને ઓળખતા નથી, તમે ગોત્યા નહીં જડો કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેતા કોમલબેન દિનેશભાઈ સોલંકી(ઉ.વ.25)એ ગાળો બોલવાની ના…
View More આંબેડકરનગરમાં ગાળો બોલવાની ના પાડતા દંપતી પર પાડોશીનો લાકડીથી હુમલોગુરુજીનગર આવાસમાં ચોરીનું આળ મૂકી મહિલાને પાડોશીના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી
એક લાખ આપી દેજો નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી સાધુ વાસવાની રોડ ગુરુજીનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા જયશ્રીબેન વિજયભાઈ વાઘેલા(ઉ.વ.55)ને ચોરીનું આળ…
View More ગુરુજીનગર આવાસમાં ચોરીનું આળ મૂકી મહિલાને પાડોશીના ટાંટિયા ભાંગી નાખવાની ધમકીફાયરિંગ કરનાર પેંડા ગેંગ સકંજામાં, મરઘા ગેંગની શોધખોળ
મંગળા રોડ ઉપર હોસ્પિટલ બહાર બે ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગમાં એક ટોળકી બાબરા પાસેથી ઝડપાઇ , પેંડા ગેંગના પાંચ સભ્યોની સરભરા કરતી ક્રાઇમ બ્રાંચ મંગળા…
View More ફાયરિંગ કરનાર પેંડા ગેંગ સકંજામાં, મરઘા ગેંગની શોધખોળમાદક પદાર્થના ગુનામાં છેલ્લા બે મહિનાથી ફરાર શખ્સ ઝડપાયો
રાજકોટ શહેરનાં પ્રનગર વિસ્તારમાથી માદક પદાર્થ પકડાયો હતો . આ ગુનામા છેલ્લા બે મહીનાથી એક આરોપી નાસ્તો ફરતો હોય પ્રનગર પોલીસ મથકનાં સ્ટાફે બાતમીનાં આધારે…
View More માદક પદાર્થના ગુનામાં છેલ્લા બે મહિનાથી ફરાર શખ્સ ઝડપાયોસગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી હવસનો શિકાર બનાવવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીને હાઇકોર્ટે જામીન ઉપર છોડી મુકવા હુકમ કર્યો છે.…
View More સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટહાર્ટએટેકનો ઉપાડો : ત્રણ બહેનોના એકના એક ભાઈનું હૃદય થંભી ગયું
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પેટીયું રળવા આવેલા વંથલીના ટીનમસ ગામના પ્રૌઢનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. માતા-પિતાએ કંધોતર,…
View More હાર્ટએટેકનો ઉપાડો : ત્રણ બહેનોના એકના એક ભાઈનું હૃદય થંભી ગયું