35 વર્ષ પહેલા હડમતિયા (જં.)માં ચૂંટણી સભા સમયે કોંગ્રેસનાં કદાવર નેતાને છરીના ઘા ઝીંકી સરાજાહેર થઈ હતી હત્યા સેશન્સ કોર્ટે અનિરૂધ્ધસિંહ જાડેજાને શંકાનો લાભ આપતાં…
View More પૂર્વ આરોગ્યમંત્રી વલ્લભભાઈ પટેલ હત્યા કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજા નિર્દોષCategory: ગુજરાત
હડદડની ઘટનામાં ભાજપની એન્ટ્રી, હીરા સોલંકી દોડી ગયા
પીડિત પરિવારોને મળી આશ્ર્વાસન આપ્યા બાદ કહ્યું ‘સમાજ’ના ખભે બંદૂક ફોડવાના પ્રયાસો થઇ રહ્યા છે બોટાદ જિલ્લાના હડદડ ગામમાં 12 ઑક્ટોબરે નિર્દોષ લોકો પર થયેલી…
View More હડદડની ઘટનામાં ભાજપની એન્ટ્રી, હીરા સોલંકી દોડી ગયા‘તું તો કાળી છો, મારા દીકરાને બીજી મળી જશે’ કહી પ્રેમલગ્ન કરનાર પરિણીતાને સાસરિયાનો ત્રાસ
શહેરના કાલાવડ રોડ પર માવતરે રહેતી અને પ્રેમલગ્ન કરનાર પરિણીતાને ‘તુ તો કાળી છો, મારા દિકરાને બીજી મળી જશે’ કહી પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા…
View More ‘તું તો કાળી છો, મારા દીકરાને બીજી મળી જશે’ કહી પ્રેમલગ્ન કરનાર પરિણીતાને સાસરિયાનો ત્રાસતુજ મે કામ કરને કી ઔકાત નહીં કહેતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુ
વડોદરામાં પતિએ પત્નીની હત્યા કરતા ખળભળાટ, છ મહિનાની બાળકી નિરાધાર બની વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ જ પત્નીની ગળુ દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે…
View More તુજ મે કામ કરને કી ઔકાત નહીં કહેતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુસંતકબીર રોડ પર પત્નીને ગાળો દેવાની ના પાડતાં યુવાનને પિતા અને ભાઈએ માર માર્યો
શહેેરમાં સંતકબીર રોડ પર ત્રિવેણી ગેઈટ પાસે પત્નીને ગાળો દેવાની ના પાડતાં યુવાન ઉપર પિતા અને ભાઈએ હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં…
View More સંતકબીર રોડ પર પત્નીને ગાળો દેવાની ના પાડતાં યુવાનને પિતા અને ભાઈએ માર માર્યોફાયરિંગમાં વોન્ટેડ પેંડા ગેંગના વધુ બે સભ્યો ઝડપાયા
મંગળા રોડ ઉપર ફાયરીંગ મામલે પોલીસે પેંડા ગેંગ અને મરઘા ગેંગ સામે ગુનો નોંધ્યા બાદ બન્ને ગેંગના સભ્યોને પકડવા અલગ અલગ ટીમ કામે લાગી હતી.…
View More ફાયરિંગમાં વોન્ટેડ પેંડા ગેંગના વધુ બે સભ્યો ઝડપાયામુન્દ્રા બંદરેથી ચીનથી આયાત કરાયેલા 5 કરોડના ફટાકડા સાથેનું કન્સાઇનમેન્ટ જપ્ત
ઓપરેશન ફાયરટ્રેઇલ હેઠળ એક મોટા ઓપરેશનમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ગુજરાતના મુન્દ્રા બંદર પર ચીનથી ગેરકાયદેસર રીતે આયાત કરાયેલા 30,000 ફટાકડા જપ્ત કર્યા.…
View More મુન્દ્રા બંદરેથી ચીનથી આયાત કરાયેલા 5 કરોડના ફટાકડા સાથેનું કન્સાઇનમેન્ટ જપ્તધારાસભ્યો-સાંસદોની ફરિયાદોનો સત્વરે નિકાલ લાવો: મ્યુનિ.કમિશનર
આવાસ, બાંધકામ, દબાણ હટાવ, ટાઉન પ્લાનિંગ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા સહિતના પ્રશ્ર્નો રજૂ થયા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં રાજકોટ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યોની…
View More ધારાસભ્યો-સાંસદોની ફરિયાદોનો સત્વરે નિકાલ લાવો: મ્યુનિ.કમિશનરગાંધીનગરમાં વકફ બોર્ડમાં ગેરકાયદે નોંધાયેલી દરગાહ સહિત 1400 દબાણો હટાવવા ઓપરેશન
150થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત, સેક્ટર-24માં પણ દબાણ હટાવ કાર્યવાહી: વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા દબાણકારોની માગણી પાટનગર ગાંધીનગરને દબાણ મુક્ત કરવા માટે પાટનગર યોજના વિભાગ…
View More ગાંધીનગરમાં વકફ બોર્ડમાં ગેરકાયદે નોંધાયેલી દરગાહ સહિત 1400 દબાણો હટાવવા ઓપરેશનશિવમ્ સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાત
બે દિવસ પહેલા ઝેરી દવા પી લેતા સારવારમાં દમ તોડ્યો શહેરની ભાગોળે આરટીઓ પાછળ આવેલી શિવમ સોસાયટીમાં રહેતા વૃધ્ધે માનસિબ બિમારી કંટાળી ઝેરી દવા પી…
View More શિવમ્ સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાત