27મીએ દેશવ્યાપી બેંક હડતાળ, કાલથી 4 દિવસ વ્યવહારો ખોરવાશે

ગુજરાતના બેંક કર્મચારીઓ પણ જોડાશે બેંક કર્મચારીઓ અને અધિકારીઓના નવ મુખ્ય યુનિયનોનું પ્રતિનિધિત્વ કરતી યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા અખિલ ભારતીય હડતાળના એલાનને…

View More 27મીએ દેશવ્યાપી બેંક હડતાળ, કાલથી 4 દિવસ વ્યવહારો ખોરવાશે

ગુજરાતના શહેરોની કૂચમાં સુરત એડવાન્સ હોવાથી આગળ નીકળશે

ઓક્સફર્ડ ઈકોનોમિક્સના રિસર્ચ દ્વારા જાહેર કરેલ આંકડા અનુસાર આગામી બે દસકા એટલે કે 2023થી 2043ના ગાળામાં ભારે પ્રગતિ અને વિકાસ સાધનારા વિશ્વનાં શહેરોમાં ટેક્સ્ટાઈલ સિટી…

View More ગુજરાતના શહેરોની કૂચમાં સુરત એડવાન્સ હોવાથી આગળ નીકળશે

’26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું…’ અમદાવાદની 9 શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

  અમદાવાદની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. DPS સહિત 9 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી છે. આ ધમકી મેઈલ…

View More ’26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું…’ અમદાવાદની 9 શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ચુનારાવાડમાં પૈસાની ઉઘરાણી મુદ્દે ધમકી મળતા યુવતીએ ઝેરી પાવડર પીધો

ચુનારાવાડમાં રહેતી યુવતીએ ઉછીના આપેલા રૂૂપિયાની ઉઘરાણી કરતા રૂૂપિયા લઈ જનારના મિત્રએ ધમકી આપી હોવાના આક્ષેપ સાથે યુવતીએ ઝેરી પાવડર પી લીધો હતો. આપઘાતનો પ્રયાસ…

View More ચુનારાવાડમાં પૈસાની ઉઘરાણી મુદ્દે ધમકી મળતા યુવતીએ ઝેરી પાવડર પીધો

આગામી બે દિવસ 3 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ

જીરૂ-વરિયાળી-રાયડા-ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ, હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના વાતાવરણમાં મોટા…

View More આગામી બે દિવસ 3 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ

ગાંધીનગરમાં કોલેજિયન યુવતીનો હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ આપઘાત

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અભ્યાસ અર્થે આવેલી 19 વર્ષીય યુવતીએ હોસ્ટેલના રૂૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવને પગલે સાથી…

View More ગાંધીનગરમાં કોલેજિયન યુવતીનો હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ આપઘાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.d.ની ફીમાં ભારે વધારા સામે ABVPના હલ્લાબોલ બાદ રૂા.1000નો ઘટાડો

  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે PHD થવું મોંઘુ બન્યુ છે કારણ કે, ઙઇંઉની ફીમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. જેનો માર રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી…

View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.d.ની ફીમાં ભારે વધારા સામે ABVPના હલ્લાબોલ બાદ રૂા.1000નો ઘટાડો

ફોર્મ નં.7ના નામે ચોક્કસ લોકોના નામ કમી કરવા ભાજપનો ખેલ

તા.16થી 18 જાન્યુઆરીના સીસીટીવી ફૂટેજ આપવા કોંગ્રેસની કલેકટરને આવેદનપત્ર આપી માંગણી, યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સદન સુધારણા…

View More ફોર્મ નં.7ના નામે ચોક્કસ લોકોના નામ કમી કરવા ભાજપનો ખેલ

મનપાનો અમીન માર્ગનો પ્લોટ 106 કરોડમાં વેચાયો

પ્રતિ ચો.મી. રૂા.2 લાખ અપસેટ પ્રાઇસ સામે રૂા.2,27,500ની સૌથી ઊંચી બોલી લગાવી પ્રાઈડ ક્ધસ્ટ્રક્શને ખરીદ્યોે મહાનગરપાલિકાની તીજોરી તળીયા જાટક થઇ જતા હવે 360 કરોડના સાત…

View More મનપાનો અમીન માર્ગનો પ્લોટ 106 કરોડમાં વેચાયો

ઇફકોના અધ્યક્ષ દીલીપ સંઘાણીની ખાતર મંત્રી જે.પી. નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત

ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ ખાતર મંત્રી જે.પી. નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ઇફકોના માધ્યમથી દેશભરના ખેડૂતો…

View More ઇફકોના અધ્યક્ષ દીલીપ સંઘાણીની ખાતર મંત્રી જે.પી. નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત