ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે પરેશાનીમાં મૂકી અને આતંક ફેલાવતી બિચ્છુ ગેંગને પોલીસે ઝડપી પાડી, આ ગેંગના સદસ્યોને ગુજસીટોકના કાયદા…
View More દ્વારકાના કુખ્યાત બિચ્છુ ગેંગના ગુજસીટોકના આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટCategory: ક્રાઇમ
Crime
મુંદ્રા બંદરેથી 200 કરોડનું ચાઇનીઝ કાપડ ઝડપાયું
100 જેટલા ક્ધટેનર કબજે: હલકી ગુણવત્તાના કાપડના નામે ઉચ્ચ કવોલિટીનું કાપડ આયાત કરવાનું કૌભાંડ કચ્છમા આવેલ મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદેસર ચાઈનીઝ કાપડના…
View More મુંદ્રા બંદરેથી 200 કરોડનું ચાઇનીઝ કાપડ ઝડપાયુંમોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બીભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ
મોરબીના નવા બસ સ્ટેન્ડ થી ક્ધયા છાત્રાલય રોડ પર એક શખ્સ વિદ્યાર્થીનીઓ નીકળે ત્યારે જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા…
View More મોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બીભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલભાવનગરના સોડવદરની સીમમાંથી 2.60 લાખના ગાંજા સાથે ખેડૂત ઝડપાયો
ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને ઉત્પાદન સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘૠ)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે વરતેજ તાલુકાના સોડવદર…
View More ભાવનગરના સોડવદરની સીમમાંથી 2.60 લાખના ગાંજા સાથે ખેડૂત ઝડપાયોધોરાજી અને જૂનાગઢની ફાઈનાન્સ કંપની સાથે રૂા.2.49 લાખની છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો
ધોરાજીની મણપ્પુરમ ફાઈનાન્સ શાખા માંથી રૂૂ.1.25 લાખ અને તેમજ જૂનાગઢની આઈ.આઈ. એફ.એલ શાખામાંથી રૂૂ.1.24 લાખની ધોરાજીના શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં જૂનાગઢથી ઝડપી લીધો હતો.ગોલ્ડ લોન…
View More ધોરાજી અને જૂનાગઢની ફાઈનાન્સ કંપની સાથે રૂા.2.49 લાખની છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયોપ્રજાસત્તાક પર્વના દિવસે જ કચ્છ સરહદેથી પાકિસ્તાનીને પકડ્યો
એક તરફ સમગ્ર દેશ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું હતુ ત્યારે બીજી તરફ સરહદ પર બીએસએફ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. સઘન…
View More પ્રજાસત્તાક પર્વના દિવસે જ કચ્છ સરહદેથી પાકિસ્તાનીને પકડ્યો20 વર્ષના હેવાનનો 78 વર્ષીય વૃધ્ધા પર બળાત્કાર
મુંબઈના દિન્ડોશી વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને માનવતાને કલંકિત કરનારી ઘટના સામે આવી છે. અહીં એક 20 વર્ષના યુવકે 78 વર્ષની વૃદ્ધ મહિલા પર…
View More 20 વર્ષના હેવાનનો 78 વર્ષીય વૃધ્ધા પર બળાત્કારગુજરાતમાં હથિયાર સપ્લાય કરનાર હત્યાના ગુનાનો વોન્ટેડ શખ્સ પકડાયો
ખંડણી લઇ કણકોટ પાસે ભાડુતી મારાઓએ વેપારીની કરેલી ચકચારી હત્યામાં હથિયાર પ્રિતમસિંગે સપ્લાય કર્યા હતાં રાજકોટમાં 10 વર્ષ પૂર્વે થયેલી ચકચારી રિપલ ચનિયારા હત્યાકેસમાં હથિયાર…
View More ગુજરાતમાં હથિયાર સપ્લાય કરનાર હત્યાના ગુનાનો વોન્ટેડ શખ્સ પકડાયોએસિડ એટેકનો ભોગ બનેલી મહિલાને 3 લાખનું વળતર ચૂકવવા હુકમ
રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે મંગેતરે પ્રેમ લગ્ન કરી લેતા ભાવભરથારે સગપણમાં વચ્ચે રહેલી મંગેતરની પિતરાઈ બહેન ઉપર એસીડ એટેક કર્યો હતો. જે…
View More એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાને 3 લાખનું વળતર ચૂકવવા હુકમરાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 50થી વધુ ચોરીને અંજામ આપનાર રીઢો તસ્કર ઝડપાયો
ગુજરાતના વિવિધ શહેરોમાં વીતેલા 13 વર્ષ દરમિયાન એકલા હાથે જ 50 થી વધુ ચોરી કરનાર મૂળ લાઠી તાલુકાના દામનગરના રીઢા ચોરને સુરત ક્રાઈમ બ્રાન્ચે અઠવાલાઈન્સ…
View More રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 50થી વધુ ચોરીને અંજામ આપનાર રીઢો તસ્કર ઝડપાયો