સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ચુડા પોલીસ સ્ટેશનના PI, PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં ચુડાના…
View More ચુડાના કંથારિયાની સીમમાંથી જુગારધામ ઝડપાતા PI, PSI સહિત ત્રણ સસ્પેન્ડCategory: ક્રાઇમ
Crime
માનસિક અસ્થિર ભાઇના હાથે છરી વાગી જતાં સગીરનું મોત
ઘટના બાદ 13 વર્ષનો અસ્થિર માસૂમ ઘરેથી નાસી છૂટયો; કુવાડવામાં ચોંકાવનારી ઘટના રાજકોટ નજીક અમદાવાદ હાઇવે પર આવેલા કુવાડવા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે…
View More માનસિક અસ્થિર ભાઇના હાથે છરી વાગી જતાં સગીરનું મોતઉનામાં અકસ્માતમાં ત્રણ યુવાનોનાં મોતના મામલે નાયરા પેટ્રોલપંપના સંચાલક સામે એફઆઇઆર
ઊના નજીક સીમાસી ગામ પાસે 28 જાન્યુઆરીએ થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત મામલે મોટો ખુલાસો થયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજાના આદેશથી…
View More ઉનામાં અકસ્માતમાં ત્રણ યુવાનોનાં મોતના મામલે નાયરા પેટ્રોલપંપના સંચાલક સામે એફઆઇઆરઉનામાં 1.25 લાખના ડ્રગ્સ સાથે બે પેડલર પકડાયા, મુંબઇ કનેક્શન ખુલ્યું
ગીર સોમનાથ SOG દ્વારા ઉના શહેરમાંથી 1.25 લાખની કિંમતના એમ્ફેટામાઇન-મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સના 12.50 ગ્રામ જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગીર સોમનાથ…
View More ઉનામાં 1.25 લાખના ડ્રગ્સ સાથે બે પેડલર પકડાયા, મુંબઇ કનેક્શન ખુલ્યુંઅમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં સેક્સ ટોય્ઝનો ઢગલો
ગુજરાતીઓએ ઓનલાઇન મગાવેલા પ્રતિબંધિત સેક્સ ટોય્ઝના 600 પાર્સલો અટકાવાયા ઇ-કોમર્સ સાઇટ પરથી ઓર્ડર કરી ડમી એડ્રેસ ઉપર મંગાવે છે પાર્સલ, સ્કેનિંગ દરમિયાન ભાંડો ફૂટી…
View More અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં સેક્સ ટોય્ઝનો ઢગલોકચ્છમાં ‘પુષ્પા સ્ટાઇલ’થી નીલગીરી અને લીમડાના લાકડાં ભરીને જતી બે ટ્રક ઝડપાઇ
વાગડમાં ગાંડા બાવળની આડમાં અન્ય વૃક્ષોની કતલ કરાતી હોવાની ફરિયાદો બાદ તંત્રએ કાર્યવાહી કરી 2 ગાડીને ઝડપી પાડી હતી. રાપર દક્ષિણ રેન્જના વનતંત્રના તાબાના અધિકારી/કર્મચારીઓ…
View More કચ્છમાં ‘પુષ્પા સ્ટાઇલ’થી નીલગીરી અને લીમડાના લાકડાં ભરીને જતી બે ટ્રક ઝડપાઇપીપળિયા ચાર રસ્તા નજીક ભેળસેળ યુક્ત પેટ્રોલિયમના જથ્થા સાથે બે પકડાયા
માળીયા (મિં) ના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલા ડેલામાંથી અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહી લી-2500 કી.રૂૂ.1,75,000/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂૂ.72,25,000/- ના મુદામાલ સાથે બે…
View More પીપળિયા ચાર રસ્તા નજીક ભેળસેળ યુક્ત પેટ્રોલિયમના જથ્થા સાથે બે પકડાયાપ્રેમિકાને આપઘાતનો પ્રયાસ કરવા મજબૂર કરવાના કેસમાં પ્રેમીના આગોતરા નામંજૂર
દુષ્કર્મ આચરી લગ્ન નહીં કરું અને બીજે કરવા પણ નહીં દઉ તેવી ધમકી આપતા યુવતીએ ફિનાઇલ પીધું’તું શહેરના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારની હોટલમાં પ્રેમિકા…
View More પ્રેમિકાને આપઘાતનો પ્રયાસ કરવા મજબૂર કરવાના કેસમાં પ્રેમીના આગોતરા નામંજૂરપત્ની સાથે ફાકીના પૈસા બાબતે ઝઘડો થયા બાદ પતિનો આપઘાત
શહેરની ભાગોળે ગોંડલ રોડ પર રસુલપરામા પત્ની સાથે ફાકીના પૈસા બાબતે ઝઘડો થયા બાદ પતિએ આપઘાત કરી લીધો હતો. સાઢુભાઇની દિકરીના લગ્નમા દારૂ પી…
View More પત્ની સાથે ફાકીના પૈસા બાબતે ઝઘડો થયા બાદ પતિનો આપઘાતદોસ્ત દોસ્ત ના રહા: ઉછીના આપેલા રૂપિયાનું વ્યાજ વસૂલવા યુવાન ઉપર બે શખ્સોનો હુમલો
શહેરમાં આલાપ ગ્રીન સીટી પાસે આવેલા જે.કે. ચોકમાં રહેતો યુવાન પોતાનું સ્કૂટર લઈને રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે ન્યારા પેટ્રોલ…
View More દોસ્ત દોસ્ત ના રહા: ઉછીના આપેલા રૂપિયાનું વ્યાજ વસૂલવા યુવાન ઉપર બે શખ્સોનો હુમલો