જામનગર શહેરના છેવાડે ઠેબા ચોકડી નજીક થી એલસીબી પોલીસે દારૂૂ ભરેલી મોટરકાર ને ઝડપી પાડી હતી, અને તેમાંથી 120 નંગ ઈંગ્લીશ દારૂૂ ની બોટલ તથા…
View More અઢી લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદ
મોરબી શહેરમાં રહેતી સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈને એક ઇસમ ઘરમાં ઘુસી આવ્યો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી…
View More મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદટંકારામાંથી એસએમસીએ ઝડપેલો દારૂ નકલી હોવાનો ઘટસ્ફોટ: સૂત્રધાર રાજસ્થાનથી પકડાયો
મોરબી LCBએ દારૂૂના બે મોટા કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. LCBની ટીમે રાજસ્થાનના જાલોર જિલ્લામાંથી એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીએ ખોટા નામથી…
View More ટંકારામાંથી એસએમસીએ ઝડપેલો દારૂ નકલી હોવાનો ઘટસ્ફોટ: સૂત્રધાર રાજસ્થાનથી પકડાયોપાલીતાણામાં પ્રેમસંબંધ રાખી સગીરા પર સાવરકુંડલાના શખ્સનું દુષ્કર્મ
ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકમાં રહેતી એક સગીરા ઉપર સાવરકુંડલા તાલુકાના એક શખ્સે મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી. સગીરાએ…
View More પાલીતાણામાં પ્રેમસંબંધ રાખી સગીરા પર સાવરકુંડલાના શખ્સનું દુષ્કર્મપોલીસે પીછો કરતાં દારૂ ભરેલી ઇકો ગાડી પલટી મારી ગઇ: બે બૂટલેગર ઇજાગ્રસ્ત
રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા તરફથી આવી રહેલા બૂટલેગરની કારને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસને જોઇ બૂટલેગરે કાર ભગાવી હતી અને ઠેબચડા નજીક કાર…
View More પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી ઇકો ગાડી પલટી મારી ગઇ: બે બૂટલેગર ઇજાગ્રસ્તદિવાનપરામાં સાડીના હોલસેલ વેપારીની દુકાનમાંથી 13.62 લાખ મતાની ચોરી
શહેરના દીવાનપરામાં આવેલી દુકાનને શનિવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી, તસ્કરો દુકાનના ડ્રોઅર અને કબાટમાં બનાવેલા ચોરખાનામાંથી કુલ રૂૂ.13.62 લાખની માલમતા ઉઠાવી ગયા હતા.આ મામલે…
View More દિવાનપરામાં સાડીના હોલસેલ વેપારીની દુકાનમાંથી 13.62 લાખ મતાની ચોરીહોસ્ટેલમાં વિદ્યાર્થી ઉપર તાલિબાની બર્બરતા, ગુદામાં લાકડી ભરાવી
અન્ય છાત્રોની હાજરીમાં જ બે છાત્રોએ આચર્યુ રાક્ષસી કૃત્ય છતાં કોઇ બચાવવા ન આવ્યું સમગ્ર ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો, ધંધુકાના પચ્છમ ગામની હોસ્ટેલમાં શિક્ષણ જગતને…
View More હોસ્ટેલમાં વિદ્યાર્થી ઉપર તાલિબાની બર્બરતા, ગુદામાં લાકડી ભરાવી5 વર્ષની માસૂમની ભૂવાએ બલી ચડાવી દેતા હાહાકાર
તાંત્રિકવિધિ માટે બાળકીનું કૂહાડીથી ગળું કાપી નાખ્યું, બાળકીના નાના ભાઇની પણ બલી ચડાવે તે પહેલા ઝડપાયો એક તરફ દેશ 21મી સદીમાં પહોચી ગયાની અને ચંદ્ર…
View More 5 વર્ષની માસૂમની ભૂવાએ બલી ચડાવી દેતા હાહાકારતમારું ઇન્સ્ટા. આઇડી અને નંબર આપો કહી ચાલુ સ્કૂટરે વિદ્યાર્થિનીની છેડતી
શહેરના કાલાવડ રોડ પર સ્કુટર લઇને જતી વિદ્યાર્થીનીની ચાલુ સ્કુટરે કારમાં આવેલા શખ્સે તમારૂ ઇન્સ્ટ્રા આઇડી અને નંબર આપો તેમ કહી છેડતી કર્યાની ફરીયાદ…
View More તમારું ઇન્સ્ટા. આઇડી અને નંબર આપો કહી ચાલુ સ્કૂટરે વિદ્યાર્થિનીની છેડતીબિહારમાં તનિષ્ક જ્વેલર્સના શો-રૂમમાં બંદૂકના નાળચે રૂા.10 કરોડની લૂંટ
આજે સવારે બિહારના ભોજપુરમાં તનિષ્ક જ્વેલરી શોરૂૂમમાં બદમાશોએ કરોડો રૂૂપિયાના દાગીનાની લૂંટ કરી હતી. સવારે 10 વાગ્યે, 7 બદમાશો અચાનક શોરૂૂમમાં બળજબરીથી ઘૂસી ગયા હતા.…
View More બિહારમાં તનિષ્ક જ્વેલર્સના શો-રૂમમાં બંદૂકના નાળચે રૂા.10 કરોડની લૂંટ